સંપાદન : મેથ્યૂ એલ્ટ્રિંઘમ
કાનૂની તપાસ : સારા મૅકકૉલ
જેફ્રીઍપ્સ્ટીનેજેમહિલાનોરેપકર્યોહતો, તેમનું કહેવું છે કે જે મૉડલ એજન્સી તેમનું પ્રતિનિધિત્વકરતીહતી,તેનાપ્રમુખેતેમને જોખમમાંમૂકીદીધાંહતાં。
મહિલાના જણાવ્યા અનુસાર, એજન્સીના પ્રમુખે તેમને ફ્લોરિડામાં જાતીય ગુના માટે દોષિત ઠરેલા ઍપ્સ્ટીનના બીચ હાઉસમાં બે ફોટોશૂટ માટેમોકલ્યાંહતાં。
2009 年 2009 年 2009 年જાતીય ગુનાના કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો。 જોકે, તેને દરરોજ પોતાના ઘરેથી કામ કરવાની છૂટ આપવામાંઆવીહતી。
મહિલાએબીબીસીવર્લ્ડસર્વિસનેકહ્યુંહતું, “મારીએજન્સીનીજવાબદારીમારીસુરક્ષાકરવાની હતી,પરંતુતેઆમકરવામાંનિષ્ફળરહી。 હકીકતમાં,તેણેમનેજોખમમાંમૂકીદીધીઆમાટે。 એજન્સીનેજવાબદારઠેરવવીજોઈએ。”
રોઝાની ઉંમર 18 વર્ષની હતી, જ્યારે એમસી2 મૉડલ મૅનેજમેન્ટની અમેરિકન શાખાએ તેમને પહેલી વાર ઍપ્સ્ટીનનાપામબીચસ્થિતઘરેમોકલ્યાંહતાં。
તેના આશરે એક મહિના પહેલાં જ રોઝા ઉઝબેકિસ્તાનથીઅમેરિકાઆવ્યાંહતાં。 એસમયેએમસી2નીઅમેરિકનશાખાનાપ્રમુખજેફપ્રમુખજેફ ફુલરહતા。 હવે તેઓ અમેરિકાની બીજી એક મૉડલ એજન્સી 'ધ સોર્સમૉડલ્સ'ચલાવેછે。
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોઝાએબીબીસીનેશુંજણાવ્યું?
ઇમેજસ્રોત, 时尚电视
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
રોઝાએઅમનેખર્ચનોએકરેકૉર્ડબતાવ્યોહતો。 તેના પરથી સંકેત મળે છે કે ઍપ્સ્ટીનના ઘરે બીજા ફોટોશૂટ પછી ફુલરે પોતે જ પામ બીચથી રોઝાના ઘરે પાછા ફરવા માટેની ફ્લાઇટ બુક કરાવીહતી。
ફુલર અગાઉ દાવો કરી ચૂક્યા છે કે રોઝા ઍપ્સ્ટીનનાઘરેજઈરહ્યાંહતાંતેનીતેમને જાણનહોતી。
રોઝાનું કહેવું છે કે આ ફોટોશૂટ પછી તેમને ઍપ્સ્ટીનનાં સહાયક તરીકે નોકરી પર રાખવામાં આવ્યાંહતાં。
ઍપ્સ્ટીનનાઅન્યસર્વાઇવર્સેપણજણાવ્યુંછે કે આ કારોબારીએ યુવતીઓનું જાતીય શોષણ ચાલુ રાખવા માટે સહાયકોની ભરતીને એક સુનિયોજિત પદ્ધતિતરીકેઅપનાવીહતી。
રોઝાના જણાવ્યા અનુસાર, એ પછી ઍપ્સ્ટીને આયોજનપૂર્વકતેમનીસાથેરેપકર્યોહતો。
