ઇમેજસ્રોત,盖蒂图片社
તારીખબીજીઑગસ્ટ,1990નારોજઇરાકેઅચાનક લશ્કરી કાર્યવાહી કરીને કુવૈત પર આક્રમણ કર્યુંહતું。 ઇરાકનાતત્કાલીનરાષ્ટ્રપતિસદ્દામહુસૈનનાસદ્દામહુસૈનના આદેશથીથયેલાઆઆક્રમણસાથેઅરબીઅખાતના પ્રદેશમાં સૌથી ગંભીર કટોકટીઓમાંની એકની શરૂઆતથઈહતી。 આ ઘટનાએ પાછળથી બીજા અખાતી યુદ્ધનો માર્ગ મોકળોકર્યોહતો。
ઇરાક અને કુવૈત વચ્ચેની કટોકટી પાછળ અનેક રાજકીયઅનેઆર્થિકકારણોહતાં。
1988年《我的世界》-《我的世界》 ભારેદેવામાંડૂબીગયુંહતું。 યુદ્ધદરમિયાનઆર્થિકમદદકરનારાઅખાતીદેશો, ખાસ કરીને કુવૈત અને સાઉદી અરેબિયાનું તેના પરમોટુંદેવુંહતું。 કુવૈતે ઇરાક પાસે આ દેવાની ચુકવણીની માગણી કરીહતી。
ઓપેક (પેટ્રોલિયમનિકાસકારદેશોનુંસંગઠન) દ્વારા નક્કી કરવામાં આવેલી તેલ ઉત્પાદનની મર્યાદા કરતાં કુવૈત વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યુંહોવાનોપણઇરાકેઆક્ષેપકર્યોહતો。 તેના કારણે તેલના ભાવ ઘટ્યા હતા અને પરિણામે ઇરાકનીઆવકમાંઘટાડોથયોહતો。 આઆક્ષેપેબંનેદેશોવચ્ચેનીકટોકટીનેવધુ ઘેરીબનાવીહતી。
ઇરાકે કુવૈત પર બંને દેશોના સહિયારા રુમૈલા તેલક્ષેત્રમાંથી તેલની ચોરી કરવાનો પણ આરોપ મૂક્યોહતો。
આવા તંગ વાતાવરણ વચ્ચે સદ્દામ હુસૈને ૨ ઑગસ્ટ, ૧૯૯૦નારોજકુવૈતપરઆક્રમણકરવાનોનિર્ણય લીધોહતો。 દેશ પર કબજો મેળવ્યા બાદ સદ્દામના પિતરાઈ ભાઈ ભાઈ અલી હસન અલ-મજીદને કુવૈતના લશ્કરી ગવર્નર તરીકેનિયુક્તકરવામાંઆવ્યાહતા。
કુવૈતમાં વચગાળાની સરકાર આવી ત્યારે શું થયું
ત્યારબાદઇરાકીસત્તાવાળાઓએકુવૈતમાં પોતાની હાજરીને કાયદેસર ઠેરવવાનો દેખાવ ઊભો કરવામાટેઝડપથીપગલાંભરવાનુંશરૂકર્યું。
આપૈકીનુંએકપગલુંહતું'રિપબ્લિકઑફકુવૈત' એટલેકે'કુવૈતપ્રજાસત્તાક'નીરચના。 સ્વતંત્ર કુવૈતી રાજ્યના અવશેષો પર આ નવા રાજકીયએકમનીરચનાકરવામાંઆવીહતી。
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
દેશ પર કબજો મેળવ્યાના બે દિવસ બાદ, એટલે કે ચારઑગસ્ટ,1990年નારોજસદ્દામહુસૈને'રિપબ્લિક ઑફકુવૈત'નીસ્થાપનાનીજાહેરાતકરીહતી。
તેમણે જાહેર કર્યું હતું કે આ નવું પ્રજાસત્તાકએકસ્વતંત્રરાજકીયએકમછેઅને તેના પર 'લોકક્રાંતિ' દ્વારા શાસન કરવામાં આવશે。 રાજા હસન મિનાવીના પુસ્તક 'કુવૈત : આક્રમણ અને મુક્તિ'માંઆવિગતોઆપવામાંઆવીછે。
વિશ્લેષકોઅનેઇતિહાસકારોનામતે,આજાહેરાત સદ્દામહુસૈનનીવિલંબકરવાનીઅનેરાજકીય ગૂંચવણઊભીકરવાનીવ્યૂહરચનાનોજએકભાગહતી。
