ઇમેજસ્રોત,Rupesh Sonwane
"દેવભૂમિદ્વારકાનાઅમારાગામમાંઅમે4રૂમના મોટા બંગલા જેવા મકાનમાં રહેતા હતા, પણ આ વખતે જરાય વરસાદ ન પડ્યો તેના કારણે ઢોર-ઢાંખર સાચવવાઅનેખેતીકરવીઅશક્યબનીગઈ。 અમેપરિવારનેલઈનેસુરતનજીકમાંડવીઆવીગયા。 મોટીવયનાબા-બાપુજીતોગામડેજછેઆગળશું。 થશે,તેનક્કીનથી。”
આ શબ્દો છે અમૃતાબહેન કંડોરિયાના, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભયંકર દુષ્કાળના પગલે પોતાના પરિવાર સાથે સુરત નજીક માંડવી આવી ગયાં છે અને લગભગ 20 ભેંસો સાથે એક તબેલો રાખ્યોછે。 તેઓમૂળભાણવડતાલુકાનાકંટોલિયાગામનાછે。 તેમના દિયરનો પરિવાર પણ તેમની સાથે આવ્યો છે અનેઅહીંભાડેરહેવાલાગ્યોછે。
સૌરાષ્ટ્રમાંઆવખતેબહુઓછોવરસાદપડવાના કારણે ઘણા તાલુકાઓમાં પશુપાલનનો વ્યવસાય કરતાલોકોનીસ્થિતિખરાબછે。
તેમનેપોતાનાઢોર-ઢાંખરવેચીનાખવાનીઅથવાવેચીનાખવાનીઅથવા પાણી અને ઘાસચારો મળી રહે તેવી જગ્યાએ પલાયન કરવાનીફરજપડીછે。 પૈકીના ઘણા લોકોસુરત, નવસારી, બારડોલી, માંડવી અને આણંદ તરફ આવ્યા છે તથા વાડા ભાડે રાખીનેરહેછે。
ગુજરાતમાં ઓછા વરસાદના લીધે 4 જિલ્લામાં સરકારેદુષ્કાળનીજાહેરાતકરીછે。 આ 4 જિલ્લા દેવભૂમિ દ્વારકા、પોરબંદર、કચ્છ અને જામનગરછે。
અમૃતાબહેનકહેછેકે,"આવર્ષેઅમેવરસાદનીઘણી રાહજોઈઆમતોપહેલેથીઆગાહીહતીકે,આવર્ષ。 નબળુંરહેવાનુંછેપછીધીમે-ધીમેપાણીનીતંગી。 સર્જાવાલાગી,મોલસૂકાવાલાગ્યોઅનેઘણાલોકો ગામછોડીનેબીજેજવાલાગ્યા。”
“જેમનીપાસેઓછીભેંસોહતી,તેમણેથોડીભેંસો વેચીનાખીઅનેદૂધમાટે1-2ભેંસજરાખીપરંતુ。 અમારીપાસેવધારેઢોરહતાં,તેથીકરવુંપણશું? અમારાં કેટલાંક સગાં પહેલેથી માંડવી તરફ રહેતાંહતાં,તેથીતેમણેઅમનેઅહીંઆવીજવા કહ્યું。”
'વતન છોડવાનું કામ સહેલું નથી'
આ વર્ષના વરસાદના આંકડા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યોછે。 તેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી ઓછો 8 ટકા વરસાદપડ્યોછે、જ્યારેખંભાળિયા、દ્વારકાઅને ભાણવડ તાલુકામાં માંડ 15થી 24 ટકા સુધી વરસાદ નોંધાયોછે。
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
તેના કારણે આ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ઘણાપશુપાલકોદક્ષિણગુજરાતતરફઆવ્યાછે。 કંટોલિયા ગામના કેશુભાઈ કંડોરિયા કહે છે કે, “દુષ્કાળમાંહાલતકફોડીથશેએવોઅણસારઆવી જતાં અમે 2 ટ્રકમાં ભેંસો ભરી અને થોડો માલ-સામાનલઈનેમાંડવીઆવીગયાઅહીં6લાખ。 રૂપિયામાં 1 તબેલો રાખ્યો, જેમાં 20 જેટલી ભેંસો છે。”