ફુલરેબીબીસીનાસવાલોનોકોઈજવાબઆપ્યોનથી。 તેઓ અગાઉ કહી ચૂક્યા છે કે રોઝાનું જાતીય શોષણ થઈરહ્યુંહતુંતેનીતેમનેજાણનહોતી。
અમેરિકાનાન્યાયવિભાગેજાહેરકરેલા ઍપ્સ્ટીનનેલગતાદસ્તાવેજોનીતપાસદરમિયાનનપાસદરમિયાન અમનેજાણવામળ્યુંકેએમસી2નીદસમૉડલ ઍપ્સ્ટીનનેમળીહતીઅથવાતેનાસંપર્કમાંહતી。 આ બધું ઍપ્સ્ટીનને દોષિત ઠેરવવામાં આવ્યા પછીબન્યુંહતું。
દસ્તાવેજોપરથીએપણજાણવામળેછેકે 2005 年 2005 年 2 月 2 日હતા。 જોકે, એજન્સીના માલિકોએ બે વર્ષ પછી એક અમેરિકન પ્રકાશનને જણાવ્યું હતું કે ઍપ્સ્ટીનને તેમની કંપની સાથે કોઈ સંબંધ નહોતો。
બીબીસી આઇ સાથે શૅર કરવામાં આવેલી જુબાનીઓથી મૉડલિંગઉદ્યોગમાંસક્રિયઅન્યબે વ્યક્તિઓનીભૂમિકાઅંગેપણસવાલોઊભાથાયછે。
ન્યાય વિભાગના દસ્તાવેજોઅનુસાર,આબંનેને ઍપ્સ્ટીનસાથેગાઢસંબંધોહતા。 તેમાં ભૂતપૂર્વ એજન્ટ રૅમ્સે એલ્કહોલી અને એજન્સીનાં ડિરેક્ટર ફોથ કેટ્સનો સમાવેશ થાય છે。
ગયા વર્ષે ન્યાય વિભાગે એક નિવેદન આપ્યું હતું。 તેમાં જણાવાયું હતું કે એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેના આધારે જેમની સામે આરોપો મૂકવામાં આવ્યા નથી એવા અન્ય લોકો વિરુદ્ધ વધુ તપાસ કરવાનીજરૂરઊભીથાય。 હવે ન્યૂયૉર્કના સેનેટર જેલનર માયરી આ વલણને પડકારીરહ્યાછે。
તેમણે માનવ તસ્કરીને લગતું નવું બિલ રજૂ કર્યુંછે。 તેનોહેતુઍપ્સ્ટીનનેમદદકરવાનાઆરોપોનો સામનો કરી રહેલા લોકોની તપાસ કરવા માટે પોલીસનેવધુસત્તાઆપવાનોછે。
એજન્સી અને સ્પૉન્સરર વચ્ચે ગાઢ સંબંધો
અમેરિકામાં મૉડલ્સની સુરક્ષા મજબૂત કરવા માટે કામ કરતી સંસ્થા 'મૉડલ અલાયન્સ'નાં સ્થાપકસારાઝિફેઆપગલાનેસમર્થનઆપ્યુંછે。
તેમણે કહ્યું હતું, "ઘણી વાર મૉડલ એજન્સીઓ જ સમસ્યાહોયછેતેઓમૉડલ્સઅનેતેમનુંશોષણ。 કરતાપુરુષોવચ્ચેનીકડીનુંકામકરેછે。”
રોઝાનું કહેવું છે કે એમસી2એ તેમને જે ફોટોશૂટ માટેમોકલ્યાંહતાં,ત્યાંકૅમેરાનીપાછળકોઈ વ્યાવસાયિકફોટોગ્રાફરનહોતો。 એ સમયે ઍપ્સ્ટીનની ગર્લફ્રેન્ડ નાદિયા માર્સિન્કોતસવીરોલઈરહીહતી。
રોઝાના જણાવ્યા અનુસાર, ફોટોશૂટની વ્યવસ્થા “વિચિત્રહતી。ત્યાંકોઈસ્ટાઇલિસ્ટપણનહોતો。” એટલુંજનહીં,એતસવીરોનોક્યારેયઉપયોગપણ કરવામાંઆવ્યોનહોતો。
