ઇમેજસ્રોત,Rupesh Sonwane
“અમારામાંથીમોટાભાગનાલોકોબહુસાધારણ પરિવારમાંથીઆવેછેકોઈનીઆર્થિકસ્થિતિ。 સારીનથીઅમેમાત્રસેનામાંજોડાવવાનું。 સપનું જોઈએ છીએ અને તેના માટે પાર્ટ ટાઇમ નોકરીની સાથે સાથે અગ્નિવીરની પરીક્ષાની તૈયારીકરીએછીએ。”
આ શબ્દો છે સુરતના યુવાન દર્શન ચૌધરીના જેઓ વહેલી સવારે સૂરજ ઊગે તે પહેલાં સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પુલ નજીક સુમસાન રસ્તા પરહાજરથઈજાયછે。 તેમની સાથે બીજા 40થી 50 યુવાનો પણ હોય છે જેઓ દોડવું,કૂદવું,પુશ-અપ્સવગેરેકરેછેઅને સેનામાં જોડાવા માટે શારીરિક સજ્જતા કેળવે છે。
અહીં આર્થિક રીતે નબળા પરિવારના યુવાનો બહુ ઉચ્ચશિક્ષણમેળવ્યુંનહોય,પરંતુસમાજમાં પ્રતિષ્ઠા અપાવે તેવી નોકરીનો વિચાર કરે ત્યારેતેમનામનમાંઅગ્નિવીરનોખ્યાલઆવેછે。
2022 年 2022 年 2 月 1 日સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીની વયના અપરિણીત યુવાનોચારવર્ષનાટૂંકાગાળામાટેઆર્મી, ઍરફોર્સઅથવાનૅવીમાંજોડાયછે。 આ દરમિયાન તેમને માસિક પગાર મળે છે અને ચાર વર્ષના અંતે 25 ટકા જવાનોને કાયમ માટે સમાવી લેવામાંઆવેછે。 હાલમાં અગ્નિવીરની પ્રથમ બેચ ચાલે છે અને તેમને બે વર્ષનું ઍક્સ્ટેન્શન આપવાની સરકારે જાહેરાતકરીછે。
સવાર-સાંજકસરત、દિવસેપાર્ટટાઇમનોકરી
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ લગભગ એક કિમી લાંબો ડામર રોડ છે, જે આગળ બીજા રોડ સાથેજોડાયેલોનથી。 તેનાકારણેઅહીંબહુઓછાંવાહનોજોવામળેછે。 અગ્નિવીરમાં જોડાવા માટે ફિજિકલ ટેસ્ટની તૈયારીકરતાયુવાનોનેઆજગ્યામાફકઆવીગઈછે。
તેઓ સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી અને સાંજે છથી આઠ વાગ્યા દરમિયાન અહીં આવીને કસરત કરેછે。 આ યુવાનોએ 'સડકથી સરહદ' નામે એક જૂથ બનાવ્યું છેજેલગભગએકદાયકાથીસક્રિયછે。
નીરજ જાદવ નામનો યુવાન હાલમાં એક કૉલેજમાં અભ્યાસ કરે છે અને અગ્નિવીરમાં જોડાવા માટે અહીંપ્રેક્ટિસકરવાઆવેછે。 તેમણે કહ્યું કે "અહીં આવતા બધા યુવાનો સાધારણ પરિવારમાંથીઆવેછેકોઈનાપિતાકારીગરછે, કાપડનીકંપનીમાંકામકરેછે,ટેમ્પોચલાવેછે અથવાલેબરતરીકેકામકરેછે。”
તેમણે કહ્યું કે "કેટલાક છોકરા 12મું ધોરણ પાસ છેજ્યારેકેટલાકગ્રેજ્યુએશનકરીરહ્યાછે。”
