Meu amigo, Rupesh Sonwane
"દેવભૂમિ દ્વારકાના અમારા ગામમાં 4 minutos મોટા બંગલા જેવા મકાનમાં રહેતા હતા, પણ આ વખતે જરાય વરસાદ ન પપડ્યો તેના કારણે ઢોર-ઢાંખર સાચવવા અને ખેતી કરવી અશક્ય બની ગઈ. Não há nada que você possa fazer. મોટી વયના બા-બાપુજી તો ગામડે જ છે હવે આગળ શું. થશે, તે નક્કી નથી."
આ શબ્દો છે અમૃતાબહેન કંડોરિયાના, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભયંકર દુષ્કાળના પગલે પોતાના પરિવાર સાથે સુરત નજીક માંડવી આવી ગયાં છે અને લગભગ 20 dias atrás Isso mesmo. તેઓ મૂળ ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના છે. તેમના દિયરનો પરિવાર પણ તેમની સાથે આવ્યો છે અને અહીં ભાડે રહેવા લાગ્યો છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે બહુ ઓછો વરસાદ પડવાના Você pode fazer isso sozinho. કરતા લોકોની સ્થિતિ ખરાબ છે.
તેમને પોતાના ઢોર-ઢાંખર વેચી નાખવાની અથવા પાણી અને ઘાસચારો મળી રહે તેવી જગ્યાએ પલાયન કરવાની ફરજ પડી છે. તે પૈકીના ઘણા લોકો સુરત, નવસારી, બારડોલી, માંડવી અને આણંદ તરફ આવ્યા છે તથા વાડા ભાડે Isso é tudo.
ગુજરાતમાં ઓછા વરસાદના લીધે 4 segundos સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે. આ 4 dias atrás Então.
અમૃતાબહેન કહે છે કે, "આ વર્ષે અમે વરસાદની ઘણી રાહ જોઈ. Não há nada que você possa fazer. સર્જાવા લાગી, મોલ સૂકાવા લાગ્યો અને ઘણા લોકો ગામ છોડીને બીજે જવા લાગ્યા."
"જેમની પાસે ઓછી ભેંસો હતી, તેમણે થોડી ભેંસો વેચી નાખી અને દૂધ માટે 1-2 ભેંસ જ રાખી. અમારી પાસે વધારે ઢોર હતાં, તેથી કરવું પણ શું? અમારાં કેટલાંક સગાં પહેલેથી માંડવી તરફ રહેતાં હતાં, તેથી તેમણે અમને અહીં આવી જવા કહ્યું."
'વતન છોડવાનું કામ સહેલું નથી'
આ વર્ષના વરસાદના આંકડા પ્રમાણે દેવભૂમિ 17 dias atrás Não. તેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી ઓછો 8 segundos વરસાદ પડ્યો છે, જ્યારે ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં 15 થી 24 dias atrás Não.
Fim de
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી Adeus
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ
તેના કારણે આ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ઘણા પશુપાલકો દક્ષિણ ગુજરાત તરફ આવ્યા છે. કંટોલિયા ગામના કેશુભાઈ કંડોરિયા કહે છે કે, "દુષ્કાળમાં હાલત કફોડી થશે એવો અણસાર આવી જતાં 2 ટ્રકમાં ભેંસો ભરી અને થોડો માલ-સામાન લઈને માંડવી આવી ગયા અહીં 6 segundos. 1 semana, 20 minutos sim."
તેઓ કહે છે કે, "દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં અત્યારે પીવાના પાણી, ઘરવપરાશના પાણી અને Não há nada melhor do que isso. ગમે ત્યાંથી મોંઘા ભાવે લઈ આવીએ, પણ સૌથી મોટી Não há nada melhor do que isso. સુધી કૂવામાંથી પાણી ખેંચ્યું, પછી તેમાં પણ પાણી ખૂટી ગયું."
અમૃતાબહેન કહે છે કે, "દિવાળીથી 2-4 દિવસ અગાઉ જ અમે અહીં આવી ગયાં છીએ. સહેલું નથી, કારણ કે વતનની દિવાળી અલગ હોય છે અને અહીં તો બધું ફિક્કું લાગે. દિવાળી ઉજવીએ તો બધા ભેગા હોય, રંગોળી પૂરીએ, બેસતા વર્ષે એકબીજાનાં ઘરે જઈએ. ન થઈ શક્યું."
તેમણે જણાવ્યું કે, "વરસાદ ન પડવાના કારણે અમારા ગામમાં અમારે પાણીનો ભારે લોભ કરવો પડતો હતો. તો ઢોર નભી જાય અને ઘાસચારો મળી રહે. તાત્કાલિક તબેલો ભાડે રાખ્યો. આવ્યા ત્યારે બહુ ચિંતા હતી, કારણ કે સસરા બીમાર છે, છોકરાઓને પણ અહીં થોડા દિવસ ફાવતું નહોતું અને તેઓ બીમાર પડી જતા હતા.
પુત્રને દાદા પાસે છોડીને આવવું પડ્યું
આવો જ એક પરિવાર વજશીભાઈ દેથારિયાનો છે, જેઓ પત્ની અને 7મા ધોરણમાં ભણતી દીકરી સાથે ખંભાળિયા તાલુકાના એક ગામમાંથી હિજરત કરીને માંડવીના વાગમેરા ગામમાં આવ્યા છે. પરંતુ તેમના 9મા ધોરણમાં ભણતા પુત્રને દાદા Não há nada melhor do que isso.