હવે તેમને ખાતરી છે કે આ ફોટોશૂટનું સમગ્ર આયોજન ઍપ્સ્ટીન અને એમસી2એ સાથે મળીને કર્યું હતું。
ન્યાય વિભાગની ફાઇલોમાં ફુલરે ઍપ્સ્ટીનને મોકલેલા ઇમેલથી એજન્સી અને સ્પૉન્સર વચ્ચેના ગાઢસંબંધોસ્પષ્ટથાયછે。
2012 年 2012 年 2 月 1 日હતું, "તમે ન હોત તો અમે તેને મહિનાઓ પહેલાં જ નોકરીમાંથીકાઢીમૂકીહોત。” તેમણેઆગળલખ્યુંહતું,“અનેહુંસાવચેતરહેત, કારણકેતેઘણીબધીકરતીફરેછે。”
2019年新年快乐મહિના પછી એમસી2ની અમેરિકન શાખા બંધ કરી દેવામાંઆવીહતી。
એ પછી ફુલરે 'ધ સોર્સ મૉડલ' નામે નવી એજન્સી શરૂ કરીહતી,જેહજીપણકાર્યરતછે。 બીબીસીનીતપાસમાંજાણવામળ્યુંકેએમસી2ની 50 મૉડલ્સને ફુલરની નવી એજન્સીમાં મોકલી દેવામાંઆવીહતી。
અમે તપાસમાં જાણવા મળેલી વિગતો અંગે જવાબ માગવા 'ધ સોર્સ મૉડલ'નો સંપર્ક કર્યો હતો, પરંતુએજન્સીએકોઈપ્રતિક્રિયાઆપીનહોતી。
100થી વધુ સર્વાઇવરો વતી કાનૂની લડાઈ લડી રહેલાં મુખ્ય વકીલ સિગ્રિડ મૅકૉલીએ જણાવ્યું હતું કે મૉડલ એજન્સીઓ ઍપ્સ્ટીન માટે ઉપયોગી સાબિતથતીહતી。
તેમણે કહ્યું હતું, "ઍપ્સ્ટીન અનેક લોકોને કહેતો હતો કે તેને દરરોજ ત્રણ અલગ અલગ યુવતીઓ જોઈએછેઆઆંકડાવિશેવિચારોમૉડલસ્કાઉટ્સની。 ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી, કારણકે તેઓ જ ઍપ્સ્ટીનનેગમતીયુવતીઓનેઓળખીશકતાહતા。”
ભૂતપૂર્વએજન્ટરૅમ્સેએલ્કહોલીના કિસ્સામાં બીબીસી આઇની તપાસમાં જાણવા મળ્યું કે તેણે 34 મહિલાઓને ઍપ્સ્ટીન સાથે મુલાકાત કરાવવાનોપ્રયાસકર્યોહતો。 તેમાં 18 વર્ષનીએકયુવતીનોપણસમાવેશથાયછે, જેએસમયેશાળામાંઅભ્યાસકરતીહતી。
અન્યમહિલાઓનાઅનુભવો
આ મહિલાઓમાંનાં એકનો અનુભવ બતાવે છે કે કેવી રીતે મદદનીશોને પણ જાતીય શોષણના આ સમગ્ર તંત્રનોભાગબનાવવામાંઆવતાહતા。
ન્યાય વિભાગના દસ્તાવેજોઅનુસાર、એલ્કહોલીએ ઍપ્સ્ટીનનેસૂચનકર્યુંહતુંકેતેનાંએક મહિલા મદદનીશ પહેલાં આ યુવતી સાથે મિત્રતા કેળવે અને પછી તેની ઍપ્સ્ટીન સાથે મુલાકાત કરાવે。
અમેઆમહિલાસાથેવાતકરીહતી。 તેમણે જણાવ્યું કે 19 વર્ષની ઉંમરે ઍપ્સ્ટીન સાથેની પહેલી મુલાકાત દરમિયાન ન્યૂયૉર્કમાં ન્યૂયૉર્કમાં આવેલા તેના ટાઉનહાઉસમાં તેમનું જાતીય શોષણ કરવામાંઆવ્યુંહતું。
