Ja, Shailesh Pandya
નોંધ: આ અહેવાલના અમુક અંશ વિચલિત કરી શકે છે.
„મારા પતિ કૌશલ અને દીકરી સાનિયા વાતો કરતાં Jetzt, ત્યારે બાર વાગ્યે હું બીજા રૂમમાં સૂવા ગઈ હતી પાણી પીવા માટે રસોડામાં ગઈ, ત્યારે જોયું "
„સવારે ચાર વાગ્યે દીકરી સાનિયા રસોડામાં Das ist nicht der Fall Es ist nicht einfach વાગ્યે અમારાં સગાંસંબંધી આવ્યાં ત્યારે મને ખબર પડી કે દીકરી હવે આ દુનિયામાં નથી.“
આ શબ્દો છે વડોદરામાં રહેતાં ભાવિનીબહેન પટેલનાં.
પહેલાં તો ભાવિનીબહેનને જાણ થઈ કે દિવાળીની રાત્રે તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે, પછી માલૂમ પડ્યું કે તેમના પતિ ઉપર જ દીકરીની હત્યાનો આરોપ છે.
પોલીસનું કહેવું છે કે એક યુવક સાથે સાનિયાને પ્રેમસંબંધ હતો, જે કૌશલભાઈને પસંદ ન હતો, એટલે તેમણે આ 'ગુનો આચર્યો' હતો.
(). Es ist nicht einfach Ja, das ist nicht der Fall 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
Was ist los?
કૌશલ પટેલ મૂળ ખંભાતના મેતપુર ગામના છે. તેઓ વડોદરામાં વીંટી માટે હીરાના નંગનો છૂટક ધંધો કરે છે. સહજાનંદ ફળિયામાં રહેતા કૌશલભાઈની દીકરી સાનિયાએ (ઉં. વ. 21) બી. Ja. સુધીનો અભ્યાસ કર્યો હતો.
Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવાળી સમયે પટેલ પરિવાર વડોદરાથી પોતાના વતન મેતપુર આવ્યો હતો. ત્યારે પ્રેમસંબંધ પિતા-પુત્રી વચ્ચે વાતચીત થઈ હતી, જે 'હત્યા' સુધી પહોંચી હતી.
પોલીસનું કહેવું છે કે સાનિયાને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. એ યુવક અન્ય જ્ઞાતિનો હોવાથી કૌશલભાઈ નારાજ Ja.
ડૉક્ટરની સતર્કતા અને પોલીસની સક્રિયતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખંભાત પોલીસ સ્ટેશન ખાતે સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર. Ja. વાઘેલાએ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, „કૌશલભાઈ પટેલ દિવાળી પછીના દિવસે ખંભાત જનરલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા કરી લીધી હોવાનું તથા તેનો મૃતદેહ રસોડામાં હોવાનું જણાવ્યું હતું.
"જોકે, ફરજ પર હાજર તબીબ અર્થ પરીખે મૃતદેહના Es ist nicht einfach હથેળી અને મોઢું વાદળી થઈ ગયાં હતાં, Das ist nicht der Fall જાણ કરી હતી કે યુવતીના પિતા અને સગાંવહાલાં મૃત્યુ વિશેનું જે કોઈ કારણ જણાવે, પરંતુ Es ist kein Problem ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ થવું જોઈએ.“
પીએસઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, „બીજી તરફ પોલીસ સ્ટેશનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને હું તેની Es ist nicht einfach પંચનામું કરીને તેને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હૉસ્પિટલ ખાતે પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા હતા.
રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું, એટલે પોલીસે એ દિશામાં તપાસનો આગળ વધારી હતી.
ખંભાતના પોલીસ ઇન્સ્પેક્ટર પી. Ja. બાંટવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, „ખંભાતના ડૉક્ટરે પોસ્ટમૉર્ટમની સલાહ આપી હતી, કરમસદની Das ist nicht der Fall સ્પષ્ટ થયું હતું.
„પરંતુ મૃતકના પિતાએ આત્મહત્યા કરી હોવાનું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટમૉર્ટમ થઈ ગયા બાદ અમે તેમનાં Das ist nicht der Fall સોંપ્યો હતો.
„એ પછી પોલીસે મૃતક સાનિયાના પિતા કૌશલભાઈની Es ist nicht einfach જણાવે છે, „કૌશલભાઈએ દિવાળીની રાત્રે જમ્યા પછી ગામમાં જ રહેતાં બહેન-બનેવી તથા અન્ય "
„સગાંસંબંધીઓના ગયા પછી કૌશલભાઈ તેમની દીકરી Das ist nicht der Fall હતા રૂમમાં સૂવા ગયાં હતાં કૌશલભાઈએ રાતનો ઘટનાક્રમ વર્ણવીને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે.
Was ist los?
કૌશલભાઈનાં બે બહેનો સુષ્મા અને ભક્તિ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, „રાત્રે બાર વાગ્ય સુધી અમે સાથે બેસીને વાતો કરતાં હતાં, ત્યારે બાપ-દીકરી વચ્ચે કોઈ પણ જાતનો અણબનાવ ન હતો.
„જ્યારે પોલીસતપાસમાં અમને ખબર પડી કે હત્યા થઈ છે, ત્યારે અમને વધુ આઘાત લાગ્યો હતો.“
બીબીસી ગુજરાતીએ મૃતક સાનિયાના કથિત પ્રેમીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
અમદાવાદ પોલીસના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. યોગેશ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, „દીકરીનો જ્ઞાતિની બહાર લગ્ન કરશે, તો સમાજમાં આબરૂ જશે, એવો વ્યક્તિને ભય હોય છે ન માને, તો પિતાનો અહંકાર ઘવાય છે જેથી ઘણી વાર ""
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
શૉર્ટ વીડિયોનો અંત




