ઇમેજસ્રોત, Shailesh Pandya

નોંધ:આઅહેવાલનાઅમુકઅંશવિચલિતકરીશકેછે。

“મારાપતિકૌશલઅનેદીકરીસાનિયાવાતોકરતાં હતાં, ત્યારે બાર વાગ્યે હું બીજા રૂમમાં સૂવા ગઈહતીરાત્રેત્રણવાગ્યેઊંઘમાંથીઊઠીને પાણી પીવા માટે રસોડામાં ગઈ, ત્યારે જોયું હતુંકેબાપ-દીકરીવાતોકરીરહ્યાંહતાં。”

“સવારેચારવાગ્યેદીકરીસાનિયારસોડામાં સૂતીહતી。 મારાપતિએમનેબહારકાઢીમૂકીહતીસવારેપાંચ。 વાગ્યે અમારાં સગાંસંબંધી આવ્યાં ત્યારે મને ખબરપડીકેદીકરીહવેઆદુનિયામાંનથી。”

આ શબ્દો છે વડોદરામાં રહેતાં ભાવિનીબહેન પટેલનાં。

પહેલાં તો ભાવિનીબહેનને જાણ થઈ કે દિવાળીની રાત્રેતેમનીદીકરીએઆત્મહત્યાકરીલીધીછે, પછી માલૂમ પડ્યું કે તેમના પતિ ઉપર જ દીકરીની હત્યાનોઆરોપછે。

પોલીસનું કહેવું છે કે એક યુવક સાથે સાનિયાને પ્રેમસંબંધ હતો, જે કૌશલભાઈને પસંદ ન હતો, એટલે તેમણેઆ'ગુનોઆચર્યો'હતો。

(આત્મહત્યાએકગંભીરમાનસિકઅનેસામાજિકઅનેસામાજિક સમસ્યાછેજોતમેપણતણાવનોસામનોકરીરહ્યા。 હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારામદદમેળવીશકોછોતમારેતમારા。 મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ。)

દિવાળીનીરાત્રેશુંબન્યુંહતું?

કૌશલપટેલમૂળખંભાતનામેતપુરગામનાછે。 તેઓ વડોદરામાં વીંટી માટે હીરાના નંગનો છૂટક ધંધોકરેછે。 સહજાનંદફળિયામાંરહેતાકૌશલભાઈનીદીકરી સાનિયાએ (ઉં.વ.21)બી。 કૉમ。 સુધીનોઅભ્યાસકર્યોહતો。

结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર

દિવાળી સમયે પટેલ પરિવાર વડોદરાથી પોતાના વતનમેતપુરઆવ્યોહતો。 ત્યારે પ્રેમસંબંધ પિતા-પુત્રી વચ્ચે વાતચીત થઈહતી,જે'હત્યા'સુધીપહોંચીહતી。

પોલીસનું કહેવું છે કે સાનિયાને ગામના એક યુવકસાથેપ્રેમસંબંધહતો。 એ યુવક અન્ય જ્ઞાતિનો હોવાથી કૌશલભાઈ નારાજ હતા。

ડૉક્ટરની સતર્કતા અને પોલીસની સક્રિયતા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપચેનલસાથેજોડાવ

Whatsapp કન્ટેન્ટપૂર્ણ

ખંભાત પોલીસ સ્ટેશન ખાતે સબ ઇન્સ્પેક્ટર તરીકેફરજબજાવતાઆર。 બી。 વાઘેલાએ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ નોંધાવેલી ફરિયાદમાંજણાવ્યુંછેકે,“કૌશલભાઈપટેલ દિવાળી પછીના દિવસે ખંભાત જનરલ હૉસ્પિટલમાં પહોંચ્યાહતાજ્યાંતેમણેદીકરીએઆત્મહત્યા。 કરી લીધી હોવાનું તથા તેનો મૃતદેહ રસોડામાં હોવાનુંજણાવ્યુંહતું。”

“જોકે,ફરજપરહાજરતબીબઅર્થપરીખેમૃતદેહનાપરીખેમૃતદેહના નાકમાંથીલોહીનીકળતુંજોયુંહતુંઆસિવાય。 હથેળીઅનેમોઢુંવાદળીથઈગયાંહતાંઆથી, તેમણેખંભાતનાએક્ઝિક્યુટિવમૅજિસ્ટ્રેટને જાણ કરી હતી કે યુવતીના પિતા અને સગાંવહાલાં મૃત્યુ વિશેનું જે કોઈ કારણ જણાવે, પરંતુ મૃતકનીહાલતશંકાસ્પદજણાયએટલેતેનું。 ફોરેન્સિકપોસ્ટમૉર્ટમથવુંજોઈએ。”

