ઇમેજ સ્રોત, Bhargav parikh

ચેતવણી: કેટલાક વાચકોને આ અહેવાલની વિગતો અને વિવરણવિચલિતકરીશકેતેમછે。

અમદાવાદ જિલ્લાના સાણંદના વીંછિયા ગામમાં એક 10 વર્ષના બાળકની એના પિતાએ જ હત્યા કરી હોવાનો આરોપલાગ્યોછે。

આરોપ છે કે દીકરાનું એના પિતાએ મંદિર પાસે દીકરાનુંમોતનીપજાવ્યુંછે。 આ મામલે પિતા સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવીછે。

મૃતક 10 વર્ષીય દીકરો વીંછિયાની પ્રાથમિક શાળામાંભણતોહતો。

પોલીસ ફરિયાદમાં નોંધાવેલી વિગતો પરથી જાણવું મળ્યું છે કે આરોપી પોતે 'ભૂવા' તરીકે કામ કરે છે અને એ નહોતો ઇચ્છતો કે તેનો દીકરો પણ 'ભૂવો' બને。

સ્થાનિકો લોકોએ કહ્યું કે આરોપીના પરિવારમાં ઘણાસમયથીઝઘડાવધીગયાહતા。

સાણંદથી થોડે દૂર આવેલા વીંછિયા ગામમાં જૂના વીંછિયા ગામમાં જૂના બસસ્ટેન્ડ પાસે રૅશનિંગની દુકાન આવેલી છે અને એનીઆસપાસલોકોરહેછે。

અહીં આવેલા જોગણી માતાના મંદિર પાસેના ઘરમાં આરોપીનરેશપટેલરહેછે。

结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર

નરેશ પટેલના પિતા અજમલભાઈ પણ 'ભૂવા' તરીકે કામ કરતાહતા。 એ ચાર વર્ષ પહેલાં અવસાન પામ્યા પછી એમના દીકરાનરેશ'ભૂવો'બન્યાહતા。

આરોપીનાં પત્નીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ શું છે?

આરોપી નરેશ પટેલનાં પત્ની ભારતી પટેલે આ મામલેપોલીસફરિયાદનોંધાવીછે。

તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે એમનો પતિ નરેશ એને ખૂબ માર મારતો અને અવારનવારઝઘડાકરતોહતો。

તેમણે લખાવ્યું કે "લગ્નનાં બાર વર્ષ પછી મારાં સાસુના અવસાન પછી શરૂ થયેલા ઝઘડા અને મારથી કંટાળીને હું દસ દિવસથી પિયર અમથાપુર ગઈહતીપહેલીનવેમ્બર,રવિવારેસાંજેઅમારા。 પાડોશી પંકજભાઈનો ફોન આવ્યો કે મારા પતિએ મારા દીકરાના માથા પર લાકડીઓ મારી છે અને લોહીલુહાણહાલતમાંબંનેખાટલામાંછે。”

“હું મારાં માતાપિતા અને ભાઈ સાથે વીંછિયા આવી ત્યારે મારો દીકરો મૃત હાલતમાં હતો, એની બાજુમાં ખાટલામાં લોહીવાળા કપડાંમાં સૂતેલા મારા પતિ નરેશે મને કહ્યું કે 'મારા બાપા માતાજીના ભૂવા હતા, હું પણ ભૂવો છું અને હવે ખાનદાનમાં કોઈ ભૂવો ના થાય એટલે મેં એને માતાજીના નંદી પાસે એનું માથું પછાડીને મારી નાખ્યોછે。”

'દીકરોમોટોથઈનેભૂવોનબનેએટલેમારીનાખ્યો'

સાણંદનાપોલીસઇન્સ્પેક્ટરજે。 એલ。 ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે વીંછિયા પહોંચ્યા ત્યારે એ દીકરાના મૃતદેહપાસેજહતોઅમેએનીધરપકડકરીપૂછપરછ。 શરૂ કરી તો પ્રાથમિક તપાસમાં એણે કહ્યું કે એનો દીકરો મોટો થઈને ભૂવો ના બને એટલે એને મારી નાખ્યોછે。”

“આરોપીનીપૂછપરછદરમ્યાનએમાનસિકરોગીહોય એવુંસ્પષ્ટદેખાયછેઅમેમનોચિકિત્સકનીએને。 પૂછપરછમાટેમદદલીધીછેઅત્યારેબાળકના。 મૃતદેહનેપોસ્ટમૉર્ટમમાટેલાવ્યાછીએ。”

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી કહે છે કે એણે પોતાના દીકરાનું માથું માતાજીના મંદિર પાસે પછાડ્યુંહતું。

હાલમાંપોલીસેફૉરેન્સિકટીમનીમદદલીધીછે。 પોસ્ટમૉર્ટમઅનેફોરેન્સિકરિપોર્ટઆવ્યા બાદવધુઆગળનીકાર્યવાહીકરવામાંઆવશે。

પડોશીઓએકહ્યુંકે'એખાટલામાંદીકરાના મૃતદેહસાથેસૂતોહતો'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપચેનલસાથેજોડાવ

Whatsapp કન્ટેન્ટપૂર્ણ

વીંછિયા ગામમાં નરેશના પાડોશી પંકજ સોનારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નરેશ પટેલ માતાજીનો મોટો સાધક હોવાનું કહેતો અને મેલીવિદ્યાનોજાણકારહોવાનોદાવોકરતોહતો。 અનેએરીતેએબધાલોકોનેપણબિવડાવતોહતોજો。 પડોશીઓ એની કોઈ વાત ન માને તો એ બધા સાથે ઝઘડા કરતોઅનેમારમારતોહતો。”

