ઇમેજસ્રોત,盖蒂图片社
દિવાળી પછી ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણ મુદ્દે દિલ્હી અને મુંબઈ જેવાં મહાનગરોની તો ચર્ચા થાય છે、પરંતુ અમદાવાદ જેવાં શહેરોમાં પણપ્રદૂષણનોગ્રાફવધીજતોહોયછે。
દિલ્હી, મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં ઍર ક્વૉલિટીઇન્ડેક્સભયાનકસપાટીનેપારકરીગઈ હતી。
દિવાળી દરમિયાન અને પછી ગળામાં બળતરા અને દુખાવાની સમસ્યા સંબંધિત કેસોમાં વધારો થયેલોજોવામળેછે。 ત્યારે પ્રદૂષિત હવાને કારણે આપણા આરોગ્ય ઉપર શું અસર થાય છે, તેના કારણે કેવી સમસ્યા થાયછે? આ સિવાય કઈ બાબતો કારણભૂત છે, તથા કેવી કાળજી લેવીજોઈએ?
તેના વિશે બીબીસીનાં સંવાદદાતા દીપાલી જગતાપેડૉ。 શશાંકજોશીસાથેચર્ચાકરીહતી。 કોરોનાકાળમાં જ્યારે મહારાષ્ટ્ર સરકારે રચેલીટાસ્કફોર્સનાતેઓહતા。
તેમની સાથેની વાતચીતના સંપાદિત અંશો, અહીં વાચો。
વાયુ પ્રદૂષણ આપણા આરોગ્યને કેવી રીતે અસર કરે?
ડૉ。 શશાંક જોશી કહે છે કે, "જળવાયુ પરિવર્તન અને અલ નીનોની અસર જોવા મળી રહી છે. મુંબઈ કૉંક્રિટનું જંગલ બની ગયું છે. ત્યાં મોટા પાયે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાંની હવામાં ભારે પ્રદૂષણ ફેલાયેલુંહોયછે。
ડૉ。 શશાંક જોશી કહે છે, "આપણે જ્યારે ફટાકડા ફોડીએ છીએત્યારેપ્રદૂષણવધીજાયજેનાકારણે。 ધ્વનિઅનેવાયુપ્રદૂષણવધીજાયછે。 પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) વધી જવાને કારણે ફેફસાંનેલગતીબીમારીઓવધીજાયછે。”
“શરદીઅનેઉધરસવધીજાયછેઅનેઆપણનેગૂંગળામણ અનુભવાયછેઆદિવસોદરમિયાનહૃદયનીબીમારીઓ。 અને હાઇ બ્લડ પ્રેશરની બીમારીવાળા દર્દીઓની સંખ્યામાંપણવધારોજોવામળેછે。”
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ。 શશાંક કહે છે કે આ સિવાય તહેવારોની સિઝનમાં તળેલા ખાદ્યપદાર્થો ને ફાસ્ટફૂડ લેવાનું પ્રમાણ પણ વધી જાય છે, જેના કારણે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. આને પગલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા ફેફસાંની બીમારીઓના કેસ વધી જાય છે.
વરિષ્ઠ નાગરિકો અને લાંબાગાળાની અસર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
લોકોદિવાળીદરમિયાનપ્રવાસકરેછેઅનેતેમની દિનચર્યાનેયથાવત્રાખેછે。 તેમનેલાગેછેકેતેમનેકોઈબીમારીનથી。 થોડું ઉધરસ જેવું થાય અને પછી તે આપોઆપ મટી પણ જાયછે。
ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે તેની અવગણના ન કરવી જોઈએ, આને કારણે શરીર ઉપર લાંબાગાળાનીઊંડીઅસરથઈશકેછે。
ડૉ。 જોશી કહે છે, "આ ગાળામાં તબિયતનું ધ્યાન રાખવું ખૂબજજરૂરીછેજેલોકોનેકોઈબીમારીનથી, તેમણેપણવિશેષકાળજીરાખવીજોઈએ,જેથીકોઈરોગ લાગુનપડીજાય。”
“આગાળામાંઍલર્જીનાકેસોનીસંખ્યાવધીજાયછે。 વિશેષ કરીને બાળકો અને વૃદ્ધો ઉપર તેની અસર જોવામળેછેશરીરનીરોગપ્રતિકારકક્ષમતાઘટી。 જાયછે、જેનાકારણેશ્વસનમાર્ગમાંઇન્ફેક્શન થઈજાયછે。”
