International ભાવનગરની એક એવી જગ્યા જ્યાં વડીલ-જુવાન સૌ કોઈ ફિલ્મી ગીતો સાંભળી ને ઝૂમે છે - BBC News ગુજરાતી ભાવનગરમાં સંગીતપ્રેમીઓ માટે શરૂ થયેલું 'ભાવનગર મ્યુઝિક લવર્સ ફોરમ' જૂનાં બોલિવૂડ ગીતોને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Source: BBC News November 26, 2026 at 3:11 AMઅહીં કોઈ સ્ટેજ પર્ફૉર્મન્સ વગર માત્ર ઓરિજિનલ સાઉન્ડટ્રેક વગાડવામાં આવે છે અને ઉપસ્થિત લોકો સાથે મળીને ગીતો ગણગણે છે.
છેલ્લા 15 મહિનામાં હેમંત કુમાર, મોહમ્મદ રફી, મુકેશ અને લતા મંગેશકર જેવા દિગ્ગજોનાં ગીતો પર આધારિત 15 કાર્યક્રમો યોજાયાં છે.
50થી 90ના દાયકાનાં સદાબહાર ગીતો સાંભળીને લોકો પોતાની દૈનિક ચિંતાઓ ભૂલીને માનસિક શાંતિ અનુભવે છે અને ભૂતકાળની યાદોમાં સરી પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો લેટેસ્ટ વીડિયો, “આ સમયે અમે બધું ભૂલી જઈએ છીએ...”, ભાવનગરમાં આ લોકો જૂનાં ગીતો સાંભળવા દર મહિને કેમ ભેગા થાય છે?, અવધિ 4,36 વીડિયો, જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં વિમાન ઉતર્યાં, અવધિ 1,02 વીડિયો, ગુજરાતે નર્મદાનું પાણી વાપરવા માટે પૈસા આપવા પડશે, શું જાહેરાત થઈ?, અવધિ 2,16 વીડિયો, બારડોલી : આખા પરિવારને કૅનાલમાં ફેંકી દીધો, ત્રણનાં મોત, આખો મામલો શું છે?, અવધિ 1,33