પંકજભાઈ કહે છે કે "નરેશ પટેલ 'ભૂવાજી' ઉપરાંત ખેતમજૂરતરીકેકામકરતોહતોએણેપોતાનીજમીન。 વેચી નાખી હતી અને 35 લાખ જેટલા રૂપિયા પણ આવ્યા હતાત્યારબાદએનેએનાપૈસાનુંશુંકર્યુંએ。 અમનેકોઈનેખબરનથીએણેએનામોટાભાઈબલદેવ。 પટેલનેલાકડીથીમાર્યાહતા、ત્યારથીએજુદા રહેવાજતારહ્યાહતા”。

નરેશ પટેલની શેરીમાં રહેતા રાહુલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે“પહેલી નવેમ્બરે સાડાસાત વાગ્યે ગામના લોકો જમીને સૂવાજઈરહ્યાહતા、ત્યારેનરેશનાદીકરાની ચીસોસંભળાઈઅનેટોળુંએકઠુંથયુંત્યારે લોકોનરેશનાઘરેગયાહતાએસમયેએ(નરેશ)。 ખાટલામાં પોતાના દસ વર્ષના દીકરાની લોહીલુહાણ મૃતદેહ સાથે સૂતો હતો અને કહેતો હતો કે સામે પડેલા લાકડામાં અમારી બાપ અને દીકરાનીચિતાસળગાવીદેજો。”

આ ઘટના બાદ લોકોએ આરોપીનાં પત્નીને જાણ કરી હતીઅનેબાદમાંપોલીસફરિયાદનોંધાવીહતી。

આરોપીનાસ્વજનોશુંકહેછે?

દીકરાના મોત બાદ એમનાં માતા ભારતીબહેન હાલ વાતચીતકરવાનીહાલતમાંનથી,પણબીબીસીસાથેની વાતચીતમાં માત્ર એટલું કહ્યું કે“મેં દીકરાની પરીક્ષાનાકારણેએનેત્યાંરાખ્યોહતો。 દસ દિવસ પહેલાં હું એને મારી સાથે પિયર લાવી હોતતોમારોદીકરોબચીગયોહોત。”

ભારતીબહેનના ભાઈ અને નરેશના સાળા સુરેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “મારીબહેનનાંલગ્ન12વર્ષપહેલાંથયાંહતાં。 મારા બનેવી 'ભૂવો' બન્યા એ પછી એમનો ત્રાસ વધ્યોહતોમારીબહેનનાંસાસુગુજરીગયાંપછી。 બેવર્ષથીખૂબત્રાસઆપતાહતા。”

“રોજનાઝઘડાઅનેઢોરમારથીકંટાળીમારીબહેન પિયરઅમથાપુરઆવીહતીઅમનેએમહતુંકેભાણિયા。 કરણની પરીક્ષા પતી જાય એટલે દિવાળીમાં અમે સમાધાનકરાવીદઈશું,પણએપહેલાંમારા ભાણિયાનેમારાબનેવીએમારીનાખ્યો。”

નરેશના મોટા ભાઈ બળદેવ પટેલને ભત્રીજા કરણનો મૃતદેહ જોયા પછી એમને છાતીમાં દુખાવો ઊપડતા જનતાહૉસ્પિટલમાંદાખલકરાયાહતા。

સ્થાનિકઆગેવાનયોગેશપટેલનીમદદથી ટેલિફોનિક વાતચીતમાં બળદેવ પટેલે બીબીસીને કહ્યું કે "જ્યારે નરેશે મને અને મારી પત્નીને લાકડીઓથી માર્યાં ત્યારે એની સામે કાનૂની કાર્યવાહી કરી હોત તો કદાચ મારો ભત્રીજો આજે જીવતોહોત。”

આરોપીહાલમાંપોલીસકસ્ટડીમાંછે。

આરોપીપિતાએઆવુંકેમકર્યુંહશે?

જાણીતામનોચિકિત્સકડૉ。 જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સાણંદમાં બનેલી ઘટનાને જોતા એવું સ્પષ્ટ લાગે છે કે આ માણસ અંદરથી ખૂબ જ ગુસ્સે રહેતોહશેઘણાલોકોપોતાનીમાનસિકતકલીફો。 બીજા સાથે શૅર કરતા નથી, એના લીધે ગુસ્સો મનમાં ધરબાયેલોરહેછે,જ્યારેઝઘડાળુબનેછેત્યારે ઇમ્પલ્સિવવિટીઆવીજાયછે,એટલેએને સારા-ખોટાનું પ્રમાણ ભાન રહેતું નથી, ત્યારે આવીઘટનાબનેછે。”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુશોધો

શૉર્ટવીડિયો

શૉર્ટવીડિયોનોઅંત

નવાજૂની

અમદાવાદ : એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન'જેવાંનામોઆપ્યાં?

ગુજરાત અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરતીજાહેરાતોમાંશુંઅંતરછે?

બંગાળની ખાડીમાં ફરીથી સર્જાયું નવું વાવાઝોડું,હવેગુજરાતમાંકેટલાદિવસપડશે વરસાદ?

બીબીસીવિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