હાલમાં લગ્નોની સિઝન ચાલી રહી છે અને ઘણા પરિવારોસોનુંખરીદીરહ્યાછે。 ખરીદી કરતી વખતે મોટા ભાગના લોકો ઘરેણાંની શુદ્ધતા માટે તેના પર લાગેલા હૉલમાર્ક પર વિશ્વાસરાખેછે。
મીડિયામાંતાજેતરમાંસામેઆવેલાકૅગનાએક ડ્રાફ્ટ અહેવાલને ટાંકીને કહેવાયું છે કે હૉલમાર્કિંગનીદેખરેખમાંખામીરહીછે。
અહેવાલોઅનુસાર, 2020-21થી 2024-25 વચ્ચેબ્યુરોઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ 83 ટકાથી વધુ નોંધાયેલા જ્વેલર્સનું નિર્ધારિતવાર્ષિક નિરીક્ષણકર્યુંનહોતું。
નિરીક્ષણનથવાનોઅર્થએવોનથીકેબજારમાં વેચાતુંદરેકઘરેણુંઓછીશુદ્ધતાવાળુંછે。 સવાલએછેકેહૉલમાર્કલગાવ્યાપછીનિયમોના પાલનપરકેટલીનજરરાખવામાંઆવેછે。
આ દરમિયાન સોનામાં રેનિયમ જેવી ભારે ધાતુ ભેળવવાનીપણચર્ચાથઈરહીછે。 આગળ આપણે જાણીશું કે આ ધાતુ શું છે,દાવો શું છે અનેજાણકારોશુંકહેછે。
ઇમેજસ્રોત,盖蒂图片社
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




