Laut Reuters

ભારે વરસાદ અને પવન સાથે આવેલા વાવાઝોડાએ મિડવેસ્ટ અને ઉત્તરપૂર્વમાં લાખો લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.

બીજી તરફ, પશ્ચિમના વિસ્તારોમાં સમુદ્રમાં ઊંચા મોજાં ઊછળવાના કારણે, દેશભરમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.

આ અઠવાડિયે અમેરિકામાં આઠ કરોડથી વધુ લોકો મુસાફરી કરે તેવી શક્યતા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર, Der Preis liegt bei 400.000 Euro વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ત્યારે, અમેરિકા જતી અને ત્યાંથી આવતી અને 2200 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

થેંક્સગિવિંગ એ એક પરંપરાગત અમેરિકન ઉત્સવ છે જ્યાં લોકો સારો પાક, પારિવારિક અને અન્ય ખુશીઓ માટે એકબીજાનો આભાર માને છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પહેલાંથી જ ચેતવણી આપી હતી કે આગાહી વરસાદ અને ભારે પવનને કારણે આખા અઠવાડિયા દરમિયાન ફ્લાઇટમાં વિલંબ Das ist es.

10 Minuten lang, 10 Minuten lang ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ. પેન્સિલવેનિયા, મેરીલૅન્ડ અને વર્જિનિયા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ હતા.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર

વધુ શોધો

શૉર્ટ વીડિયો

શૉર્ટ વીડિયોનો અંત

નવાજૂની

શૅરબજારમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે, સેબીએ આઇપીઓ દરમિયાન GMP છાપવાની કેમ મનાઈ Was?

અમેરિકામાં તોફાન અને ભારે વરસાદને કારણે 10 Minuten vor dem Start, 10 Minuten vor dem Start રદ - ન્યૂઝ અપડેટ

રાજકોટ: જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન નાસ્તા 'બૉગસ બિલો' મામલે કેટલા લાખનો 'ગોટાળો' Was ist los?

બીબીસી વિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