પહેલા જ દિવસથી કુવૈતને ઇરાકમાં ભેળવી દેવાની સીધી જાહેરાત કરવાને બદલે ઇરાકી શાસને આ ઘટનાને 'આંતરિક ક્રાંતિ' તરીકે રજૂ કરવાનો પ્રયાસકર્યોહતો。 આ ક્રાંતિ 'કુવૈતના લોકોએ પોતે' એવા શાસન સામે કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જે 'સંસ્થાનવાદઅનેસામ્રાજ્યવાદનુંએજન્ટ' હતું。 તે સમયે ઇરાકી માધ્યમોએ આરબ અને આંતરરાષ્ટ્રીયજનમતસમક્ષઆક્રમણનેવાજબી ઠેરવવા માટે આ પ્રકારનાં વર્ણનોનો ઉપયોગ કર્યોહતો。
આદિશામાંપહેલુંપગલું'ફ્રીકુવૈત'ની વચગાળાનીસરકારનીનિમણૂકનુંહતું。 આસરકારમાંકુવૈતનાનવભૂતપૂર્વલશ્કરી અધિકારીઓનોસમાવેશકરવામાંઆવ્યોહતો。 તેઓ ઇરાકી શાસનને સહકાર આપનારા હતા અથવા તેમનાપરએવોઆક્ષેપથયોહતો。
કર્નલ અલાઉદ્દીન હુસૈન અલી અલ-ખફાજી અલ-જબ્બારનેવડાપ્રધાનઅનેસશસ્ત્રદળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાહતા。 તેમની પાસે સંરક્ષણ અને ગૃહ મંત્રાલયનો હવાલોપણહતો。 આ ઉપરાંત, લેફ્ટનન્ટ કર્નલ વાલિદ સાઉદ મોહમ્મદઅબ્દુલ્લાનેવિદેશમંત્રી, લેફ્ટનન્ટકર્નલફુઆદહુસૈનઅહમદનેનાણાંઅને પેટ્રોલિયમમંત્રી,મેજરફાધિલહૈદરઅલ-વફકીને માહિતી અને પરિવહનમંત્રી તથા લેફ્ટનન્ટ કર્નલ હુસૈન દહિમાન અલ-શમ્મારીને સામાજિક બાબતોના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા。
રાજા હસન મિનાવીનાં પુસ્તક 'કુવૈત... આક્રમણ અને મુક્તિ'માં જણાવવામાં આવ્યું છે કે અલાઉદ્દીન હુસૈનનોજન્મ1948માંકુવૈતમાંથયોહતો。 બગદાદ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ ઇરાકનીબાથપાર્ટીમાંજોડાયાહતા。 તેઓકુવૈતીલશ્કરમાંભૂતપૂર્વઅધિકારીહતા。
ઇરાકી સૈન્યના નિયંત્રણ હેઠળના કુવૈતી સરકારી ટેલિવિઝન પર અલાઉદ્દીન હુસૈનનું એક હુસૈનનું એક નિવેદનપ્રસારિતકરવામાંઆવ્યુંહતું。 તેમાં તેમણે નવી સરકારની રચનાની જાહેરાત કરી હતી અને કુવૈતના લોકોને નવી સરકારને સહકાર આપવાઅપીલકરીહતી。
નવી સરકારે શ્રેણીબદ્ધ 'ક્રાંતિકારી નિર્ણયો'જાહેરકર્યાહતા。 તેમાં પશ્ચિમી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ, શાસક પરિવારનીમિલકતોજપ્તકરવી,કુવૈતીનૅશનલ ઍસેમ્બલીનું વિસર્જન, કુવૈતના અમીરાતને પ્રજાસત્તાકમાં ફેરવવું અને તે સમયે કુવૈતમાંવસતાતમામઆરબનાગરિકોનેનાગરિકતાનાગરિકોનેનાગરિકતા આપવાનોસમાવેશથતોહતો。
કુવૈતને ઇરાકમાં ભેળવવાના ઇરાદાથી બનાવાઈ વચગાળાનીસરકારમાંકોણહતું?