结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજગ્યાપસંદકરવાવિશેતેમણેકહ્યુંકે,“એક સમયેઆજગ્યાબહુસુમસાનહતીઅનેસાંજે નીકળવુંમુશ્કેલહતુંત્યારબાદઅહીંએકરોડ。 બન્યો, પરંતુ તેને આગળના રોડ સાથે જોડવામાં નથી આવ્યો તેના કારણે અહીં વાહનવ્યવહાર જોવા નથીમળતોતેનાકારણેઅમેદરરોજઅહીંજ。 પ્રેક્ટિસકરવાઆવીએછીએ。”
નીરજ કહે છે કે, "અમારું બેકગ્રાઉન્ડ એટલું મજબૂતનથીકેબીજુંકંઈકરીશકીએઆછોકરાઓ。 તૈયારી કરે અને સેનામાં જોડાય તો તેમને સમાજમાંસન્માનમળશેઆઉપરાંતઅગ્નિવીરમાં。 નોકરીકરીહશેતોતેમનામાંશિસ્તઆવશે。”
પ્રમોદ પાટીલ નામના યુવાને અગ્નિવીરમાં જોડાવા માટેની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે અનેહાલમાંફિજિકલટેસ્ટનીતૈયારીકરેછે。
તેઓ કહે છે કે "સેનામાં જોડાવાનું મારું સપનું છેહાલમાંહુંકૉલેજમાંઅભ્યાસકરુંછુંઅને。 મારાપિતાકાપડનાએકકારખાનામાંનોકરીકરેછે。 છેલ્લાંપાંચેકવર્ષથીઅમેઆરીતેટ્રેનિંગઅમેઆરીતેટ્રેનિંગ લઈએછીએઅમારામાંથીઘણાલોકોસેનામાંજોડાઈ。 પણગયાછે。”
પ્રમોદસાંજેજપ્રેક્ટિસમાટેઆવેછે。 થોડોસમયવોર્મઅપકર્યાપછીલાંબાઅંતરમાટે દોડેછે。 તેઓ કહે છે કે અગ્નિવીરમાં ચાર વર્ષ નોકરી કરવા મળે તો પછી ઘરે આવીને બીજું પણ કામ કરી શકાશે。
તેઓ કહે છે કે "હું અગ્નિવીરમાં ચાર વર્ષ જઈ આવું તો સ્થાનિક પોલીસ તંત્રમાં અનામતનો લાભ મળીશકેછેઆઉપરાંતબીજીજગ્યાએપણભૂતપૂર્વ。 સૈનિકો માટે જગ્યા અનામત હોય છે જે સારી વાત છે。”
અગ્નિવીરમાંશામાટેજોડાવુંછે?
કેન્દ્ર સરકારે ચાર વર્ષ અગાઉ સેનાની ત્રણેય પાંખોમાં સૈનિકોની સીધી કાયમી ભરતી કરવાના બદલે અગ્નિવીર યોજના શરૂ કરી તેનો ઉગ્ર વિરોધ થયોહતો。 ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો સૈન્યમાં જોડાવાનું સપનું જોતાહોયછે,તેમણેબહુઆકરોવિરોધકર્યોહતો。
સુરતમાં અગ્નિવીરની તૈયારી કરતા યુવાનોને આ સ્કીમમાં સારાં અને નબળાં પાસાં બંને જોવા મળેછે。 નીરજયાદવકહેછેકેઆર્મી,ઍરફોર્સઅથવા નૅવીમાંનોકરીકરવામળેતોઘણુંશીખવામળશે。 આ ઉપરાંત ચાર વર્ષની સર્વિસ પછી લગભગ 11 લાખ રૂપિયાનીરકમહાથમાંઆવશે。 જોકે, હવે યોજનામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના પછી તેની કેવી અસર પડશે તે જોવાનું રહે છે。
