ઇમેજસ્રોત,盖蒂图片社

બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીએ આપેલી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના માલીખેડી વિસ્તારમાં સોમવારે એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યોછે。

મૃતકોમાં 50 વર્ષીય એક મહિલા, તેમનાં પુત્રવધૂ અનેબેબાળકોસામેલછે。共 10 条,共 6 条。

જ્યારે પુત્ર નરેન્દ્રનો મૃતદેહ રેલવે ટ્રેક પરથીમળ્યોછે。 પોલીસને આશંકા છે કે નરેન્દ્રે પહેલાં પરિવારના ચારેય સભ્યોની હત્યા કરી અને ત્યાર બાદટ્રેનઆગળઆવીનેઆત્મહત્યાકરીલીધી。

નોંધ : આત્મહત્યાએએકખૂબજગંભીરશારીરિક, મનોવૈજ્ઞાનિકઅનેસામાજિકસમસ્યાછે。 જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોનકરીશકોછો。 તમારેમિત્રો-સંબંધીઓસાથેપણવાતકરવીજોઈએ。

ભોપાલના ઝોન-4ના ડીસીપી આદર્શકાંત શુક્લે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું, "સોમવાર સવારે અમને રેલવે ટ્રેક પાસે એક ઘટનાની જાણ થઈ હતી。 હતી。 વ્યક્તિનાંમોતનીજાણથઈવ્યક્તિનુંમોત。 ટ્રેનહેઠળઆવીજવાથીથયુંહતુંપરિવારનાચાર。 સભ્યોના મૃતદેહોની પ્રાથમિક તપાસ કરતા ગળું કાપવામાંઆવ્યુંહોવાનુંજણાઈરહ્યુંછે。”

મૃતકોનીઓળખનરેન્દ્રનાંમાતાસરસ્વતીસાહુ, પત્ની સોમલતા સાહુ, પુત્રી કૃતિ સાહુ અને પુત્રખુશસાહુતરીકેથઈછે。 ચારેયના મૃતદેહ ઘરમાં એક જ પથારી પર મળી આવ્યા હતા。

પોલીસના જણાવ્યા મુજબ, તમામના ગળા પર ધારદાર હથિયારથીકાપમાર્યાનાંનિશાનહતાં。 મૃતદેહોના માથા અને ગળા પર ઈજાનાં નિશાન પણ મળ્યાંછે。

ભોપાલ પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય નરેન્દ્ર પર દેવાનો બોજ અનેમાનસિકતણાવહોવાનીવાતસામેઆવીછે。

结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર

પરિવાર એક નાનું રેસ્ટોરાં ચલાવતા હતા, જે થોડાસમયપહેલાંબંધથઈગયુંહતું。 જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર છેલ્લા 15થી 20 દિવસથીકોઈકામકરતાનહોતા。

ડીસીપીઆદર્શકાંતશુક્લનાજણાવ્યામુજબ, પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે પરિવારની આર્થિક મુશ્કેલીઓનો આ ઘટના સાથે કોઈ સંબંધહતોકેનહીં。

અમેરિકામાં રહેણાક વિસ્તારમાં 'મિસાઇલની જેમ' વિમાન જમીન પર પટકાયું,નવ લોકોનાં મોત

路透社,路透社

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપચેનલસાથેજોડાવ

Whatsapp કન્ટેન્ટપૂર્ણ

અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે એક બિઝનેસ જેટરહેણાકવિસ્તારમાંતૂટીપડ્યુંહતું。 અમેરિકાનાપરિવહનમંત્રીએજણાવ્યાપ્રમાણેઆઆ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ નવ લોકોનાં મોતથઈગયાંહતાં。

આદુર્ઘટનાપામબીચકાઉન્ટીનાધનાઢ્ય વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પના રિસૉર્ટ માર-એ-લાઓથી લગભગ 14 કિલોમીટરનાઅંતરેક્રેસ્ટેહેવનવિસ્તારમાં ઘટીછે。

દુર્ઘટનાની તસવીરોમાં રહેણાક વિસ્તારના રસ્તાપરએકમોટોખાડોજોવામળેછે。 દુર્ઘટનાસ્થળેઆગનાનિશાનછેજ્યાંલિયરજેટ 60 વિમાનનાકાટમાળાનાટુકડાજોવામળેછે。

ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાંજણાવ્યુંકે“વિમાનેટેક્સાસના” ઑસ્ટિનથી ઉડાન ભરી હતી અને બહામાસ જઈ રહ્યું હતું。”

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અને ઉડ્ડયન નિષ્ણાતોમુજબવિમાનદુર્ઘટનાગ્રસ્તથયુંતે અગાઉદરસેકન્ડેસેંકડોફૂટનીઝડપથીનીચે પડવાલાગ્યુંહતું。

સોશિયલમીડિયાપરપોસ્ટકરાયેલાએક વીડિયોમાં દુર્ઘટના સમયના ડૅશકેમ ફૂટેજ જોવા મળેછે。 આવીડિયોનીપુષ્ટિથઈશકીનથી。 આ વીડિયોમાં રસ્તા પર વાહનો દોડતા જોવા મળે છે。 અચાનકએકવિમાનસીધુંજમીનપરપડેછે,પ્રચંડ વિસ્ફોટથાયછેઅનેઆગનોગોળોજોવામળેછે。

