Internationalહાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો? - BBC News ગુજરાતી
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા નહીં મળે અને તેઓ પંજાબ કિંગ્સ વતી રમશે.
Source: BBC News ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી આવૃત્તિમાં જૂના ખેલાડીઓ નવી તથા અલગ ટીમમાં જોવા મળશે.
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા નહીં મળે અને તેઓ પંજાબ કિંગ્સ વતી રમશે.
જ્યારે પંજાબના અર્શદીપસિંહ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા જોવા મળશે. ત્યારે આ સોદો કેટલામાં થયો, તેના વિશે જાણો.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
લેટેસ્ટ
વીડિયો, ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી, અવધિ 0,35
વીડિયો, હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો?, અવધિ 1,52
વીડિયો, આસામમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, અવધિ 1,31
વીડિયો, એ ક્ષણ જ્યારે ઘરમાં ઇ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો, અવધિ 0,30