Ja, Rupesh Sonwane
„અમારામાંથી મોટા ભાગના લોકો બહુ સાધારણ પરિવારમાંથી આવે છે કોઈની આર્થિક સ્થિતિ સારી નથી અમે માત્ર સેનામાં સપનું જોઈએ છીએ અને તેના માટે પાર્ટ ટાઇમ નોકરીની સાથે સાથે અગ્નિવીરની પરીક્ષાની તૈયારી કરીએ છીએ.
ં વહેલી સવારે સૂરજ ઊગે તે પહેલાં સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પુલ નજીક સુમસાન રસ્તા પર હાજર થઈ જાય છે. 40 થી 50 યુવાનો પણ હોય છે જેઓ દોડવું, કૂદવું, પુશ-અપ્સ વગેરે કરે છે અને Das ist nicht der Fall Ja.
અહીં આર્થિક રીતે નબળા પરિવારના યુવાનો બહુ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ન હોય, પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા અપાવે તેવી નોકરીનો વિચાર કરે Das ist nicht der Fall.
ભારત સરકારે 2022માં શરૂ કરેલી આ સ્કીમ હેઠળ Seite 17 Seite 21 Seite 21 Seite 17 Seite 17 Seite 21 Seite 17 Seite 21 Seite 17 યુવાનો ચાર વર્ષના ટૂંકા ગાળા માટે આર્મી, ઍરફોર્સ અથવા નૅવીમાં જોડાય છે. આ દરમિયાન તેમને માસિક પગાર મળે છે અને ચાર 25 Tage vor dem Start લેવામાં આવે છે. હાલમાં અગ્નિવીરની પ્રથમ બેચ ચાલે છે અને Das ist nicht der Fall જાહેરાત કરી છે.
સવાર-સાંજ કસરત, દિવસે પાર્ટ ટાઇમ નોકરી
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ લગભગ એક કિમી લાંબો ડામર રોડ છે, જે આગળ બીજા રોડ સાથે જોડાયેલો નથી. તેના કારણે અહીં બહુ ઓછાં વાહનો જોવા મળે છે. અગ્નિવીરમાં જોડાવા માટે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનોને આ જગ્યા માફક આવી ગઈ છે.
તેઓ સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી અને સાંજે છથી આઠ વાગ્યા દરમિયાન અહીં આવીને કસરત કરે છે. આ યુવાનોએ 'સડકથી સરહદ' નામે એક જૂથ બનાવ્યું છે જે લગભગ એક દાયકાથી સક્રિય છે.
નીરજ જાદવ નામનો યુવાન હાલમાં એક કૉલેજમાં અભ્યાસ કરે છે અને અગ્નિવીરમાં જોડાવા માટે અહીં પ્રેક્ટિસ કરવા આવે છે. તેમણે કહ્યું કે „અહીં આવતા બધા યુવાનો સાધારણ પરિવારમાંથી આવે છે. કાપડની કંપનીમાં કામ કરે છે, ટેમ્પો ચલાવે છે અથવા લેબર તરીકે કામ કરે છે.“
તેમણે કહ્યું કે „કેટલાક છોકરા 12મું ધોરણ પાસ ""
Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જગ્યા પસંદ કરવા વિશે તેમણે કહ્યું કે, „એક સમયે આ જગ્યા બહુ સુમસાન હતી અને સાંજે નીકળવું મુશ્કેલ હતું બન્યો, પરંતુ તેને આગળના રોડ સાથે જોડવામાં નથી આવ્યો તેના કારણે અહીં વાહનવ્યવહાર જોવા નથી મળતો પ્રેક્ટિસ કરવા આવીએ છીએ.
નીરજ કહે છે કે, „અમારું બેકગ્રાઉન્ડ એટલું મજબૂત નથી કે બીજું કંઈ કરી શકીએ તૈયારી કરે અને સેનામાં જોડાય તો તેમને સમાજમાં સન્માન મળશે ""
પ્રમોદ પાટીલ નામના યુવાને અગ્નિવીરમાં જોડાવા માટેની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે અને હાલમાં ફિજિકલ ટેસ્ટની તૈયારી કરે છે.
તેઓ કહે છે કે „સેનામાં જોડાવાનું મારું સપનું છે મારા પિતા કાપડના એક કારખાનામાં નોકરી કરે છે. છેલ્લાં પાંચેક વર્ષથી અમે આ રીતે ટ્રેનિંગ લઈએ છીએ પણ ગયા છે.