આ સરકાર પાસે કોઈ વાસ્તવિક સત્તા નહોતી અને તે માત્રદેખાવપૂરતીજહતી。 કેટલાકલોકોનામતે,કુવૈતનેઇરાકમાંભેળવી દેવાના નિર્ણયને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય જનમત સમક્ષ યોગ્ય ઠેરવવા માટે ઇરાકી શાસને આ સરકારનોઉપયોગએકસાધનતરીકેકર્યોહતો。 કુવૈતના લોકોએ આ સરકારનો અસ્વીકાર કર્યો હતો અને કુવૈતી વિરોધ પક્ષે તેને સહકાર આપવાનો ઇનકારકર્યોહતો。
સમયનીદૃષ્ટિએઆસરકારનુંઅસ્તિત્વમાંડચાર દિવસનુંરહ્યુંહતું。 1990年,1990年,1990年,1990年સત્તાવાર રીતે ઇરાકમાં ભેળવી દેવાનો નિર્ણય લીધોહતો。 તેમણે એવી જાહેરાત કરી હતી કે વચગાળાની સરકારેપોતેતેમનેઆવિનંતીકરીહતી。 આથી આ સરકારનું અસ્તિત્વ કાયદાકીય અને વ્યવહારુ,બંનેરીતેઅર્થહીનબનીગયુંહતું。
28 月,1990 年 月日કુવૈતનેઇરાકના 19માગવર્નરેટતરીકેસ્થાપિતતરીકેસ્થાપિત કરવામાંઆવ્યુંહતું。 તેમાં ત્રણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો:કાઝમા(કુવૈતશહેર),જહરાઅનેનિદા(અહમદી)。 ઇરાકી નાગરિક અઝીઝ સાલેહ અલ-નુમાનને કુવૈતના ગવર્નરતરીકેનિયુક્તકરવામાંઆવ્યાહતા。
વચગાળાની સરકારનું વિસર્જન કર્યા બાદ સદ્દામ હુસૈને એક હુકમનામું બહાર પાડીને અલાઉદ્દીન હુસૈન અલીને ઇરાકના નાયબ વડા પ્રધાન તરીકે નિયુક્તકર્યાહતા。 બાકીના મંત્રીઓને પ્રધાનના દરજ્જા સાથે રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર બનાવવામાં આવ્યાહતા。
આમ, કુવૈતને ઇરાકના એક પ્રાંત તરીકે ભેળવી દેવામાંઆવ્યુંહતું。 ઇરાકી સૈન્યે કુવૈતના સમગ્ર પ્રદેશમાં ઇરાકી કાયદાઓનોઅમલશરૂકર્યોહતો。 તેમાં અભ્યાસક્રમ બદલવો, ચલણ બદલવું અને કુવૈતીઅખબારોપરપ્રતિબંધમૂકવાનોસમાવેશમૂકવાનોસમાવેશ થતોહતો。
કુવૈતમાં આવેલા વિદેશી દૂતાવાસો બંધ કરી દેવામાં આવ્યા હતા અને અનેક રાજદ્વારીઓને દેશમાંથીહાંકીકાઢવામાંઆવ્યાહતા。 સ્થાનિકલોકોપરઆકરાનિયંત્રણોલાદવામાં આવ્યાંહતાં。 લોકોનેડરાવવામાટેત્રાસઆપવો,મનસ્વીરીતે ધરપકડ કરવી અને ફાંસી આપવી જેવાં પગલાં લેવામાંઆવતાંહતાં。 રોજિંદા જીવનમાં લશ્કરની હાજરી સર્વત્ર વર્તાતીહતી。 સદ્દામહુસૈનેજાહેરકર્યુંહતુંકે,“કુવૈત માતૃભૂમિમાંપાછુંફર્યુંછે。”