રૅમ્સેએલ્કહોલીએબીબીસીનેકહ્યું,“મનેકોઈ પણ પ્રકારના શોષણની જાણ હતી અથવા મેં તેમાં મદદ કરી હતી એવો આરોપ હું સંપૂર્ણપણે નકારું છું。 2008 年,《2008 年》 કાનૂની કેસ વિશે તેણે જે વાતો કહી હતી તેની જ જાણહતીમેંતેનીવાતોપરખોટીરીતેવિશ્વાસ。 કરીલીધોહતો。”
તેમણેવધુમાંકહ્યું,“દસ્તાવેજોઅને પ્રકાશિત અહેવાલો પરથી જણાય છે કે ઍપ્સ્ટીનના નજીકના વર્તુળમાં રહેલી બીજી મહિલાઓ ઘણી વાર યુવતીઓનેપોતાનીજાળમાંફસાવતીહતીહું。 ક્યારેય એ વર્તુળનો ભાગ નહોતો અને આવી કોઈ પ્રવૃત્તિમાંસામેલપણનહોતોમારોહેતુ。 મૉડલ્સનેએકઅત્યંતપ્રભાવશાળીવ્યક્તિસાથે મુલાકાત કરાવીને તેમને વ્યાવસાયિક તકો મેળવવામાંમદદકરવાનોહતો。”
વકીલ સિગ્રિડ મૅકૉલીનું કહેવું છે કે આ મહિલા મદદનીશો પાસે પોતાની મરજી મુજબ વર્તવાની છૂટ નહોતી。
તેમણેકહ્યું,“આયુવાસર્વાઇવર્સનુંનિયમિત રીતેજાતીયશોષણથતુંહતુંતેમનીઆજીવિકા。 છીનવાઈજવાનુંજોખમહતુંતેમનેજેકહેવામાં。 આવતુંહતું,તેજકરવુંપડતુંહતું。”
અમે પૂર્વ યુરોપની બીજી એક મૉડલ સિમોના(બદલેલુંનામ)સાથેપણવાતકરીહતી。 તેમણેજણાવ્યુંકેઍપ્સ્ટીને200થીવધુવખત તેમનાપરરેપકર્યોહતો。
સિમોનાએ કહ્યું, "લોકો એવું માને છે કે અમને આમાંથીકંઈકમળ્યુંહતું,કેપૈસાઅથવા પ્રભાવશાળી લોકો સુધી પહોંચ મેળવવા માટે અમે આશોષણસહનકરવાનીસંમતિઆપીહતીપરંતુએ。 સાચુંનથીઆબધાનીઅમારામનપરઊંડીઅસરરહી。 છે。”
તેમણે જણાવ્યું કે જ્યારે પોતે પહેલી વાર 20 વર્ષની હતી અને પોતે પહેલેથી જ ન્યૂયૉર્કની એકમૉડલએજન્સીસાથેજોડાયેલાંહતાં。 ઍપ્સ્ટીને તેમને પોતાની એક 'સારી' મિત્ર ફેથ કેટ્સસાથેમુલાકાતકરાવવાનીઑફરઆપીહતી。
એસમયેકેટ્સનેક્સ્ટમૅનેજમેન્ટનાંવડાં હતાં。 આદુનિયાનીસૌથીમોટીમૉડલએજન્સીઓમાંનીએક છે。
ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમણે કંપનીમાં વરિષ્ઠ કાર્યકારી પદ પરથી રાજીનામું આપી દીધુંહતું。 જોકે, કાનૂની દસ્તાવેજોમાં હજુ પણ કંપનીના ડિરેક્ટરતરીકેતેમનુંનામનોંધાયેલુંછે。
ફેથકેટ્સનાવકીલોએબીબીસીનેશુંકહ્યું?