નીરજ હાલમાં લેખિત અને ફિજિકલ પરીક્ષાની તૈયારીકરીરહ્યાછે。 લેખિતની તૈયારી માટે સવારે નવથી ચાર વાગ્યા સુધીલાઇબ્રેરીમાંવાંચેછે。 જ્યારે ફિજિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનો સવારના ચારથી છ વાગ્યા દરમિયાન અને સાંજે છ વાગ્યાથીઆઠવાગ્યાસુધીઅહીંકસરતકરેછે。
સાધારણ પરિવારના યુવાનોનો સંઘર્ષ સંઘર્ષ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપચેનલસાથેજોડાવ
Whatsapp કન્ટેન્ટપૂર્ણ
દર્શન ચૌધરી નામના યુવાન લગભગ ચાર વર્ષથી સેનામાંજોડાવામાટેશારીરિકમહેનતકરેછે。 તેઓ કહે છે કે અમારા ગ્રૂપમાંથી લગભગ 50 લોકો સેનામાંપસંદથઈગયાછે。 આસામરાઇફલ્સમાંનોકરીકરતાઅહીંનાએક સૈનિકેતેમનેઆનામાટેપ્રોત્સાહિતકર્યાછે。
અગ્નિવીરસ્કીમવિશેતેઓકહેછેકે,“ચાર વર્ષનીનોકરીતોબહુઓછીગણાયઅગ્નિવીરને。 વર્ષમાંમાત્ર 30 દિવસનીરજામળેછેબહુદૂરફરજ。 બજાવતા હોય તો ઘરે આવવા જવામાં જ ઘણા દિવસો વીતી જાય, પરંતુ અમારી પાસે બીજા નોકરીના સારા વિકલ્પોનથી,તેનાકારણેમેંઅગ્નિવીરમાં જવાનોવિચારકર્યો。”
આયુવાનોનુંજીવનસરળનથી。 કેટલાક હજુ કૉલેજમાં અભ્યાસ કરે છે અને સાથે સાથેપાર્ટટાઇમજોબપણકરેછે。 કોઈટેમ્પોચલાવેછે,કોઈડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરે છે તો કોઈ કારખાનામાં કામ કરેછે。
દર્શનનોપરિવારભાડાનાંઘરમાંરહેછે。 તેમના પિતા રિક્ષા ચલાવે છે અને માતા સિલાઈકામકરીનેઘરનેટેકોઆપેછે。 તેઓ કહે છે કે અહીં આવતા મોટા ભાગના યુવાનોની આર્થિકસ્થિતિબહુનબળીઅનેઅનિશ્ચિતછે。 તેઓ પોતે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પાર્ટ ટાઇમનોકરીકરેછે。 21 હજારરૂપિયાપગારહાથમાંઆવેછે。 આજની મોંઘવારીમાં આટલી રકમમાં ગુજરાન ચલાવવુંબહુમુશ્કેલછે。
અહીં આવતા યુવાનો ડામર રોડ પર ચાર-પાંચ કિમી દોડવાનીપ્રેક્ટિસકરેછે。 અહીંપુલ-અપઅનેપુશ-અપ્સપણકરેછે。 જોકે,ડામરરોડપરદોડવાનુંઆસાનનથી。 સખત રોડના કારણે પગમાં ઈજા થવાનું જોખમ રહે છે。
નીરજ કહે છે કે, "અમને એક ગોળાકાર, માટીવાળું માટીવાળું ગ્રાઉન્ડ મળી જાય તો બહુ સારું રહેશે કારણ કે દરરોજ ડામર રોડ પર દોડવાથી પગ દુખવાલાગેછે。”
દર્શન પણ કહે છે કે "સેનાની પરીક્ષામાં દોડવું એસૌથીમહત્ત્વનીટેસ્ટહોયછેઅમારીપાસે。 દોડવામાટેસારુંગ્રાઉન્ડહોયતોફાયદોથાય。 ગયા વખતે હું ફિજિકલમાં ફેઇલ થયો હતો અને હજુ પગદુખેછે。”
સૈન્યમાંજોડાવાનીઅગ્નિવીરસ્કીમશુંછે?