ઘણાઇતિહાસકારોઅનેરાજકીયવિશ્લેષકોનામતે, 'રિપબ્લિક ઑફ કુવૈત'ની જાહેરાત માત્ર એક 'રાજકીયનાટકઅનેઇરાકીવ્યૂહાત્મકચાલ'હતી, જેનોહેતુવધતાઆંતરરાષ્ટ્રીયદબાણવચ્ચેવધુ સમયમેળવવાનોહતો。
ઇરાકી નેતૃત્વ જાણતું હતું કે પહેલા જ દિવસથી કુવૈતને સીધું ઇરાકમાં ભેળવી દેવાની જાહેરાત કરવાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વિરોધ ઊભો થશે。
આથી તેમણે આ સમગ્ર ઘટનાને પહેલાં 'આંતરિક લોકક્રાંતિ' અને ત્યાર બાદ ઇરાકમાં જોડાવા માટે કરવામાં આવેલી 'વિનંતી' તરીકે રજૂ કરવાનુંપસંદકર્યુંહતું。
કુવૈત પરથી ઇરાકનો કબજો હટાવવા માટે અમેરિકા માટે અમેરિકા સહિત અન્ય દેશોનાં દળોએ જ્યારે અભિયાન શરૂ કર્યું
સંયુક્તરાષ્ટ્રેઆઆક્રમણનીટીકાકરીહતી અનેતેજવર્ષેછઑગસ્ટનારોજઇરાકપર પ્રતિબંધોલાદવાનુંશરૂકર્યુંહતું。
ત્યાર બાદ 29 નવેમ્બરના રોજ સુરક્ષા પરિષદે ઠરાવ 678નેમંજૂરીઆપીહતી。 આ ઠરાવમાં ઇરાક સામે બળપ્રયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને કુવૈતમાંથી ઇરાકી સૈન્યનેપાછુંખેંચીલેવામાટે15જાન્યુઆરી, 1991年,《我的世界》上映。
1991 年 1991 年 1991 年 1991 年 1991 年કર્યા વિના કટોકટીનો અંત લાવવા માટે સઘન રાજદ્વારીપ્રયાસોથયાહતા。 જોકે,દિવસોવીતતાગયાતેમયુદ્ધઅનિવાર્ય હોવાનીલાગણીવધુપ્રબળબનતીગઈહતી。
કટોકટીનોઉકેલલાવવાનાઆરબદેશોનાપ્રયાસો સંપૂર્ણપણેનિષ્ફળગયાહતા。 સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હાવિયેર પેરેઝ દ કુયેલારેઇરાકનારાષ્ટ્રપતિસદ્દામહુસૈન સાથેમુલાકાતકરીહતી,પરંતુતેઓસદ્દામને કુવૈતમાંથીસૈન્યપાછુંખેંચવાકેએઅંગે વાટાઘાટોકરવામાટેપણમનાવીશક્યાનહોતા。
નવજાન્યુઆરી, 1991નારોજઅમેરિકાના વિદેશમંત્રી જેમ્સ બેકર અને તેમના ઇરાકી સમકક્ષ તારિક અઝીઝ વચ્ચે થયેલી મંત્રણા પણ નિષ્ફળરહીહતી。
ત્યાર બાદ વૉશિંગ્ટને જાહેરાત કરી હતી કે સમાધાન માટેના તમામ રાજદ્વારી પ્રયાસો કરી લેવામાંઆવ્યાછે。 12 જાન્યુઆરીનારોજઅમેરિકીકૉંગ્રેસેઇરાકઇરાક સામે યુદ્ધ કરવાની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો。
કુવૈત પર ઇરાકનો કબજો અનેક મહિનાઓ સુધી ચાલુ રહ્યોહતો。 આખરે અમેરિકાના નેતૃત્વ હેઠળ 34 દેશોના આંતરરાષ્ટ્રીયગઠબંધનેકુવૈતનેમુક્ત કરાવવા લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો。 16 જાન્યુઆરી, 1991નારોજ'ઑપરેશનડેઝર્ટસ્ટૉર્મ' નામેઆલશ્કરીકાર્યવાહીશરૂકરવામાંઆવીહતી。
