હાલમાં લગ્નોની સિઝન ચાલી રહી છે અને ઘણા પરિવારો સોનું ખરીદી રહ્યા છે. ખરીદી કરતી વખતે મોટા ભાગના લોકો ઘરેણાંની શુદ્ધતા માટે તેના પર લાગેલા હૉલમાર્ક પર વિશ્વાસ રાખે છે.

મીડિયામાં તાજેતરમાં સામે આવેલા કૅગના એક ડ્રાફ્ટ અહેવાલને ટાંકીને કહેવાયું છે કે Das ist alles.

અહેવાલો અનુસાર, 2020–21 und 2024–25 83 Stunden lang નોંધાયેલા જ્વેલર્સનું નિર્ધારિત વાર્ષિક નિરીક્ષણ કર્યું નહોતું.

નિરીક્ષણ ન થવાનો અર્થ એવો નથી કે બજારમાં વેચાતું દરેક ઘરેણું ઓછી શુદ્ધતાવાળું છે. સવાલ એ છે કે હૉલમાર્ક લગાવ્યા પછી નિયમોના પાલન પર કેટલી નજર રાખવામાં આવે છે.

આ દરમિયાન સોનામાં રેનિયમ જેવી ભારે ધાતુ ભેળવવાની પણ ચર્ચા થઈ રહી છે. આગળ આપણે જાણીશું કે આ ધાતુ શું છે, દાવો શું છે અને જાણકારો શું કહે છે.

Laut Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

લેટેસ્ટ

વીડિયો, સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે આ બાબતો Mehr als 2,42

વીડિયો, 'દરરોજ દરિયામાં ડૂબકી મારીને પેટિયું રળીએ છીએ', શેવાળની ખેતી કરતાં મહિલાઓનું જીવન કેવું છે?, અવધિ 8,03

વીડિયો, ગુજરાતમાં ઠંડી ક્યારથી વધશે, બંગાળની ખાડીમાં થનારા ફેરફારોની કેવી અસર જોવા મળશે?, 6,09

વીડિયો, 121 કિલો સોનું ચડાવનાર ભક્ત કોણ છે?, 0,52