ડૉ。 જોશી ઉમેરે છે, "દર્દીઓને ગૂંગળામણ થાય છે અને તેઓખૂબજહેરાનથાયછે,એટલેઆપણેસાવચેતી રાખવીજોઈએઆપણેતેમનેવધુપ્રદૂષણવાળા。 વિસ્તારમાંજવાનદેવાજોઈએ。”
ડૉ。 જોશી કહે છે કે આ ગાળા દરમિયાન રસ્તા ઉપર દોડતાં વાહનોની સંખ્યા ઘટી જાય છે અને ટ્રાફિકજામઘટીજાયછે。 જેથીવાહનોનેકારણેથતુંપ્રદૂષણઘટીજાયછે, જેએકમાત્રસારીબાબતછે。
ડૉ。 શશાંક જોશી કહે છે, "આપણે ઘરે માતાપિતા, વાલીઓ, દાદાદાદી કે નાનાનાનીનું જે રીતે ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે અન્ય સિનિયર સિટીઝન્સનું ધ્યાનરાખવુંજોઈએદરેકનુંસ્વાસ્થ્યસરખું。 જમહત્ત્વપૂર્ણછેએટલેઆપણેદિવાળીનીઉજવણી。 જવાબદારરીતેકરવીજોઈએ。”
આ સિવાય તેઓ પ્રાણાયમ તથા શ્વાસની અન્ય કસરતો કરવાનીભલામણકરેછે,જેથીફેફસાંની ક્ષમતામાંવધારોથાય。
ફટાકડાનુંપ્રદૂષણઅનેબાળકો
આ દિવસો દરમિયાન વાયુ પ્રદૂષણ વધી જતું હોય છે તથા ફટાકડાને એક મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવેછે。 ત્યારે મોટા ભાગે બાળકો જ વધુ ફટાકડા ફોડતાં હોયછેઅનેતેઓજફટાકડાનાધુમાડાના સંપર્કમાંસૌથીવધુઆવતાંહોયછે。 ફટાકડાના કેમિકલને કારણે બાળકોને તે કેવી રીતેઅસરકરેછે?
એવાસવાલનાજવાબમાંડૉ。 શશાંક જોશી કહે છે, "ફટાકડા હાનિકારક હોવાથી કેટલાંકસ્થળોએતેનીઉપરપ્રતિબંધમૂકવામાં આવેછેકારણેબાળકોનેઍલર્જીથવાની。 શક્યતાવધીજતીહોયછેઆદિવસોદરમિયાનતેમની。 રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે અને તેઓ વારંવારબીમારપડીજાયછે。”
તેઓ કહે છે કે દિવાળીના દિવસોમાં વાયુપ્રદૂષણનું સ્તર અચાનક જ અનેક ગણું વધી જતુંહોયછે,એટલેસાવચેતીરાખવીજોઈએ。 વધુમાં,તેનીલાંબાગાળાનીમાઠીઅસરોઘણીવખત તરતનથીદેખાતી。
વાયુ પ્રદૂષણ અને સ્વાસ્થ્યની સંભાળ
જ્યાં સુધી વાયુ પ્રદૂષણ ઘટી ન જાય કે હવાની ગુણવતા સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી આપણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેવા સવાલનાજવાબમાંડૉ。 જોશી જવાબદારીને સમજીને મર્યાદામાં રહીને તહેવારોનીઉજવણીકરવાનીહિમાયતકરેછે。 સાથેજજણાવેછે:
“આપણેસંતુલિતઆહારલેવોજોઈએઅનેકસરતકરવી જોઈએફેફસાંનાસ્વાસ્થ્યઉપરવિશેષધ્યાન。 રાખવુંજોઈએદરેકવ્યક્તિઍરપ્યૂરિફાયર。 ખરીદીનશકેવધુમાંતેનીપણકેટલીકમર્યાદા。 છે。”
“આથી,વધુપડતુંપ્રદૂષણહોય,ગૂંગળામણ અનુભવાતીહોય、ભીડહોય、તેવીજગ્યાએજવાનું ટાળવુંજોઈએ。”
તેઓસરકારજેકોઈપગલાંલેકેજાહેરાતકરે, તેમાંસહકારઆપવાનીનાગરિકોનેભલામણકરેછે。
આ સિવાય નવાં વૃક્ષોનું વાવેતર કરવાની તથા જૂનાં વૃક્ષોની જાળવણી કરવાની પણ નાગરિકોને હિમાયતકરેછે。
નિષ્ણાતોબાળકો、અન્યકોઈબીમારીધરાવનારી વ્યક્તિ,વૃદ્ધોતથાસગર્ભામહિલાઓનીવિશેષમહિલાઓનીવિશેષ કાળજીરાખવાનીભલામણકરેછે。 આ સિવાય વૃદ્ધોને ફેફસાંને લગતી કસરતો તથા પ્રાણાયમનીભલામણપણકરવામાંઆવેછે。
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




