Por favor, Getty Images
"આ શહેરના સ્થાપકને આ જગ્યામાં કયું સૌંદર્ય Você não sabe o que fazer, અન્ય બાદશાહોએ પણ અહીં પોતાના અમૂલ્ય જીવનનાં Você não sabe o que fazer? Não há nada que você possa fazer. પાણીની તંગી છે."
"મેં આ શહેર ગર્દાબાદ (ધૂળથી ભરેલું શહેર) તો કહેલું જ છે એની હવા પણ ધૂળથી ભરેલી છે. તદ્દન ખરાબ છે અને માફક આવે તેવું નથી શહેર. પાસે વહેતી નદી ચોમાસા સિવાય હંમેશાં સૂકી જ રહે છે. તળાવો ધોબીઓએ કપડાં ધોઈ-ધોઈને છાસ જેવાં કરી મૂક્યાં છે. હોય છે. બારેમાસ વાપરે છે બહારની હરનું. પાણી આરોગ્ય માટે નુકસાનકારક છે."
"શહેરની બહારની જમીન લીલોતરીને બદલે કાંટાથી (થોર). Não há nada melhor do que isso. કહ્યું હતું અને હવે હું તેને શું કહું તે સમજાતું નથી."
"હું તેને શમુમિસ્તાન કહું, કે બીમારીસ્તાન કહું, કે પછી ઝુકુમદાર (કાંટાનું શહેર) કહું કે O que você quer (você não sabe)? નામ બંધબેસતાં આવે છે."
આ શબ્દો જહાંગીરે તેમની આત્મકથા 'તુજુક-એ-જહાંગીરી' એટલે કે 'જહાંગીરનામા'માં Sim.
આજે અમદાવાદ ભલે તેની સમૃદ્ધ વિરાસત, ભવ્ય સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ી તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવે છે,
પરંતુ મોઘલ બાદશાહ જહાંગીર સાથે આ શહેરમાં એવું શું થયું હતું કે તેમણે આ શહેરને આવાં O que você acha?
શા માટે જહાંગીરે 'તુજુક-એ-જહાંગીરી'માં અમદાવાદ પ્રત્યે પોતાનો ગુસ્સો અને નફરત O que você acha?
Fim de
આવ્યા બાદ જહાંગીરને તાવ આવ્યો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી Adeus
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ
Mais de 8 segundos Isso mesmo.
સૂબા મુકર્રબખાનના સમયમાં જહાંગીર બાદશાહે Não há nada melhor do que isso. તેઓ માળવાથી ખંભાત થઈને અમદાવાદ આવવાના હતા. હિજરી સન 1027 કે ઈ.સ. 1617ના ડિસેમ્બર મહિનામાં 30h30 Você pode fazer isso sozinho ભોગવીને અમદાવાદ આવવા ઊપડી હતી.
5 દિવસની મુસાફરી પછી તેમનૂ આવી અને શહેરમાં પ્રવેશનું મુહૂર્ત બીજા દિવસનું હોવાથી તેમણે કાંકરિયાતળાવ ખાતે Isso é tudo.
જહાંગીર લખે છે, "કાંકરિયા તળાવનો અંદરનો બાગ બગડી ગયો હતો અને મકાનો પડી ગયાં હતાં. સફીખાને મરામત કરાવ્યાં." કાંકરિયાની રચના બાદશાહને બહુ ગમી. Você pode fazer isso sozinho 'તબકાત-એ-અકબરી'ના કર્તા અને સુપ્રસિદ્ધ બક્ષી Não há nada melhor do que isso. તેનાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યાં Não há nada melhor do que isso.
બીજા દિવસે જ્યારે તેમણે અમદાવાદમાં પ્રવેશ Então, você pode fazer isso sozinho. Isso é tudo. જહાંગીર નોંધે છે, "કાંકરિયાથી ભદ્ર સુધી રસ્તામાં બધે ધૂળ જ ધૂળ હતી. અને વિશાળ હતો, પરંતુ દુકાનોના દેખાવ રસ્તાને Isso é o que você precisa. રસ્તા પર મકાનોના થાંભલા પાતળા અને હલકા હતા.
અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરે તેમના પુત્ર 27 dias atrás.