તેઓ કહે છે કે, "દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં અત્યારેપીવાનાપાણી,ઘરવપરાશનાપાણીઅને ઘાસચારાનીભારેતકલીફપડીરહીછેઘાસચારોતો。 ગમે ત્યાંથી મોંઘા ભાવે લઈ આવીએ, પણ સૌથી મોટી સમસ્યાપાણીનીહતીઅમારાથીશક્યહતુંત્યાં。 સુધીકૂવામાંથીપાણીખેંચ્યું,પછીતેમાંપણ પાણીખૂટીગયું。”
અમૃતાબહેન કહે છે કે, "દિવાળીથી 2-4 દિવસ અગાઉ જ અમેઅહીંઆવીગયાંછીએવતનછોડવાનુંકામ。 સહેલુંનથી,કારણકેવતનનીદિવાળીઅલગહોયછે અનેઅહીંતોબધુંફિક્કુંલાગેપોતાનાઘરે。 દિવાળીઉજવીએતોબધાભેગાહોય,રંગોળીપૂરીએ, બેસતાવર્ષેએકબીજાનાંઘરેજઈએઅહીંએવુંકંઈ。 નથઈશક્યું。”
તેમણેજણાવ્યુંકે,“વરસાદનપડવાનાકારણે અમારા ગામમાં અમારે પાણીનો ભારે લોભ કરવો પડતોહતોપછીનક્કીકર્યુંકે,સુરતબાજુજઈએ。 તોઢોરનભીજાયઅનેઘાસચારોમળીરહેઅમે。 તાત્કાલિકતબેલોભાડેરાખ્યોઘરછોડીને。 આવ્યા ત્યારે બહુ ચિંતા હતી, કારણ કે સસરા બીમારછે、છોકરાઓનેપણઅહીંથોડાદિવસફાવતું નહોતુંઅનેતેઓબીમારપડીજતાહતા。”
પુત્રને દાદા પાસે છોડીને આવવું પડ્યું
આવોજએકપરિવારવજશીભાઈદેથારિયાનોછે,જેઓ પત્ની અને 7મા ધોરણમાં ભણતી દીકરી સાથે ખંભાળિયા તાલુકાના એક ગામમાંથી હિજરત કરીને માંડવીનાવાગમેરાગામમાંઆવ્યાછે。 પરંતુ તેમના 9મા ધોરણમાં ભણતા પુત્રને દાદા દાદા પાસેવતનમાંછોડવોપડ્યોછે。
તેઓ કહે છે કે, "અહીં 36 હજાર રૂપિયામાં તેમણે ઘર અને 1 વાડોભાડેરાખ્યોછે。” તેમનોપુત્રસાગરખાનગીશાળામાંભણતોહોવાથીશાળામાંભણતોહોવાથી તેનેઅહીંલાવવાનુંશક્યનહોતું。 તેથી તેઓ પત્ની અને દીકરીને સાથે લઈ આવ્યા છે તથાપુત્રનેખંભાળિયાજરહેવુંપડ્યુંછે。 હાલમાં વૅકેશન હોવાથી સાગર પોતાનાં માતા-પિતાસાથેરહેવાઆવ્યોછે。
વજશીભાઈએ પણ પોતાની ભેંસોને અહીં લાવવી પડી છે, કારણ કે ઘાસચારા અને પાણીની સગવડ વગર તેમના ગામમાંરહેવુંમુશ્કેલહતું。
તેઓ કહે છે કે、વાગમેરામાં આસપાસ ઘણા તબેલા છે અને તેમના વતનથી બીજા ઘણા લોકો આવી જ રીતે અહીં આવીનેવસ્યાછે。 કેટલાંક તો વર્ષોથી અહીં રહે છે અને પશુપાલન કરેછે。 સવાર-સાંજ ભેંસો દોહીને સ્થાનિક ડેરીમાં દૂધ વેચેછેઅનેઘાસચારોવેચાતોખરીદવોપડેછે。
સ્થળાંતરકરવામાંકેટલોખર્ચથયો?