એ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કુવૈત સંપૂર્ણપણેમુક્તથયુંહતું。 ભારે લશ્કરી દબાણ વચ્ચે ઇરાકી સૈન્યે પીછેહઠ કરીહતી。
જોકે, ઇરાકી સૈન્ય પાછળ વ્યાપક વિનાશ છોડીને ગયુંહતું。 તેમાં તેલના કૂવાઓને આગ લગાડવી અને માળખાકીય સુવિધાઓનો નાશ કરવો જેવી બાબતોનો સમાવેશ થતો હતો。
14 岁月,1991年અલ-અહમદઅલ-સબાહપોતાનાદેશમાંપાછાફર્યાહતા。 આ અગાઉ કેટલાય મહિનાઓ સુધી તેમની સરકાર સાઉદી અરેબિયાથી કામચલાઉ ધોરણે વહીવટી કામગીરી ચલાવીરહીહતી。
ઇરાકના કબજામાંથી મુક્ત થયા બાદ કુવૈતમાં શુંથયું?
કુવૈતની મુક્તિ બાદ ઇરાકતરફી વચગાળાની 27 月 27 日,1991 年 1991 年ફર્યાહતા。 અલાઉદ્દીન હુસૈનને બાદ કરતાં બાકીના તમામ સભ્યોએ દેશમાં પાછા ફરતાં જ કુવૈતી સત્તાવાળાઓસમક્ષઆત્મસમર્પણકર્યુંહતું。
તેમને કુવૈતની રાજ્ય સુરક્ષા સેવાની તપાસ એજન્સીઓસમક્ષરજૂકરવામાંઆવ્યાહતા。
1991 年 15 月 15 日出版,1991 年出版。 કરી હતી અને ત્યાર બાદ 22 જુલાઈના રોજ તેમને રાજ્યસુરક્ષાફરિયાદપક્ષનેસોંપ્યાહતા。
તપાસ દરમિયાન તેમણે કુવૈત અને તેના અમીર પ્રત્યેની વફાદારી વ્યક્ત કરી હતી અને અલાઉદ્દીનહુસૈનવિરુદ્ધજુબાનીઆપીહતી。
9 સપ્ટેમ્બર, 1991年ન્યાયમંત્રીગાઝીઉબૈદઅલ-સામરેવચગાળાની સરકારનોમામલોબંધકરવાનીજાહેરાતકરીહતી。 તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂરી થઈ ગઈ છે અને એ સરકારના સભ્યોને "તેમની ઇચ્છા વિરુદ્ધ આ કામકરવામજબૂરકરવામાંઆવ્યાહતાતેમનેમાં。 મારવામાંઆવ્યોહતો,ધમકીઓઆપવામાંઆવીહતી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો。”
“આતપાસલશ્કરીગુપ્તચરવિભાગઅનેરાજ્ય સુરક્ષા તપાસ એજન્સી પાસેથી મળેલા અહેવાલોના આધારેકરવામાંઆવીહતી。”
ત્યાર બાદ તેઓ કુવૈતના સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ મંત્રાલયમાં ફરીપોતાનીકામગીરીમાંજોડાયાહતા。 રાજા હસન મિનાવીનાં પુસ્તક 'કુવૈત : આક્રમણ અને મુક્તિ' અનુસાર, કુવૈતી સમાજે ધીમે ધીમે આ પ્રકરણનેભૂલાવીદીધુંહતું。
આ સરકારનું નેતૃત્વ કરનારા અલાઉદ્દીન હુસૈન હુસૈન 1998 年 1998 年 1998 年 1998 年તુર્કીગયાહતા。 ત્યાંથીનૉર્વેગયાહતા。