જહાંગીરને અમદાવાદ પસંદ ન પડ્યું, એટલે તેમણે માળવા થઈને આગ્રા જવાનો વિચાર કર્યો. 10 dias, 1618, 1618, દિવસે તેમણે, 1618 Então. પરંતુ બાદશાહની સવારી માળવાનૂ Você pode fazer isso sozinho. અમદાવાદ ફરી આવવાનો નિર્ણય કર્યો. માળવાની સરહદેથી ઝાલોદ થઈને તેઓ અમદાવાદ આવી Então. 17 de janeiro, 1618. Sim.
એ સમયે તેમનો અમદાવાદનો પ્રવાસ લાંબો હતો, Você pode fazer isso sozinho. Sim.
જહાંગીર લખે છે, "અમદાવાદમાં કોઈ ભાગ્યે જ હશે, Não há nada que você possa fazer. મરણનું પ્રમાણ નહીં જેવું જ વધ્યું હતું."
જહાંગીરને પણ તાવ આવી ગયો હતો. તે સમયે અમદાવાદમાં રહેતા યુરોપિયનો પણતેની લપેટમાં આવી ગયા હતા.
આ બીમારીના દર્દ અને અશક્તિથી કંટાળીને જહાંગીરે અમદાવાદ પ્રત્યેનો પોતાનો અને રોષ વ્યક્ત કર્યો તથા તેમણે અમદાવાદને ગર્દાબાદ, જહાન્નુમાબાદ, શમુમિસ્તાન જેવાં Isso é tudo.
અમદાવાદનૂ પ્રયોગ
'જહાંગીરનામા'માં જણાવ્યા પ્રમાણે, જહાંગીરનો પ્રકૃતિપ્રેમ તથા તેમનું પશુ-પંખીઓ વિશેનું Isso é algo que você pode fazer. તેમણે ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યૂં અને તેઓ પોતે પણ કુશળ ચિત્રકાર હતા. ઉપરાંત, તેઓ સંગીતકલા તથા બાગ-બગીચાના પણ Então.
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ ઑ દ્વારા પ્રકાશિત અને એમ. e. Isso é tudo. રહેમાન દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'જહાંગીર - ધ નેચરલિસ્ટ'માં તેમના દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલો એક પ્રયોગ ટાંકવામાં આવ્યો છે. તેમાં જહાંગીરે અમદાવાદ અને મહેમદાવાદની હવા તથા પાણીની સરખામણી કરવા માટે એક પ્રયોગ હાથ Isso mesmo.
જેમાં નોંધવામાં આવ્યું છે, "અમદાવાદ અને Mais informações માટેની અનુકૂળતા કેટલી છે, તેની કસોટી કરવા Não há nada que você possa fazer. છે: 'નિઃશંકપણે મહેમદાવાદનું પાણી અને હવા અમદાવાદનાં પાણી અને હવા જેવાં નથી આ વાતની. ચકાસણી કરવા માટે મેં કડક આદેશ આપ્યો કે, કાંકરિયા તળાવના કિનારે એક ઘેટાની ખાલ ઉતારીને તેને લટકાવવામાં આવે."
"આ જ સમયે આવું જ એક ઘેટું મહેમદાવાદમાં પણ લટકાવવામાં આવે, જેથી બંને સ્થળોની હવામાં રહેલા તફાવતની જાણ થઈ શકે. સમય વીતી ગયા બાદ ઘેટાને લટકાવવામાં આવ્યું."
"દિવસની માત્ર 3 ઘડી બાકી હતી, ત્યારે તેનું શરીર એટલું બદલાઈને સડી ગયું હતું કે તેની નજીકથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ, મહેમદાવાદમાં સવારે જે ઘેટાને લટકાવવામાં આવ્યું હતું, તેના શરીરમાં સાંજ સુધીમાં કોઈ ફેરફાર થયો નહોતો અને રાતના દોઢ પ્રહર વીતી ગયા પછી જ તેમાં સડવાની શરૂઆત થઈ sim."
"ટૂંકમાં કહીએ તો, અમદાવાદના વિસ્તારમાં ઘેટાનું શરીર 8 dias atrás, જ્યારે મહેમદાવાદમાં તેને સડતાં 14 કલાક લાગ્યા હતા. (Rogers, Vol. II, Londres, 1914, p. 33)
જહાંગીર અમદાવાદમાં 9 minutos
ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ દ્વારા લખવામાં આવેલા અને ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત પુસ્તક 'ગુજરાતનું પાટનગર-અમદાવાદ'માં લખાયું છે કે જહાંગીરનો અણગમો અમદાવાદ શહેર પર હોવાનું પ્રતીત થતું નથી પરંતુ એ જગ્યાએ કેમ શહેર વસાવ્યું તેના પર sim.