પ્રમોદ સાંજે જ પ્રેક્ટિસ માટે આવે છે. થોડો સમય વોર્મ અપ કર્યા પછી લાંબા અંતર માટે દોડે છે. તેઓ કહે છે કે અગ્નિવીરમાં ચાર વર્ષ નોકરી કરવા મળે તો પછી ઘરે આવીને બીજું પણ કામ કરી શકાશે.
તેઓ કહે છે કે „હું અગ્નિવીરમાં ચાર વર્ષ જઈ આવું તો સ્થાનિક પોલીસ તંત્રમાં અનામતનો લાભ Es ist nicht einfach Es ist kein Problem mehr છે.
Was ist los?
કેન્દ્ર સરકારે ચાર વર્ષ અગાઉ સેનાની ત્રણેય પાંખોમાં સૈનિકોની સીધી કાયમી ભરતી કરવાના બદલે અગ્નિવીર યોજના શરૂ કરી તેનો ઉગ્ર વિરોધ થયો હતો. ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો સૈન્યમાં જોતા હોય છે, તેમણે બહુ આકરો વિરોધ કર્યો હતો.
સુરતમાં અગ્નિવીરની તૈયારી કરતા યુવાનોને આ Das ist nicht der Fall મળે છે. નીરજ યાદવ કહે છે કે આર્મી, ઍરફોર્સ અથવા નૅવીમાં નોકરી કરવા મળે તો ઘણું શીખવા મળશે. આ ઉપરાંત ચાર વર્ષની સર્વિસ પછી 11 Jahre રૂપિયાની રકમ હાથમાં આવશે. જોકે, હવે યોજનામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના પછી તેની કેવી અસર પડશે તે જોવાનું રહે Ja.
નીરજ હાલમાં લેખિત અને ફિજિકલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. લેખિતની તૈયારી માટે સવારે નવથી ચાર વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચે છે. જ્યારે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનો સવારના ચારથી છ વાગ્યા દરમિયાન અને સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અહીં કસરત કરે છે.
સાધારણ પરિવારના યુવાનોનો સંઘર્ષ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દર્શન ચૌધરી નામના યુવાન લગભગ ચાર વર્ષથી સેનામાં જોડાવા માટે શારીરિક મહેનત કરે છે. Die Dauer beträgt 50 Minuten સેનામાં પસંદ થઈ ગયા છે. આસામ રાઇફલ્સમાં નોકરી કરતા અહીંના એક Das ist nicht der Fall.
અગ્નિવીર સ્કીમ વિશે તેઓ કહે છે કે, „ચાર વર્ષની નોકરી તો બહુ ઓછી ગણાય Mehr als 30 Tage બજાવતા હોય તો ઘરે આવવા જવામાં જ ઘણા દિવસો વીતી જાય, પરંતુ અમારી પાસે બીજા નોકરીના સારા વિકલ્પો નથી, તેના કારણે મેં અગ્નિવીરમાં જવાનો વિચાર કર્યો.
આ યુવાનોનું જીવન સરળ નથી. કેટલાક હજુ કૉલેજમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે. કોઈ ટેમ્પો ચલાવે છે, કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરે છે તો કોઈ કારખાનામાં કામ કરે છે.
દર્શનનો પરિવાર ભાડાનાં ઘરમાં રહે છે. Es ist kein Problem સિલાઈકામ કરીને ઘરને ટેકો આપે છે. તેઓ કહે છે કે અહીં આવતા મોટા ભાગના યુવાનોની આર્થિક સ્થિતિ બહુ નબળી અને અનિશ્ચિત છે. તેઓ પોતે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પાર્ટ ટાઇમ નોકરી કરે છે. દર્શનનું કહેવું છે કે 21 હજાર રૂપિયા પગાર હાથમાં આવે છે. આજની મોંઘવારીમાં આટલી રકમમાં ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ છે.
અહીં આવતા યુવાનો ડામર રોડ પર ચાર-પાંચ કિમી દોડવાની પ્રેક્ટિસ કરે છે. અહીં પુલ-અપ અને પુશ-અપ્સ પણ કરે છે. જોકે, ડામર રોડ પર દોડવાનું આસાન નથી. સખત રોડના કારણે પગમાં ઈજા થવાનું જોખમ રહે Ja.
નીરજ કહે છે કે, „અમને એક ગોળાકાર, માટીવાળું માટીવાળું ગ્રાઉન્ડ મળી જાય તો બહુ સારું રહેશે કારણ કે દરરોજ ડામર રોડ પર દોડવાથી પગ દુખવા લાગે છે.
