સર્બિયાનાવિદ્યાર્થીઓઅનેનાગરિકોએદેશની રાજધાની બૅલગ્રૅડની દીવાલોને સાફ કરવાનું અભિયાનહાથધર્યુંછે。

છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં રાજકીય વાતાવરણ તંગ હતું અને રાજધાનીની દીવાલો ઉપર જાત-જાતનાં લખાણો લખવામાં આવ્યાં હતાં અને ચિત્રોદોરવામાંઆવ્યાંહતાં。 જેમાંથી કેટલાક વલ્ગર કહી શકાય એ પ્રકારનાં હતાં。

વિદ્યાર્થીઓનાં નેતૃત્વવાળું અભિયાન સફળ થયું છે અને રાઇટ-વિંગ નૅશનાલિસ્ટ પાર્ટીના નેતા ઍલેક્ઝાન્ડર વ્યુકિકની પાર્ટીનો પરાજય થયોછે。 તેઓ 14 વર્ષથીસત્તાઉપરહતા。

2024年新年快乐દુર્ઘટના ઘટી હતી, જેમાં 16 લોકોનાં મૃત્યુ થયાંહતાં,એપછીવિદ્યાર્થીઓમાંસરકારસામે આક્રોશફાટીનીકળ્યોહતો。

વિદ્યાર્થીઓએકેટલીકસરકારીઇમારતોમાંથી વ્યુકિકનીતસવીરોપણહઠાવીદીધીહતી。

ઇમેજ સ્રોત,BBC 新闻塞尔维亚

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુશોધો

લેટેસ્ટ

વીડિયો、ટ્રકનોભયંકરઅકસ્માત、ડ્રાઇવરકેવી રીતે બચ્યા?, અવધિ 0,26

વીડિયો,બંગાળનીખાડીમાંવાવાઝોડાનોખતરો, ગુજરાતમાંવરસાદપડશેકેનહીં?, અવધિ 1,02

વીડિયો,વિદ્યાર્થીઓઅનેનાગરિકોકેમઆદેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?, અવધિ 0,53

વીડિયો、બંગાળની ખાડીમાં વાવાઝોડું、ગુજરાત પર શું થશે અસર?, અવધિ 7,27