રત્નમણિરાવ લખે છે, "એક પરદેશીએ પણ લખ્યું છે Isso é o que você precisa. નિંદા કરનારા 18મી સદી સુધી કોઈ મળતા નથી.
"અબુલ ફઝલ લખે છે કે, પાટણથી વડોદરા સુધી બધું બાગ જેવું લાગતું હતું. મુસાફરો અમદાવાદને વિશાળ ઉદ્યાન કહે છે.
"સુલતાન મહમૂદ બેગડો સારી હવા અને મોટા Não há nada melhor do que isso. ખાસ અમદાવાદ આવતા હતા."
"આ બધા પરથી એવું લાગે છે કે બાદશાહે અમદાવાદની જે નિંદા કરી છે તે તેમની બીમારીને કારણે કરી હોવી જોઈએ."
તેઓ લખે છે, "જહાંગીરે અમદાવાદમાં આનંદ નથી ભોગવ્યો એવું પણ નથી. Você pode fazer isso sozinho. રેલ આવી હતી."
"તેમાં ઘણાં ઘર પડી પણ ગયાં હતાં. જહાંગીરે પણ લખ્યું છે કે અમદાવાદના શહેરીઓ કહે છે કે આટલો બધો વરસાદ પહેલાં કદી પડ્યો નથી. અમદાવાદમાં મજા પણ કરી છે."
"કાંકરિયા તેમનું પ્રિય સ્થળ હોય તેમ જણાય છે. એક દિવસે શબ-એ-બારાતની રાતે કાંકરિયાની આસપાસ રોશની કરવાનો તેમણે હુકમ કર્યો હતો અને આતશબાજી ફોડાવી હતી."
"એમાં બાદશાહને એટલો આનંદ આવ્યો કે તેમણે બીજે Não há nada que você possa fazer. કિનારા પર રહેતા એક સંન્યાસીની પણ તેમણે મુલાકાત કરીનેતેમની સાથે વાર્તાલાપ કર્યો sim."
ભારતમાં અંગ્રેજોની ફૅક્ટરી નાખવાની પરવાનગૂ રત્નમણિરાવ લખે છે, "તેઓ જહાંગીર અમદાવાદ આવ્યા ત્યારે મળવા ગયા હતા. શહેરના એક બાગમાં મહિલાઓ સાથે નદીકિનારે બેઠા હતા. Não há nada melhor do que isso. ત્યારે બાદશાહ નહોતા."
2જી સપ્ટેમ્બર, 1618ના રોજ બાદશાહનૂ ઊપડે છે અને પાછી કાંકરિયા તળાવ પર પડાવ નાખે sim. એ વખતે બાદશાહ પોતાનો 50 minutos por dia ઉજવે છે એવું રત્નમણિરાવ નોંધે છે.
Não há nada melhor do que isso. હતો તેથી જહાંગીરે તે સમયે રોજા છોડવા માટે Mais informações sobre o assunto હતા અને તે દિવસે મોતી અને સોનાનાં ફૂલો Você pode fazer isso sozinho. sim.
Você pode fazer isso sozinho. Isso mesmo. જહાંગીરે અમદાવાદમાં લગભગ નવ મહિના સુધી Isso é tudo.
આ જ વર્ષમાં જહાંગીરે તેમના પુત્ર શાહાંજહાને અમદાવાદના સુબા બનાવ્યા હતા. જહાંગીરે અમદાવાદમાં નિવાસ વખતે સિક્કા પણ પડાવ્યા હતા અને રાજ્યનો વહીવટ તે વખતે Você pode fazer isso sozinho. કહેવાય છે કે એ સિક્કા ઉપર 'રાજ્યના તેરમા વર્ષમાં જહાંગીરની સ્ત્રી નૂરજહાં અમદાવાદની સ્ત્રી સુબેદાર' એવા શબ્દો પણ Isso mesmo. અમદાવાદમાં કાળુપુરમાં જે ટંકશાળ છે તે જહાંગીરનાસમયની બનેલી છે.
27 વર્ષની હતી અને તેમણે પોતાની ભરજુવાનીનો Não há nada melhor do que isso. પરંતુ ત્રણ વર્ષ બાદ શાહજહાંએ તેના જ પિતા Isso é o que você precisa.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
Mais
Mais
શૉર્ટ વીડિયોનો અંત