પીએસઆઇવાઘેલાએજણાવ્યુંહતુંકે,“બીજીતરફ પોલીસ સ્ટેશનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને હું તેની તપાસકરીરહ્યોહતોએટલેઅમેમૃતદેહનું。 પંચનામું કરીને તેને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણહૉસ્પિટલખાતેપોસ્ટમૉર્ટમમાટે લઈગયાહતા。”

રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથીથયુંહોવાનુંબહારઆવ્યુંહતું, એટલેપોલીસેએદિશામાંતપાસનોઆગળવધારીહતી。

ખંભાતનાપોલીસઇન્સ્પેક્ટરપી。 જે。 બાંટવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુંહતું,“ખંભાતનાડૉક્ટરે પોસ્ટમૉર્ટમનીસલાહઆપીહતી,કરમસદની હૉસ્પિટલના રિપોર્ટ બાદ હત્યા થઈ હોવાનું સ્પષ્ટથયુંહતું。”

“પરંતુમૃતકનાપિતાએઆત્મહત્યાકરીહોવાનું ચિત્રઊભુંકરવાનોપ્રયાસકર્યોહતો。 પોસ્ટમૉર્ટમથઈગયાબાદઅમેતેમનાં સગાંવહાલાંનેઅંતિમસંસ્કારમાટેમૃતદેહ સોંપ્યોહતો。”

“એપછીપોલીસેમૃતકસાનિયાનાપિતાકૌશલભાઈની ઊલટતપાસશરૂકરીહતીતેનાવિશેપીઆઈબાંટવા。 જણાવે છે, "કૌશલભાઈએ દિવાળીની રાત્રે જમ્યા પછી ગામમાં જ રહેતાં બહેન-બનેવી તથા અન્ય સગાંનીસાથેમોડીરાતસુધીવાતોકરીહતી。”

“સગાંસંબંધીઓનાગયાપછીકૌશલભાઈતેમનીદીકરી સાનિયા સાથે રસોડામાં બેસીને વાતો કરી રહ્યા હતા.કૌશલભાઈનાંપત્નીભાવિનીબહેનબીજા。 રૂમમાંસૂવાગયાંહતાંઅમારીતપાસદરમિયાં。 કૌશલભાઈએ રાતનો ઘટનાક્રમ વર્ણવીને હત્યા કરી હોવાનુંસ્વીકાર્યુંછે。”

શુંકહેછેપરિવાર?

કૌશલભાઈનાં બે બહેનો સુષ્મા અને ભક્તિ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "રાત્રે બાર વાગ્ય સુધી અમે સાથે બેસીને વાતોકરતાંહતાં,ત્યારેબાપ-દીકરીવચ્ચેકોઈ પણજાતનોઅણબનાવનહતો。”

“જ્યારેપોલીસતપાસમાંઅમનેખબરપડીકેહત્યા થઈછે,ત્યારેઅમનેવધુઆઘાતલાગ્યોહતો。”

બીબીસી ગુજરાતીએ મૃતક સાનિયાના કથિત પ્રેમીનોસંપર્કસાધવાનોપ્રયાસકર્યોહતો, પરંતુતેમનોસંપર્કથઈશક્યોનહતો。

અમદાવાદપોલીસનાસાઇકિયાટ્રિસ્ટડૉ。 યોગેશ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાંજણાવ્યુંહતુંકે,“દીકરીનો જ્ઞાતિનીબહારલગ્નકરશે,તોસમાજમાંઆબરૂજશે, એવોવ્યક્તિનેભયહોયઆસિવાયદીકરીકહ્યું。 નમાને,તોપિતાનોઅહંકારઘવાયછેજેથીઘણીવાર。 ક્ષણિકઆવેશમાંવ્યક્તિઆવુંપગલુંભરેછે。”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુશોધો

શૉર્ટવીડિયો

શૉર્ટવીડિયોનોઅંત

નવાજૂની

રેપ સર્વાઇવરની આપવીતી : મૉડલિંગ એજન્સીએ કેવી રીતે ઍપ્સ્ટીનની ચુંગાલમાં પહોંચાડી દીધાં

દિવાળીપછીગળામાંદુખાવો,ખાંસીનીસમસ્યા કેમવધીજાયછે,શુંછેઉપાય?

ખંભાત: દિવાળીની રાતે દીકરીની 'હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા' માગતા આરોપી પિતાને પોલીસેકેવીરીતેઝડપીપાડ્યો?

બીબીસીવિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