ઇમેજસ્રોત,盖蒂图片社
સિમોનાનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન કેટ્સે તેમને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું સૂચન કર્યું હતું અને એક સર્જનની વિગતો ઍપ્સ્ટીનનેમોકલીહતી。
કેટ્સ સાથેની મુલાકાત પછી ઍપ્સ્ટીને સિમોનાને મૉડલિંગ છોડી દેવા માટે મનાવી લીધી હતી。
રોઝા અને ઍપ્સ્ટીનનાં ઘણાં અન્ય સર્વાઇવરોની માફકસિમોનાપણતેનીમદદનીશબનીગયાંહતાં。 તેમના કહેવા મુજબ, એ પછી ઍપ્સ્ટીને લગભગ બે વર્ષ સુધી તેમના પર રેપ કર્યો અને તેમની જિંદગીનાદરેકપાસાપરનિયંત્રણરાખ્યું。
ન્યાય વિભાગના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે ઍપ્સ્ટીને કેટ્સને અન્ય પાંચ મૉડલ્સને મળવામાટેપણકહ્યુંહતું。 જોકે, આમાંથી કેટલી મૉડલ્સ સાથે તેમની મુલાકાતથઈહતીતેસ્પષ્ટનથી。
ફેથ કેટ્સના વકીલોએ બીબીસીને કહ્યું,“જેફ્રી ઍપ્સ્ટીન લોકોને પોતાની જાળમાં ફસાવવામાં માહેરહતોશ્રીમતીકેટ્સપણતેનાંથીગંભીર。 રીતેગેરમાર્ગેદોરાયેલાલોકોમાંનાંએકહતાં。 જો તે સમયે તેમને આજે જે હકીકતો જાણવા મળી છે તેનીજાણહોત、તોતેઓક્યારેયઍપ્સ્ટીનના સંપર્કમાંઆવ્યાંનહોતવકીલોએએમપણકહ્યું。 કે કેટ્સે ક્યારેય કોઈ મૉડલને પ્લાસ્ટિક સર્જરીકરાવવાનુંકહ્યુંનહોતું。”
અમે નેક્સ્ટ મૅનેજમેન્ટ પાસેથી પણ આ મામલે જવાબમાગ્યોહતો、પરંતુકંપનીએકોઈ પ્રતિક્રિયાઆપીનહોતી。
સેનેટર માયરીએ બીબીસીને કહ્યું કે તેમનું બિલ કાયદો બને તો આવા કિસ્સામાં સંબંધિત વ્યક્તિનેજવાબદારઠેરવીશકાશે。 એટલેકે,કોઈવ્યક્તિમૉડલ્સનેઍપ્સ્ટીનપાસેઍપ્સ્ટીનપાસે મોકલે અને તેને ઍપસ્ટીન શું કરી રહ્યો હતો તેની જાણ હોય અથવા તેને આ વાતની જાણ હોવી જોઈતી હોય,તોતેનીસામેકાર્યવાહીથઈશકશે。
રોઝાને આશા છે કે પોતાની વાત જાહેર કરવાથી બીજી મહિલાઓને પણ આગળ આવીને પોતાના અનુભવો જણાવવાનીહિંમતમળશે。
તેમણેકહ્યું,“આવીઘણીમહિલાઓછે,જેઆનાવિશે ક્યારેય વાત કરતી નથી, કારણકે તેમને ડર લાગે છે,આશોષણમાંથીબચીગયેલીમારીબધી。 બહેનોને હું કહેવા માગું છું કે હવે તમે મને ઓળખોછોતમેમારુંનામજાણોછો。 મારોસંપર્કકરો。”
વિશેષ રિપોર્ટિંગ : અનિકા ગ્રૉસર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