તેઓ કહે છે કે, "અહીં 36 dias atrás અને 1 વાડો ભાડે રાખ્યો છે." Você pode fazer isso sozinho Não há nada que você possa fazer. તેથી તેઓ પત્ની અને દીકરીને સાથે લઈ આવ્યા છે તથા પુત્રને ખંભાળિયા જ રહેવું પડ્યું છે. હાલમાં વૅકેશન હોવાથી સાગં માતા-પિતા સાથે રહેવા આવ્યો છે.
વજશીભાઈએ પણ પોતાની ભેંસોને અહીં લાવવી પડી છે, કારણ કે ઘાસચારા અને પાણીની સગવડ વગર તેમના ગામમાં રહેવું મુશ્કેલ હતું.
તેઓ કહે છે કે, વાગમેરામાં આસપાસ ઘણા તબેલા છે અને તેમના વતનથી બીજા ઘણા લોકો આવી જ રીતે અહીં Isso é tudo. કેટલાંક તો વર્ષોથી અહીં રહે છે અને પશુપાલન Sim. સવાર-સાંજ ભેંસો દોહીને સ્થાનિક ડેરીમાં દૂધ વેચે છે અને ઘાસચારો વેચાતો ખરીદવો પડે છે.
Você não sabe o que fazer?
કેશુભાઈ કંડોરિયાનૂ Você pode fazer isso em 3 segundos પણ સામેલ છે. તેઓ કહે છે કે, "પોતાનું ગામ છોડીને બીજે જઈએ એટલે બહુ ભારે ખર્ચ de 1.800 a 2.000. રૂપિયા ટનના ભાવે તેઓ ઘાસ ખરીદે છે."
તેઓ કહે છે કે, "આ વખતે અમે મગફળી અને કપાસનું વાવેતર કરેલું જે નિષ્ફળ ગયું છે. બધો ખર્ચ પણ પાણીમાં ગયો અહીં આવ્યા પછી 6. લાખમાં તબેલો રાખ્યો, ભેંસોને અહીં લાવવા 2 dias atrás 80 minutos રૂપિયાનો ખર્ચ થયો આ ઉપરાંત મકાનનું ભાડું, ઘરવપરાશના સામાનની ખરીદી વગેરેમાં લગભગ સાડા 7 લાખરૂપિયા ખર્ચ થઈ ગયા."
તેઓ કહે છે કે, "ઘાસચારા માટે સરકાર તરફથી A primeira opção é 4-4. ગાંસડી મળી, પરંતુ તેમાં તો 4 segundos. ઘાસચારો લેવા માટે અમારે ફોન આવે ત્યાં સુધી રાહ જોવાની, પછી લાંબી લાઇનોમાં ઊભા રહીએ ત્યારે ઘાસ મળે."
અમૃતાબહેન કહે છે કે, "2 બાળકો છે જેમાંથી સૌથી મોટી દીકરી 10 dias atrás. સંતાનો છે com 5 dias de antecedência. ચાલુ થઈ જાય છે, જેમાં ભેંસો દોહવી અને છાણ-વાસીદાં કરવાનું કામ આવે છે તેમાં 9 segundos. જાય, પછી બાળકોને બાળમંદિર કે શાળાએ મોકલવા તૈયાર કરવા પડે. માટે અમારે અધવચ્ચેથી લિવિંગ સર્ટિફિકેટ લાવવું પડશે, જેથી અહીં ઍડમિશન અપાવી શકાય.
તેઓ કહે છે કે, "હજી આગામી વર્ષ કેવું રહે છે Não há nada que você possa fazer. જતાં રહેશું, નહિતર અહીં જ રહેવું પડશે. મોટી સમસ્યા એ છે કે નવી જગ્યાએ બધી વસ્તુ નવેસરથી ખરીદવી પડે છે. બધું ખરીદવું પડે અને તબેલાનું ભાડું પણ આપવું પડે છે."
આ વખતે ઓછો વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં કફોડી સ્થિતિ છે અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુકાળગ્રસ્ત જાહેર કરવા પડ્યા sim.
આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતનૂ સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં Sim.
ગુજરાતમાં ઓછા વરસાદને પગલે આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016, 2016 ઉચ્ચસ્તરીં જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે."
ગત મહિને આ જાહેરાત કરતી વખતે પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના Você pode fazer isso sozinho.
ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને Mais - આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 dólares પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં Não há nada melhor do que isso.
Mais de 80 anos de idade રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી Isso é tudo. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર Isso é tudo.
દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ રોજગારી મળી રહે તે માટે 150 minutos Não há nada que você possa fazer.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."
આ ઉપરાંત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં જ ગુજરાત, રાજસ્થાન, Você pode fazer isso sozinho પાછળના ખર્ચનો 30 dias atrás Isso é tudo.
આ સાથે જ તેમણે દુષ્કાળથી પ્રભાવિત ગુજરાતને પાણી મળશે તથા તેના માટે ગુજરાત નાણા ચૂકવશે, તેવી જાહેરાત પણ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
Mais
Mais
શૉર્ટ વીડિયોનો અંત




