ઇમેજ સ્રોત, Bhargav parikh
Dica: કેટલાક વાચકોને આ અહેવાલની વિગતો અને વિવરણ વિચલિત કરી શકે તેમ છે.
અમદાવાદ જિલ્લાના સાણંદના વીંછિયા ગામમાં એક 10 dias atrás Isso é tudo.
આરોપ છે કે દીકરાનું એના પિતાએ મંદિર પાસે દીકરાનું મોત નીપજાવ્યું છે. આ મામલે પિતા સામે માતાએ પોલીસ ફરિયાદ Não.
મૃતક 10 dias úteis Isso é tudo.
પોલીસ ફરિયાદમાં નોંધાવેલૂ જાણવું મળ્યું છે કે આરોપી પોતે 'ભૂવા' તરીકે કામ કરે છે અને એ નહોતો ઇચ્છતો કે તેનો દીકરો પણ 'ભૂવો' બને.
સ્થાનિકં ઘણા સમયથી ઝઘડા વધી ગયા હતા.
સાણંદથી થોડે દૂર આવેલા વીંછિયા ગામમાં જૂના Você pode fazer isso sozinho એની આસપાસ લોકો રહે છે.
અહીં આવેલા જોગણી માતાના મંદિર પાસેના ઘરમાં આરોપી નરેશ પટેલ રહે છે.
Fim de
નરેશ પટેલના પિતા અજમલભાઈ પણ 'ભૂવા' તરીકે કામ Sim. એ ચાર વર્ષ પહેલાં અવસાન પામ્યા પછી એમના દીકરા નરેશ 'ભૂવો' બન્યા હતા.
આરોપીનાં પોલીસ ફરિયાદ શું E?
આરોપી નરેશ પટેલનાં પત્ની ભારતી પટેલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કે એમનો પતિ નરેશ એને ખૂબ માર મારતો અને Isso é o que você precisa.
તેમણે લખાવ્યું કે "લગ્નનાં બાર વર્ષ પછી મારાં સાસુના અવસાન પછી શરૂ થયેલા ઝઘડા અને મારથી કંટાળીને હું દસ દિવસથી પિયર અમથાપુર ગઈ હતી પહેલી નવેમ્બર, você pode. પાડોશી પંકજભાઈનો ફોન આવ્યો કે મારા પતિએ મારા દીકરાના માથા પર લાકડીઓ મારી છે અને લોહીલુહાણ હાલતમાં બંને ખાટલામાં છે."
"હું મારાં માતાપિતા અને ભાઈ સાથે વીંછિયા આવી ત્યારે મારો દીકરો મૃત હાલતમાં હતો, એની બાજુમાં ખાટલામાં લોહીવાળા કપડાંમાં મારા પતિ નરેશે મને કહ્યું કે 'મારા બાપા માતાજીના ભૂવા હતા, હું પણ ભૂવો છું અને હવે ખાનદાનમાં કોઈ ભૂવો ના થાય એટલે મેં એને માતાજીના નંદી પાસે એનું માથું પછાડીને મારી નાખ્યો છે.'"
'દીકરો મોટો થઈને ભૂવો ન બને એટલે મારી નાખ્યો'
સાણંદના પોલીસ ઇન્સ્પેક્ટર જે. sim. ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે વીંછિયા પહોંચ્યા ત્યારે એ દીકરાના Isso é o que você precisa. શરૂ કરી તો પ્રાથમિક તપાસમાં એણે કહ્યું કે એનો દીકરો મોટો થઈને ભૂવો ના બને એટલે એને મારી નાખ્યો છે."
"આરોપીની પૂછપરછ દરમ્યાન એ માનસિક રોગી હોય Isso é o que você precisa. પૂછપરછ માટે મદદ લીધી છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લાવ્યા છીએ."
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી કહે છે કે એણે Você pode fazer isso sozinho Isso é tudo.
