Ja, Rupesh Sonwane

„દેવભૂમિ દ્વારકાના અમારા ગામમાં અમે 4 રૂમના મોટા બંગલા જેવા મકાનમાં રહેતા હતા, પણ આ વખતે જરાય વરસાદ ન પડ્યો તેના કારણે ઢોર-ઢાંખર સાચવવા અને ખેતી કરવી અશક્ય બની ગઈ અમે પરિવારને લઈને સુરત નજીક માંડવી આવી ગયા. મોટી વયના બા-બાપુજી તો ગામડે જ છે થશે, તે નક્કી નથી.

આ શબ્દો છે અમૃતાબહેન કંડોરિયાના, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભયંકર દુષ્કાળના પગલે પોતાના પરિવાર સાથે સુરત નજીક માંડવી 20 Minuten vor dem Start રાખ્યો છે. તેઓ મૂળ ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના છે. તેમના દિયરનો પરિવાર પણ તેમની સાથે આવ્યો છે અને અહીં ભાડે રહેવા લાગ્યો છે.

Das ist nicht der Fall કારણે ઘણા તાલુકાઓમાં પશુપાલનનો વ્યવસાય કરતા લોકોની સ્થિતિ ખરાબ છે.

તેમને પોતાના ઢોર-ઢાંખર વેચી નાખવાની અથવા પાણી અને ઘાસચારો મળી રહે તેવી જગ્યાએ પલાયન કરવાની ફરજ પડી છે. તે પૈકીના ઘણા લોકો સુરત, નવસારી, બારડોલી, માંડવી અને આણંદ તરફ આવ્યા છે તથા વાડા ભાડે રાખીને રહે છે.

ગુજરાતમાં ઓછા વરસાદના લીધે 4 Minuten સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે. 4 Stunden vor dem Ende, 2 Minuten, 3 Minuten જામનગર છે.

અમૃતાબહેન કહે છે કે, „આ વર્ષે અમે વરસાદની ઘણી રાહ જોઈ નબળું રહેવાનું છે પછી ધીમે-ધીમે પાણીની તંગી સર્જાવા લાગી, મોલ સૂકાવા લાગ્યો અને ઘણા લોકો ગામ છોડીને બીજે જવા લાગ્યા.“

„જેમની પાસે ઓછી ભેંસો હતી, તેમણે થોડી ભેંસો વેચી નાખી અને દૂધ માટે ભેંસ જ રાખી અમારી પાસે વધારે ઢોર હતાં? અમારાં કેટલાંક સગાં પહેલેથી માંડવી તરફ રહેતાં હતાં, તેથી તેમણે અમને અહીં આવી જવા કહ્યું.

'વતન છોડવાનું કામ સહેલું નથી'

આ વર્ષના વરસાદના આંકડા પ્રમાણે દેવભૂમિ 17 Tage vor dem Start પડ્યો છે. 8 Minuten lang વરસાદ પડ્યો છે, જ્યારે ખંભાળિયા, દ્વારકા અને 15 Minuten vor 24 Minuten નોંધાયો છે.

Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેના કારણે આ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ઘણા પશુપાલકો દક્ષિણ ગુજરાત તરફ આવ્યા છે. કંટોલિયા ગામના કેશુભાઈ કંડોરિયા કહે છે કે, „દુષ્કાળમાં હાલત કફોડી થશે એવો અણસાર આવી જતાં અમે 2 ટ્રકમાં ભેંસો ભરી અને થોડો માલ-સામાન લઈને માંડવી આવી ગયા રૂપિયામાં 1 Monat, 20 Minuten છે.

તેઓ કહે છે કે, „દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં અત્યારે પીવાના પાણી, ઘરવપરાશના પાણી અને ઘાસચારાની ભારે તકલીફ પડી રહી છે ગમે ત્યાંથી મોંઘા ભાવે લઈ આવીએ, પણ સૌથી મોટી સમસ્યા પાણીની હતી સુધી કૂવામાંથી પાણી ખેંચ્યું, પછી તેમાં પણ પાણી ખૂટી ગયું.

2-4 Stunden vor dem Start અમે અહીં આવી ગયાં છીએ સહેલું નથી, કારણ કે વતનની દિવાળી અલગ હોય છે અને અહીં તો બધું ફિક્કું લાગે દિવાળી ઉજવીએ તો બધા ભેગા હોય, રંગોળી પૂરીએ, બેસતા વર્ષે એકબીજાનાં ઘરે જઈએ. અહીં એવું કંઈ ન થઈ શક્યું.

તેમણે જણાવ્યું કે, „વરસાદ ન પડવાના કારણે અમારા ગામમાં અમારે પાણીનો ભારે લોભ કરવો પડતો હતો Ich habe es nicht geschafft તાત્કાલિક તબેલો ભાડે રાખ્યો આવ્યા ત્યારે બહુ ચિંતા હતી, કારણ કે સસરા બીમાર છે, છોકરાઓને પણ અહીં થોડા દિવસ ફાવતું નહોતું અને તેઓ બીમાર પડી જતા હતા.“

પુત્રને દાદા પાસે છોડીને આવવું પડ્યું

આવો જ એક પરિવાર વજશીભાઈ દેથારિયાનો છે, જેઓ 7 Minuten vor dem Start ખંભાળિયા તાલુકાના એક ગામમાંથી હિજરત કરીને માંડવીના વાગમેરા ગામમાં આવ્યા છે. પરંતુ તેમના 9મા ધોરણમાં ભણતા પુત્રને દાદા પાસે વતનમાં છોડવો પડ્યો છે.

