Internacional ભાવનગરની એક એવી જગ્યા જ્યાં વડીલ-જુવાન સૌ કોઈ ફિલ્મી ગીતો સાંભળી ને ઝૂમે છે - BBC News ભાવનગરમાં સંગીતપ્રેમીઓ માટે શરૂ થયેલું 'ભાવનગર મ્યુઝિક લવર્સ ફોરમ' જૂનાં બોલિવૂડ ગીતોને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Fuente: BBC News 26 de noviembre de 2026 a las 3:11Este artículo puede contener una traducción automática. Consulta la fuente original para verificarlo.
અહીં કોઈ સ્ટેજ પર્ફૉર્મન્સ વગર માત્ર ઓરિજિનલ સાઉન્ડટ્રેક વગાડવામાં આવે છે અને ઉપસ્થિત લોકો સાથે મળીને ગીતો ગણગણે છે.
છેલ્લા 15 મહિનામાં હેમંત કુમાર, મોહમ્મદ રફી, મુકેશ અને લતા મંગેશકર જેવા દિગ્ગજોનાં ગીતો પર આધારિત 15 કાર્યક્રમો યોજાયાં છે.
50થી 90ના દાયકાનાં સદાબહાર ગીતો સાંભળીને લોકો પોતાની દૈનિક ચિંતાઓ ભૂલીને માનસિક શાંતિ અનુભવે છે અને ભૂતકાળની યાદોમાં સરી પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો લેટેસ્ટ વીડિયો, “આ સમયે અમે બધું ભૂલી જઈએ છીએ...”, ભાવનગરમાં આ લોકો જૂનાં ગીતો સાંભળવા દર મહિને કેમ ભેગા થાય છે?, અવધિ 4,36 વીડિયો, જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં વિમાન ઉતર્યાં, અવધિ 1,02 વીડિયો, ગુજરાતે નર્મદાનું પાણી વાપરવા માટે 2,16 વીડિયો, બારડોલી : આખા પરિવારને કૅનાલમાં ફેંકી દીધો, ત્રણનાં મોત, આખો મામલો શું છે?, 1,33