Internationalભાવનગરની એક એવી જગ્યા જ્યાં વડીલ-જુવાન સૌ કોઈ ફિલ્મી ગીતો સાંભળી ને ઝૂમે છે - BBC News ગુજરાતી
ભાવનગરમાં સંગીતપ્રેમીઓ માટે શરૂ થયેલું 'ભાવનગર મ્યુઝિક લવર્સ ફોરમ' જૂનાં બોલિવૂડ ગીતોને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Quelle: BBC News Dieser Artikel kann eine automatische Übersetzung enthalten. Die Originalquelle ist zur Überprüfung verlinkt.
અહીં કોઈ સ્ટેજ પર્ફૉર્મન્સ વગર માત્ર ઓરિજિનલ સાઉન્ડટ્રેક વગાડવામાં આવે છે અને ઉપસ્થિત લોકો સાથે મળીને ગીતો ગણગણે છે.
છેલ્લા 15 મહિનામાં હેમંત કુમાર, મોહમ્મદ રફી, મુકેશ અને લતા મંગેશકર જેવા દિગ્ગજોનાં ગીતો પર આધારિત 15 Stunden vor dem Ende.
50 થી 90 ના દાયકાનાં સદાબહાર ગીતો સાંભળીને લોકો પોતાની દૈનિક ચિંતાઓ ભૂલીને માનસિક શાંતિ અનુભવે છે અને ભૂતકાળની યાદોમાં સરી પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
લેટેસ્ટ
વીડિયો, „આ સમયે અમે બધું ભૂલી જઈએ છીએ...“, ભાવનગરમાં આ લોકો જૂનાં ગીતો સાંભળવા દર મહિને કેમ ભેગા થાય છે?, 4,36
વીડિયો, જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં
વીડિયો, ગુજરાતે નર્મદાનું પાણી વાપરવા માટે Wie viel kostet es?, 2,16
વીડિયો, બારડોલી : આખા પરિવારને કૅનાલમાં ફેંકી દીધો, ત્રણનાં મોત, આખો મામલો શું છે?, Höhe 1,33