તેઓ કહે છે કે, „અહીં 36 હજાર રૂપિયામાં તેમણે ઘર અને 1 વાડો ભાડે રાખ્યો છે.“ તેમનો પુત્ર સાગર ખાનગી શાળામાં ભણતો હોવાથી તેને અહીં લાવવાનું શક્ય નહોતું. તેથી તેઓ પત્ની અને દીકરીને સાથે લઈ આવ્યા છે તથા પુત્રને ખંભાળિયા જ રહેવું પડ્યું છે. હાલમાં વૅકેશન હોવાથી સાગર પોતાનાં માતા-પિતા સાથે રહેવા આવ્યો છે.

વજશીભાઈએ પણ પોતાની ભેંસોને અહીં લાવવી પડી છે ગામમાં રહેવું મુશ્કેલ હતું.

તેઓ કહે છે કે, વાગમેરામાં આસપાસ ઘણા તબેલા છે અને તેમના વતનથી બીજા ઘણા લોકો આવી જ રીતે અહીં આવીને વસ્યા છે. કેટલાંક તો વર્ષોથી અહીં રહે છે અને પશુપાલન કરે છે. સવાર-સાંજ ભેંસો દોહીને સ્થાનિક ડેરીમાં દૂધ વેચે છે અને ઘાસચારો વેચાતો ખરીદવો પડે છે.

Was ist los mit dir?

Das ist nicht der Fall પરિવાર પણ માંડવી આવ્યો છે અને તેમાં 3 બાળકો પણ સામેલ છે. તેઓ કહે છે કે, „પોતાનું ગામ છોડીને બીજે જઈએ 1.800 થી 2.000 રૂપિયા ટનના ભાવે તેઓ ઘાસ ખરીદે છે.“

તેઓ કહે છે કે, „આ વખતે અમે મગફળી અને કપાસનું Es ist nicht einfach બધો ખર્ચ પણ પાણીમાં ગયો અહીં 6 લાખમાં તબેલો રાખ્યો, ભેંસોને અહીં લાવવા 2 Minuten lang und 80 Minuten lang રૂપિયાનો ખર્ચ થયો. ઘરવપરાશના સામાનની ખરીદી વગેરેમાં લગભગ સાડા 7 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા.“

તેઓ કહે છે કે, „ઘાસચારા માટે સરકાર તરફથી Es dauert 4-4 Minuten ગાંસડી મળી, પરંતુ તેમાં તો 4 ભેંસો માંડ ધરાય. ઘાસચારો લેવા માટે અમારે ફોન આવે ત્યાં સુધી રાહ જોવાની, પછી લાંબી લાઇનોમાં ઊભા રહીએ ત્યારે ઘાસ મળે.

અમૃતાબહેન કહે છે કે, „મારે 2 બાળકો છે જેમાંથી સૌથી મોટી દીકરી 10 Tage સંતાનો છે સવારના 5 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, જેમાં ભેંસો દોહવી અને છાણ-વાસીદાં કરવાનું કામ આવે છે તેમાં 9 વાગી Ja, das ist nicht der Fall Es ist nicht einfach માટે અમારે અધવચ્ચેથી લિવિંગ સર્ટિફિકેટ લાવવું પડશે, જેથી અહીં ઍડમિશન અપાવી શકાય.“

તેઓ કહે છે કે, „હજી આગામી વર્ષ કેવું રહે છે Es ist nicht einfach જતાં રહેશું મોટી સમસ્યા એ છે કે નવી જગ્યાએ બધી વસ્તુ નવેસરથી ખરીદવી પડે છે બધું ખરીદવું પડે અને તબેલાનું ભાડું પણ આપવું પડે છે.

આ વખતે ઓછો વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં કફોડી સ્થિતિ છે અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુકાળગ્રસ્ત જાહેર કરવા પડ્યા Ja.

આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં હતાં.

ગુજરાતમાં ઓછા વરસાદને પગલે આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, „ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે.

ગત મહિને આ જાહેરાત કરતી વખતે પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના Das ist nicht der Fall.

ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર - આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.

Mehr als 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.

દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને Dauer: 150 Minuten વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, „દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને Es ist nicht einfach સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ.“

આ ઉપરાંત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં જ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદા ડૅમ 30 Minuten vor dem Start હોવાની જાહેરાત કરી હતી.

ં પાણી મળશે તથા તેના માટે ગુજરાત નાણા ચૂકવશે, તેવી જાહેરાત પણ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો

શૉર્ટ વીડિયોનો અંત

નવાજૂની

'વતનમાં બંગલા જેવું ઘર છોડીને અહીં પતરામાં રહેવા આવવું પડ્યું', દુકાળે પરિવારોને કઈ રીતે નોખા પાડી દીધા

બૉલ ટૅમ્પરિંગ વિવાદ: બૉલ સાથે ચેડાં કેવી રીતે કરવામાં આવે છે અને તેનાથી બૉલરને કયો Was ist los?

રાજસ્થાન: આ સરકારી શાળાઓ બિલ્ડિંગ વિના કેવી Was ist los?

બીબીસી વિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