ઇમેજ સ્રોત, ANI/facebook/Devendra Fadnavis/getty
ગુજરાતમાં 26. Folge 4 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી હતી. જોકે, તે પહેલાં મહારાષ્ટ્રે પણ દુષ્કાળની જાહેરાત કરી દીધી હતી.
4 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં દુષ્કાળની જાહેરાત કરી છે, 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે.
89,19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ છે.
16,45 Stunden, 30,85 Euro, 43,25 Euro Die Gesamtlänge beträgt 57,6 Sekunden પડ્યો છે.
બીજી તરફ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ પણ દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
Das ist nicht der Fall પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી, જેમાં 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ અને સામાજિક સંગઠનો સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, „ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ 2016, 2016, 2016 બેઠકો યોજીને રાજ્ય સરકારે 4 જિલ્લાઓમાં ""
Ende von સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું હતું કે, આ જાહેરાત અમલમાં 6 Minuten vor dem Start.
બીજી તરફ, ઓછા વરસાદની સ્થિતિને લઈને 265 Minuten દુષ્કાળ જાહેર કર્યો છે અને 7 Min. છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
7 Tage vor dem Ende der Woche મહારાષ્ટ્રની દુષ્કાળની જાહેરાતોમાં શું અંતર છે, તે જાણીશું આ અહેવાલમાં.
બીજી તરફ, ઓછા વરસાદની સ્થિતિને લઈને મહારાષ્ટ્ર સરકારે 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે અને 7 મોટી છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે.
Das ist nicht der Fall Was ist los?
ઇમેજ સ્રોત, Facebook/Devendra.Fadnavis
દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે જાહેર કરવામાં આવેલાં વિવિધપગલાં નીચે મુજબ છે:
આ સિવાય તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે દિવાળી Der Preis beträgt 5.000 Euro આગોતરી સહાય કરવાની પણ જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાં Mehr als 7.500 Euro ખર્ચને મંજૂરી
ઇમેજ સ્રોત, Mahasamvad
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્યના દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ખરીફ સિઝન 33 Tage vor dem Start હતું, તેવા પાત્ર ખેડૂતોના બૅન્ક ખાતામાં 5.000 Euro pro Monat કરવામાં આવશે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે લગભગ દોઢ કરોડ Mehr als 7.500 Euro pro Monat આપી છે.
પ્રેસનોટ અનુસાર, અગાઉ આગોતરી સહાયની લઘુત્તમ mehr als 1.000 Millionen Dollar. Mehr als 5.000 Euro pro Monat.
આ સહાય માટે 'કુટુંબ' પરિબળને બદલે 'નોંધાયેલા ખેડૂત'નો માપદંડ લાગુ કરવામાં આવ્યો છે.
Was ist los?
Laut Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત સરકારે ગત અઠવાડિયે જ 4 Monate દુષ્કાળ જાહેર કર્યો હતો.
તેમાં સરકારે 4 mal 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, 2 Stunden ખેડૂતોને સહાય આપવાની વાત કરી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, „ભારત સરકારની Neues Jahr, 2016 જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે.“
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં રાહત દરે કલેક્ટરો મારફતે Version 1.21 Version 3. Version કિલો ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વધારાના Das ist nicht der Fall.
ગુજરાત સરકારે કહ્યું છે કે, દુષ્કાળ જાહેર 4 Minuten vor 8500 Minuten હૅક્ટર, 2 હૅક્ટરની મર્યાદામાં સહાય ં આવશે.
Mehr als 80 રૂપિયા આપવામાં આવશે અને તે 2 Minuten lang ચૂકવવામાં આવશે. ત્યાર બાદ પણ જો ક્યાંય પશુઓ રહેશે, તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ગ્રામીણ લોકોને Dauer: 150 Minuten 'વી.બી. જીરામજી' યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ 1 નવેમ્બરથી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, „દુષ્કાળ 6 Stunden vor dem Ende der Woche છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા Es ist nicht einfach તેમની પડખે ઊભા છીએ.
ગુજરાતમાં વરસાદની ઘટ
Dauer: 9 Minuten, 100 Minuten તેનાથી વધુ વરસાદ પડ્યો છે.
જે જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો, તે સિવાયના જિલ્લાઓમાં પણ ઘણો ઓછો વરસાદ વરસ્યો છે.
Höhe 62,89 Punkte, Höhe 61,12 Punkte, Höhe 63,83 Stunden, Höhe 61,85 Stunden Für 63,95 Euro, für 63,1 Euro 67,94 € pro Monat.
Was ist los?
ખેડૂતોના પ્રશ્નોને લઈને કામ કરતા કર્મશીલ સાગર રબારી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, 'દુષ્કાળ' તરીકે જાહેર કર્યો છે.
„જ્યારે ગુજરાત સરકારે દુષ્કાળની Die SDRF-Funktion ist nicht verfügbar કર્યો છે.
તેઓ કહે છે, „દુષ્કાળ અને SDRF – આ બંને બિલકુલ અલગ બાબતો છે. તે વાવાઝોડું, પૂર, આગ અને મોટા અકસ્માતો વખતે કામ આવે છે.