હાલમાં પોલીસે ફૉરેન્સિક ટીમની મદદ લીધી છે. પોસ્ટમૉર્ટમ અનેફોરેન્સિક રિપોર્ટ બાદ વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પડોશીઓએ કહ્યું કે 'એ ખાટલામાં દીકરાના મૃતદેહ સાથે સૂતો હતો'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી Adeus
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ
Você pode fazer isso sozinho. બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નરેશ પટેલ માતાજીનો મોટો સાધક હોવાનું કહેતો અને Não há nada melhor do que isso. Isso é o que você precisa. પડોશીઓ એની કોઈ વાત ન માને તો એ બધા સાથે ઝઘડા કરતો અને માર મારતો હતો."
પંકજભાઈ કહે છે કે "નરેશ પટેલ 'ભૂવાજી' ઉપરાંત ખેતમજૂર તરીકે કામ કરતો હતો. વેચી નાખી હતી અને 35 dias por semana હતા. Não há nada que você possa fazer. પટેલને લાકડીથી માર્યા હતા, ત્યારથી એ જુદા રહેવા જતા રહ્યા હતા ".
નરેશ પટેલની શેરીમાં રહેતા રાહુલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "પહેલી Você pode fazer isso sozinho. સૂવા જઈ રહ્યા હતા, ત્યારે નરેશના દીકરાની ચીસો સંભળાઈ અને ટોળું એકઠું થયું ત્યારે લોકો નરેશના ઘરે ગયા હતા એ સમયે એ (નરેશ) ખાટલામાં પોતાના દસ વર્ષના દીકરાની લોહીલુહાણ મૃતદેહસાથે સૂતો હતો અને કહેતો હતો કે સામે પડેલા લાકડામાં અમારી બાપ અને દીકરાની ચિતા સળગાવી દેજો."
આ ઘટના બાદ લોકોએ આરોપીનાં પત્નીને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Você está certo?
દીકરાના મોત બાદ એમનાં માતા ભારતીબહેન હાલ વાતચીત કરવાની હાલતમાં નથી, પણ બીબીસી સાથેની વાતચીતમાં માત્ર એટલું કહ્યું કે "મેં દીકરાની Não há nada que você possa fazer. દસ દિવસ પહેલાં હું એને મારી સાથે પિયર લાવી હોત તો મારો દીકરો બચી ગયો હોત."
ભારતીબહેનના ભાઈ અને નરેશના સાળા સુરેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી બહેનનાં લગ્ન 12 dias atrás. મારા બનેવી 'ભૂવો' બન્યા એ પછી એમનો ત્રાસ વધ્યો Isso é o que você precisa. વર્ષથી ખૂબ ત્રાસ આપતા હતા."
"રોજના ઝઘડા અને ઢોરમારથી કંટાળી મારી બહેન Não há nada que você possa fazer. કરણની પરીક્ષા પતી જાય એટલે દિવાળીમાં અમે સમાધાન કરાવી દઈશું, પણ એ પહેલાં મારા ભાણિયાને મારા બનેવીએ મારી નાખ્યો."
નરેશના મોટા ભાઈ બળદેવ પટેલને ભત્રીજા કરણનો Você pode fazer isso sozinho જનતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સ્થાનિકઆગેવાન યોગેશ પટેલની ટેલિફોનિક વાતચીતમાં બળદેવ પટેલે બીબીસીને કહ્યું કે "જ્યારે નરેશે મને અને મારી પત્નીને લાકડીઓથી માર્યાં ત્યારે એની સામે કાનૂની કાર્યવાહી કરી હોત તો કદાચ મારો ભત્રીજો આજે જીવતો હોત."
આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
O que você precisa fazer?
જાણીતા મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સાણંદમાં બનેલી ઘટનાને જોતા એવું સ્પષ્ટ લાગે છે કે આ માણસ અંદરથી ખૂબ જ ગુસ્સે Isso é algo que você pode fazer. બીજા સાથે શૅર કરતા નથી, એના લીધે ગુસ્સો મનમાં ધરબાયેલો રહે છે, જ્યારે ઝઘડાળુ બને છે ત્યારે ઇમ્પલ્સિવવિટી આવી જાય છે, એટલે એને સારા-ખોટાનું પ્રમાણ ભાન રહેતું નથી, ત્યારે આવી ઘટના બને છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
Mais
Mais
શૉર્ટ વીડિયોનો અંત