અગ્નિવીર એ ભારતીય સેનાની ત્રણેય પાંખો - આર્મી, નૅવી અને ઍરફોર્સમાં સૈનિક તરીકે યુવાનોની ભરતી કરવાની અગ્નિપથ યોજનાનો ભાગ છે。 તેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વય સુધીના યુવાનો ચાર વર્ષની સૈન્ય સેવા માટે જોડાઈ શકે છે。
ચાર વર્ષની સેવા પૂરી થયા પછી 25 ટકા, એટલે કે ચોથા ભાગના યુવાનોને મેરિટના આધારે રેગ્યુલર કૅડરતરીકેસમાવીલેવામાંઆવેછે,જ્યારે બાકીનાને એક નિશ્ચિત રકમ આપીને છૂટા કરવામાં આવેછે。
2022 年 2022 年 12 月 12 日કેટલાંકરાજ્યોમાંતેનોઉગ્રવિરોધથયોહતો。 તાજેતરમાં કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાનો ગાળોબેવર્ષવધારીનેચારવર્ષમાંથીછવર્ષચારવર્ષમાંથીછવર્ષ કર્યોહતો。 એટલે કે 25 ટકા અગ્નિવીરોને ચાર વર્ષ પૂરા કર્યા પછી મેરિટના આધારે સેનામાં સમાવી લેવાશે, જ્યારે બાકીના 75 ટકાને બે વર્ષ માટે ઍક્સ્ટેન્શનમળ્યુંછે。 આમ તેઓ છ વર્ષ પૂરા કરશે ત્યારે મેરિટના આધારે મેરિટના આધારે તેમનેસમાવીશકાયછે。
અગ્નિવીર યોજનામાં ચાર વર્ષ પછી જે યુવાનોને છૂટા કરવામાં આવે તેમને 10.04 લાખ રૂપિયાની ટૅક્સ-ફ્રીલમ્પસમરકમમળેછે,જેનેસેવાનિધ,જેનેસેવાનિધ કહેવામાંઆવેછે。 તેનાપરવ્યાજઉમેરતાકુલરકમલગભગ11.71લાખ જેટલીથાયછે。 ચાર વર્ષ પછી જેમને સેનાની કોઈ પાંખમાં લેવામાંનઆવેઅનેછૂટાકરવામાંઆવે,તેમનેકોઈ ગ્રેચ્યુઇટીકેપેન્શનમળવાપાત્રરહેતુંનથી。 પરંતુ રાજ્યોના પોલીસ દળ અને બીજી જુદી જુદી જગ્યાઓમાં તેમના માટે બેઠકો અનામત રાખવામાં આવેછે。
અગ્નિવીરોના પગારની વાત કરીએ તો આર્મી, નૅવી કેઍરફોર્સમાંતેમનેસરખોજપગારમળેછે。 પ્રથમ વર્ષે આ યુવાનોને માસિક 30 હજાર રૂપિયા પગારમળેછે,જેદરવર્ષેવધતોજાયછેઅનેચોથાવધતોજાયછેઅનેચોથા વર્ષેમાસિક40હજારરૂપિયાસુધીપહોંચેછે。
હવે બે વર્ષના ઍક્સ્ટેન્શન સાથે પાંચમાં平均数 平均数 43,500 平均数 平均数 47,500 平均数મળશે。 જોકે, તેમાંથી માત્ર 70 ટકા માસિક પગાર હાથમાં આવે છે અને 30 ટકા રકમ સેવા નિધિના ભથ્થામાં જાય છે。 એટલે કે પ્રથમ વર્ષે દર મહિને હાથમાં 21,000 રૂપિયા પગાર આવે છે અને 9000 રૂપિયા સેવા નિધિના ભથ્થામાંજાયછે。 તેની સાથે સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે અને આ રકમ ચાર વર્ષ કે છ વર્ષ પછી લમ્પસમ ચૂકવાયછે。
ગુજરાતમાં સરકારી નોકરીમાં અનામત
ગુજરાત સરકારના કેટલાક વિભાગોમાં વર્ગ -3ની ભરતીમાં ભૂતપૂર્વઅગ્નિવીરોમાટે 20 ટકા જગ્યા અનામતરાખવામાંઆવીછે。 મુખ્યત્વેહથિયારધારીસબ-ઇન્સ્પેક્ટર, હથિયારધારીપોલીસકોન્સ્ટેબલ,જેલગાર્ડ,જેલગાર્ડ વગેરેમાંજગ્યાઓઅનામતહોયછે。 આ ઉપરાંત વન વિભાગની વર્ગ - 3ની નોકરીઓમાં અગ્નિવીરોનેઅનામતનોલાભમળેછે。
આઉપરાંતઉપલીવયમર્યાદામાંત્રણવર્ષની છૂટછાટમળેછે,અગ્નિવીરનીપ્રથમબૅચમાટે ઉપલીવયમર્યાદામાંપાંચવર્ષનીછૂટઅપાયછે。 ગુજરાતમાં અમુક ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોનેફિજિકલટેસ્ટમાંમુક્તિ આપવામાંઆવેછે。
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુશોધો
શૉર્ટવીડિયો
શૉર્ટવીડિયોનોઅંત