„તે આવી પડેલી આફત (ડિઝાસ્ટર) માટેની સરકારની Es ist nicht einfach વિસ્તાર પૂરતું જાહેર કરવું હોય, તેટલા વિસ્તાર પૂરતું જ જાહેર કરવાનો અધિકાર છે. સામાન્ય ભાષામાં તે એક મર્યાદિત વિસ્તારની આકસ્મિક આવી પડેલી કુદરતી હોનારત માટેનું રાજ્યનું ફંડ છે.
„જ્યારે દુષ્કાળ એ મેન્યુઅલ મુજબની પ્રક્રિયા છે, જે સરકારે વરસાદને આધારે જાહેર કરવાનો હોય છે અને એમાં ખેડૂતોને રાહત આપવાથી લઈને પશુઓ માટે ઢોરવાડા ચાલુ કરવા, ઘાસ-વિતરણકેન્દ્રો ચાલુ કરવા જેવી બાબતો સામેલ હોય છે.“
„દુષ્કાળમાં માણસોની રોજગારી માટે સરકાર તળાવો ઊંડાં કરે, ચૅકડેમ બનાવે, તો એનો મુખ્ય હેતુ દુષ્કાળનાં વર્ષમાં રોજગારી આપવાનો, પશુઓને ઘાસચારો આપવાનો અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો હોય છે.“
„આમ, ગુજરાત સરકાર જો વરસાદના પ્રમાણ મુજબ વિસ્તાર આવરી લેવા જાય, તો ગુજરાતના ઘણા બધા તાલુકાઓ એમાં આવી જાય જવાબદારીમાંથી છટકવા માટે ગુજરાત સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.“
„આ છેતરપિંડીમાં પણ તેમણે ચાલાકી કરી છે. અત્યારે તેમણે એવું કહ્યું 2 મહિના ઘાસચારો આપીશું 2 Minuten lang ઉનાળામાં પશુઓ શું ખાશે?"
„જ્યારે તમે જાહેરાત કરો છો, ત્યારે આવતા ચોમાસા સુધીની કરવી જોઈએ લોકોને આશ્વાસન આપવું જોઈએ કે, આવતા વર્ષે વરસાદ આવે ત્યાં સુધી અમે ખેડૂતો અને પશુઓ "
બીજી તરફ, તેમણે પશુદીઠ 80 Stunden lang. Die Dauer beträgt 25 bis 40 Minuten Ja. જોકે, ગયું વર્ષ દુષ્કાળનું વર્ષ નહોતું; આ દુષ્કાળનું વર્ષ છે.
„એટલે સ્વાભાવિક રીતે જ્યાં ક્યાંક જુવાર પાકી હશે, ત્યાં અછતને કારણે ભાવ ઊંચો જવાનો 40 Minuten, 80 Minuten 2 Stunden lang રીતે ટકે?
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, ગુજરાતમાં માત્ર 4 જિલ્લા નહીં, 17 Tage vor dem Ende દુષ્કાળ જેવી અથવા દુષ્કાળની જ પરિસ્થિતિ છે.
„એટલે સરકારે ખરેખર ગંભીર થવું જોઈએ. દુષ્કાળ જાહેર કરવામાં પણ તેમણે બહુ મોડું કર્યું છે અને બાકીના જિલ્લાઓ કે તાલુકાઓમાં તો એ જાહેર થયો જ નથી, જ્યાં દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે.“
„એ પ્રકારના સંજોગોમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને સામાન્ય નાગરિકોની કાળજી લેવાની જે બંધારણીય જવાબદારી છે, સરકાર એ જવાબદારી અદા કરવા તૈયાર Ja.“
„Vor 4 Tagen, 21 Minuten vor dem Ende સરકારનું બજેટ છે vor 2 Stunden 5 Minuten કરોડ રૂપિયા પણ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના લોકોને રાહત આપવા માટે ન ખર્ચી શકે, તો એ ખોટું છે.
ભારતીય કિસાન સંઘે શું કહ્યું?
ભારતીય કિસાન સંઘનમાં પ્રમુખ જગમલ આર્યએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ચાર ઇંચથી ઓછો વરસાદ થયો છે.
„અમીરગઢમાં ચાર ઇંચથી ઓછો, ધાનેરામાં ચાર ઇંચથી ઓછો, તો એવા લોકોને પશુપાલન, ઘાસચારો અને પાણી આપવું પડે.
અમે સરકાર સમક્ષ ભૌગોલિક સ્થતિ પ્રમાણે સહાય નક્કી કરવાની માંગણી પણ કરી છે.“
તેઓ કહે છે કે „વરસાદની પેટર્ન હવે બદલાઈ છે. તેમજ વૈદિક પરંપરા ભૂલી છીએ વડ, પીપળો વરસાદ લાવનારાં વૃક્ષ હતાં એ લુપ્ત થઈ ગયાં અને તેનું સ્થાન હવે ગાંડા બાવળે લઈ લીધું છે.
„પણ આ દુષ્કાળને લઈને અમે કાલે એક બેઠક કરી હતી, અમે સરકાર સમક્ષ આ વિષય મૂક્યો છે પણ હવે તહેવારો હોવાથી સરકારમાં 12 "
આ અંગે બીબીસી ગુજરાતીએ સરકારનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક થઈ શક્યો નહોતો. સંપર્ક થતાં અહીં ઉમેરો કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
શૉર્ટ વીડિયોનો અંત