2000年 માં તેઓ કુવૈત પાછા ફર્યા હતા અને ઇરાકમાટેકામકરવાનાઆરોપમાંથીપોતાને નિર્દોષસાબિતકરવામાટે,તેમનાકહેવામુજબ, તેમણે કુવૈતી સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યુંહતું。
તેમની સામે દેશદ્રોહના ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજાફટકારવામાંઆવીહતી。 જોકે, પાછળથી આ સજા ઘટાડીને આજીવન કેદમાં ફેરવવામાંઆવીહતી。
અલાઉદ્દીનહુસૈનઅલીએન્યાયાધીશોને જણાવ્યું હતું કે ઇરાકી સત્તાવાળાઓએ તેમના પરિવારને અટકાયતમાં લેવાની અને મારી નાખવાની ધમકી આપીને તેમને આ 'કઠપૂતળી સરકાર'નું નેતૃત્વકરવામજબૂરકર્યાહતા。
તેમણેવધુમાંકહ્યુંહતુંકે“સેંકડો યુદ્ધકેદીઓમાંથીઇરાકીઓએતેમનેજકુવૈતમાંતેમનેજકુવૈતમાં કઠપૂતળી સરકારનું નેતૃત્વ કરવા માટે શા માટે પસંદકર્યા,તેતેમનેસમજાયુંનહોતું。” તેમણેએમપણજણાવ્યુંહતુંકેયુદ્ધપૂરુંથયા 1998 年 1998 年 1998 年 1998 年મજબૂરકર્યાહતા。 ગયા સપ્ટેમ્બરમાં કુવૈતે અલાઉદ્દીન હુસૈનની નાગરિકતારદકરીહતી。
કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો 'રિપબ્લિક ઑફ કુવૈત' રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવવા માટેનાં કોઈ પણ કાનૂનીમાપદંડોપૂરાંકરીશક્યુંનહોતું。 તેનીપાસેકોઈપણપ્રકારનુંસાર્વભૌમત્વસાર્વભૌમત્વ નહોતું અને તેને કોઈ દેશે માન્યતા પણ આપી નહોતી。
આથી કાયદાની નજરે તેનું અસ્તિત્વ શૂન્યવત્ હતું。 વળી, આ સરકારની રચના જેટલી ઝડપથી કરવામાં આવી હતી, એટલી જ ઝડપથી તેનું વિસર્જન પણ થઈ ગયું હતું。
આ બાબતો દર્શાવે છે કે તે કોઈ વાસ્તવિક રાજકીય એકમનહોતું,પરંતુઆક્રમણનેયોગ્યઠેરવવા માટેઊભુંકરાયેલુંકામચલાઉસાધનમાત્રહતું。
'ફ્રી કુવૈતની વચગાળાની સરકાર' દ્વારા કોઈ કાયદા ઘડાયા નહોતા, કોઈ વહીવટી કે રાજદ્વારી કામગીરી કરાઈ નહોતી અને આંતરરાષ્ટ્રીય સમુદાયસાથેતેનોકોઈસંપર્કપણનહોતો。
આ સરકારનું અસ્તિત્વ ભલે થોડા સમય માટે જ રહ્યુંહોય、પરંતુતેનીમાનસિકઅનેરાજકીય અસરો કુવૈતી લોકોની સામૂહિક સ્મૃતિમાં કડવી યાદતરીકેરહીગઈહતી。 આ ઘટનાએ તેમની રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવી હતી અને સાર્વભૌમત્વ તથા સ્વતંત્રતાના મહત્ત્વનેફરીથીદૃઢકર્યુંહતું。
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