ફ્લોરિડાનાગવર્નરરૉનડેસેન્ટિસેઆ દુર્ઘટના પછી પત્રકારોને જણાવ્યું કે "તમે આ વીડિયોજુઓછો,ત્યારેતેહચમચાવીનાખેછે。 એવું લાગે છે જાણે કોઈ મિસાઇલ નીચે આવી રહી હોય અને મોટો વિસ્ફોટ થતો હોય, જેનાથી દરેક જગ્યાએ કાટમાળવિખેરાઈજાયછે。”

દુર્ઘટના સમયે વિમાનમાં કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટનથી。 ડેસેન્ટિસેકહ્યુંકે“હજુસુધીઅમનેએવાકોઈ” અહેવાલ નથી મળ્યા કે જમીન પર હાજર કોઈ વ્યક્તિનુંમોતથયુંહોયઅથવાઈજાથઈહોય。”

પરિવહન મંત્રી સીન ડફીએ આ દુર્ઘટના વિશે કહ્યું કે "ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન ઘટનાસ્થળેએકટીમમોકલીરહ્યુંછે,જેનૅશનલ ટ્રાન્સપોર્ટેશનસેફ્ટીબોર્ડનીતપાસમાં મદદકરશે。”

પામ બીચ કાઉન્ટીના શેરિફ કાર્યાલયે જણાવ્યું કેમિલિટરીટ્રેલપરદુર્ઘટનાથઈછે。 આછલેનસાથેનોરોડછેજ્યાંકિનારાપરઘણી દુકાનોછે。

ડેસેન્ટિસઅનેસ્થાનિકઅધિકારીઓએએકપત્રકાર પરિષદમાં જણાવ્યું કે નજીકના એક ટ્રેલર平均数 600 平均数 平均数પહોંચાડવામાંઆવીરહ્યાછે。

જર્મનીમાં મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા, દુકાનો લૂંટી

જર્મનીના શહેરોમાં વધતી મોંઘવારી અને જીવનનિર્વાહમાં પડતી મુશ્કેલીઓ સામે પ્રદર્શનથયાપછીશનિવારેમધ્ય ફ્રેન્કફર્ટમાં તોફાની ટોળાએ દુકાનોમાં લૂંટફાટકરીહતી。

જર્મનીની આર્થિક રાજધાની ટેરની સાથે જ બર્લિન、કોલોનઅનેહેમ્બર્ગમાંપણહિંસાની ઘટનાઓબનીછે。 પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓનેનિશાન બનાવીનેઆતશબાજીકરીહતી,પથ્થરોઅનેબોટલો ફેંકીહતી。 ત્યાર પછી લોકોને વિખેરવા માટે વૉટર ગનનો ઉપયોગકરાયોહતો。

પહેલા દિવસે થયેલાં શાંતિપૂર્ણ પ્રદર્શનોમાંહજારોલોકોસામેલથયાહતા。 આ પ્રદર્શનોનું આયોજન 'જેન જી રેગેલ્ટ' નામના જૂથેકર્યુંહતું,જેનોઅર્થથાયછે'જેનજીએ કમાનસંભાળી。

પ્રદર્શનકારીઓએશાળાઓમાંફંડિગનહોવું, જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધવા, સરકારી ખર્ચમાં કપાત અને સૈન્ય સેવાના વિરોધમાં દેખાવોકર્યાહતા。

કિમી એન્ટોનેલી બન્યા એફ-1ના સૌથી યુવા ચૅમ્પિયન,સેબેસ્ટિયનવેટેલનોરેકૉર્ડરેકૉર્ડ તોડ્યો

ઇમેજસ્રોત,Sona Maleterova/Getty Images

ઇટાલીના કિમી એન્ટોનેલીએ મેક્સિકોસિટી 2026 年 2026 年ફૉર્મ્યુલા વન વર્લ્ડ ચૅમ્પિયનશિપનોખિતાબ પોતાનાનામેકર્યોછે。

મેક્સિકો સિટી ગ્રાં પ્રિક્સમાં મેક્સ વર્સ્ટાપેન પહેલા ક્રમે અને લુઇસ હેમિલ્ટન બીજાસ્થાનેહતા、જ્યારેકિમીએન્ટોનેલી ત્રીજાક્રમેરહ્યાહતા。

ત્રીજું સ્થાન મળવા સાથે 20 વર્ષીય કિમી એન્ટોનેલી ફૉર્મ્યુલા વનના ઇતિહાસમાં સૌથી યુવાવર્લ્ડચૅમ્પિયનબનીગયાછે。 તેમણે સેબેસ્ટિન વેટેલનો રેકૉર્ડ તોડ્યો છે 2010 年 23 月 23 日જીત્યોહતો。

《1953》 જીતનારાપ્રથમઇટાલિયનડ્રાઇવરપણબન્યાછે。

ખિતાબજીત્યાપછીએન્ટોનેલીભાવુકથઈગયાહતા。 રેસ પૂરી થયા પછી સ્લોડાઉન લેપ દરમિયાન ટીમે તેમનેવર્લ્ડચૅમ્પિયનશિપજીત્યાનીમાહિતી આપી, ત્યારે તેઓ થોડો સમય સુધી રેડિયો પર કંઈ બોલીશક્યાનહતા。

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુશોધો

શૉર્ટવીડિયો

શૉર્ટવીડિયોનોઅંત

નવાજૂની

અમદાવાદ : એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન'જેવાંનામોઆપ્યાં?

ગુજરાત અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરતીજાહેરાતોમાંશુંઅંતરછે?

બંગાળની ખાડીમાં ફરીથી સર્જાયું નવું વાવાઝોડું,હવેગુજરાતમાંકેટલાદિવસપડશે વરસાદ?

બીબીસીવિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