કેશુભાઈ કંડોરિયાની સાથે તેમના નાના ભાઈનો પરિવાર પણ માંડવી આવ્યો છે અને તેમાં 3 બાળકો પણસામેલછે。 તેઓ કહે છે કે, "પોતાનું ગામ છોડીને બીજે જઈએ એટલેબહુભારેખર્ચઆવેછેહાલમાંલગભગ1,800થી2,000。 રૂપિયાટનનાભાવેતેઓઘાસખરીદેછે。”
તેઓ કહે છે કે, "આ વખતે અમે મગફળી અને કપાસનું વાવેતરકરેલુંજેનિષ્ફળગયુંછેતેનીસાથે。 બધોખર્ચપણપાણીમાંગયોઅહીંઆવ્યાપછી6。 લાખમાંતબેલોરાખ્યો、ભેંસોનેઅહીંલાવવા 2 ટ્રક ભાડે કરી જેમાં લગભગ 80 હજાર રૂપિયાનોખર્ચથયોઆઉપરાંતમકાનનુંભાડું, ઘરવપરાશના સામાનની ખરીદી વગેરેમાં લગભગ સાડા 7 લાખરૂપિયાખર્ચથઈગયા。”
તેઓ કહે છે કે, "ઘાસચારા માટે સરકાર તરફથી વ્યવસ્થિતસહાયનહોતીમળીથોડોસમય4-4ઘાસની。 ગાંસડીમળી、પરંતુતેમાંતો 4 ભેંસોમાંડધરાય。 ઘાસચારોલેવામાટેઅમારેફોનઆવેત્યાંસુધી રાહ જોવાની, પછી લાંબી લાઇનોમાં ઊભા રહીએ ત્યારેઘાસમળે。”
અમૃતાબહેનકહેછેકે,"મારે2બાળકોછેજેમાંથી સૌથીમોટીદીકરી 10 વર્ષનીછેમારીદેરાણીનેપણ。 સંતાનોછે સવારના 5 વાગ્યાથીમહિલાઓનુંકામ。 ચાલુથઈજાયછે、જેમાંભેંસોદોહવીઅને છાણ-વાસીદાંકરવાનુંકામઆવેછેતેમાં9વાગી。 જાય, પછી બાળકોને બાળમંદિર કે શાળાએ મોકલવા તૈયારકરવાપડેહમણાંતોવૅકેશનછેપણબાળકો。 માટે અમારે અધવચ્ચેથી લિવિંગ સર્ટિફિકેટ લાવવુંપડશે,જેથીઅહીંઍડમિશનઅપાવીશકાય。”
તેઓ કહે છે કે, "હજી આગામી વર્ષ કેવું રહે છે તેનાપરનજરછેજોસારોવરસાદપડશેતોવતનપાછા。 જતાંરહેશું,નહિતરઅહીંજરહેવુંપડથીસૌથી。 મોટીસમસ્યાએછેકેનવીજગ્યાએબધીવસ્તુ નવેસરથીખરીદવીપડેઘાસચારો,ખોળ,કપાસિયા。 બધું ખરીદવું પડે અને તબેલાનું ભાડું પણ આપવુંપડેછે。”
આ વખતે ઓછો વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં કફોડી સ્થિતિ છે અને દેવભૂમિ દ્વારકા、પોરબંદર、કચ્છ અને જામનગરને દુકાળગ્રસ્ત જાહેર કરવા પડ્યા છે。
આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અનેપીવાનાપાણીનીભારેઅછતથઈછે。 આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં હતાં。
ગુજરાતમાં ઓછા વરસાદને પગલે આ પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ 2016 年 2016 年 2016 年ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યુંછે。”
ગત મહિને આ જાહેરાત કરતી વખતે પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરોમારફતલોકોને 1.21 કરોડકિગ્રાઘાસઆપી દીધુંછેઅનેત્રણકરોડકિગ્રાઘાસઉપલબ્ધછે。 તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારામાટેપણઆગોતરુંઆયોજનકર્યુંછે。
ગુજરાત સરકારે કહ્યું હતું કે દુષ્કાળ જાહેર થવાથી દેવભૂમિ દ્વારકા、પોરબંદર、કચ્છ અને જામનગર - આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિહૅક્ટર、બેહેક્ટરનીમર્યાદામાં ખેડૂતોનેસહાયઆપવામાંઆવશે。
સરકારે જાહેરાત કરી હતી કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાંઆવશે。 ત્યારબાદપણક્યાંયપશુરહેશેતોરાજ્યસરકાર તેનોખર્ચઉપાડશે。
દુષ્કાળગ્રસ્તતાલુકામાંગ્રામીણલોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબીજીરામજીયોજનાહેઠળઆપવામાંઆવશે。
ભૂપેન્દ્રપટેલેકહ્યુંહતુંકે,“દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતાઆપવામાંઆવેછેઅમેસંપૂર્ણ。 સંવેદનશીલતાથીતેમનીપડખેઊભાછીએ。”
આઉપરાંત,કેન્દ્રીયજળશક્તિમંત્રીસી.આર。 પાટીલેતાજેતરમાંજગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્રઅનેમધ્યપ્રદેશવચ્ચેનર્મદાડૅમ પાછળના ખર્ચનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો હોવાનીજાહેરાતકરીહતી。
આ સાથે જ તેમણે દુષ્કાળથી પ્રભાવિત ગુજરાતને પાણીમળશેતથાતેનામાટેગુજરાતનાણાચૂકવશે, તેવીજાહેરાતપણકરીહતી。
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