દર્શન પણ કહે છે કે „સેનાની પરીક્ષામાં દોડવું સૌથી મહત્ત્વની ટેસ્ટ હોય છે દોડવા માટે સારું ગ્રાઉન્ડ હોય તો ફાયદો થાય. ગયા વખતે હું ફિજિકલમાં ફેઇલ થયો હતો અને હજુ પગ દુખે છે.
Warum ist das nicht der Fall?
અગ્નિવીર એ ભારતીય સેનાની ત્રણેય - આર્મી, નૅવી અને ઍરફોર્સમાં સૈનિક તરીકે યુવાનોની ભરતી કરવાની અગ્નિપથ યોજનાનો ભાગ Ja. તેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વય સુધીના યુવાનો ચાર વર્ષની સૈન્ય સેવા માટે જોડાઈ શકે Ja.
25 Tage, 25 Minuten ચોથા ભાગના યુવાનોને મેરિટના આધારે રેગ્યુલર કૅડર તરીકે સમાવી લેવામાં આવે છે, જ્યારે બાકીનાને એક નિશ્ચિત રકમ આપીને છૂટા કરવામાં આવે છે.
Im Juli 2022 haben wir das erste Mal vor der Tür gestanden કેટલાંક રાજ્યોમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાનો ગાળો બે વર્ષ વધારીને ચાર વર્ષમાંથી છ વર્ષ કર્યો હતો. એટલે કે 25 Stunden vor dem Start કર્યા પછી મેરિટના આધારે સેનામાં સમાવી લેવાશે, 75 ટકાને બે વર્ષ માટે ઍક્સ્ટેન્શન મળ્યું છે. આમ તેઓ છ વર્ષ પૂરા કરશે ત્યારે મેરિટના આધારે તેમને સમાવી શકાય છે.
અગ્નિવીર યોજનામાં ચાર વર્ષ પછી જે યુવાનોને Die Version 10.04 wurde aktualisiert ટૅક્સ-ફ્રી લમ્પસમ રકમ મળે છે, જેને સેવા નિધિ કહેવામાં આવે છે. Die Laufzeit beträgt 11,71 Minuten જેટલી થાય છે. ચાર વર્ષ પછી જેમને સેનાની કોઈ પાંખમાં લેવામાં ન આવે અને છૂટા કરવામાં આવે, તેમને કોઈ ગ્રેચ્યુઇટી કે પેન્શન મળવાપાત્ર રહેતું નથી. પરંતુ રાજ્યોના પોલીસ દળ અને બીજી જુદી જુદી જગ્યાઓમાં તેમના માટે બેઠકો અનામત રાખવામાં આવે છે.
અગ્નિવીરોના પગારની વાત કરીએ તો આર્મી, નૅવી કે ઍરફોર્સમાં તેમને સરખો જ પગાર મળે છે. Die Dauer beträgt 30 Minuten પગાર મળે છે, જે દર વર્ષે વધતો જાય છે અને ચોથા 40 Minuten vor dem Start.
હવે બે વર્ષના ઍક્સ્ટેન્શન સાથે પાંચમાં Mehr als 43.500 Euro und 47.500 Euro મળશે. Jetzt, 70 Tage vor der Abreise 30 Minuten vor dem Start Ja. Die Gesamtsumme beträgt 21.000 9000 રૂપિયા સેવા નિધિના ભથ્થામાં જાય છે. તેની સાથે સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે અને આ રકમ ચાર વર્ષ કે છ વર્ષ પછી લમ્પસમ ચૂકવાય છે.
ગુજરાતમાં સરકારી નોકરીમાં અનામત
-3ની Die Dauer beträgt 20 Minuten અનામત રાખવામાં આવી છે. મુખ્યત્વે હથિયારધારી સબ-ઇન્સ્પેક્ટર, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ ગાર્ડ વગેરેમાં જગ્યાઓ અનામત હોય છે. આ ઉપરાંત વન વિભાગની વર્ગ - 3ની નોકરીઓમાં અગ્નિવીરોને અનામતનો લાભ મળે છે.
આ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળે છે, અગ્નિવીરની પ્રથમ બૅચ માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અપાય છે. ગુજરાતમાં અમુક ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને ફિજિકલ ટેસ્ટમાં મુક્તિ આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
શૉર્ટ વીડિયોનો અંત




