બંગાળની ખાડીમાં 'અર્નબ' બાદ બીજું એક નવું વાવાઝોડું'મુરાસુ'બન્યુંછે。

આવાવાઝોડુંઆંધ્રપ્રદેશનાદક્ષિણભાગોમાં ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે。

આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે મહત્તમ મહત્તમ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાછે。 જોકેઆવાવાઝોડાનીસીધીઅસરગુજરાતપરનહીં થાય。

આ સિસ્ટમ તેલંગાણા સુધી પહોંચતાં સુધીમાં નબળીપડીજવાનીશક્યતાઓછે。 આસાથેગુજરાતમાંઆગામીબેદિવસસુધી સૌરાષ્ટ્રઅનેદક્ષિણગુજરાતનાકેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ચાલુ રહેવાનીસંભાવનાદર્શાવવામાંઆવીછે。

IMD 学院

વધુશોધો

લેટેસ્ટ

વીડિયો、ટ્રકનોભયંકરઅકસ્માત、ડ્રાઇવરકેવી રીતે બચ્યા?, અવધિ 0,26

વીડિયો,બંગાળનીખાડીમાંવાવાઝોડાનોખતરો, ગુજરાતમાંવરસાદપડશેકેનહીં?, અવધિ 1,02

વીડિયો,વિદ્યાર્થીઓઅનેનાગરિકોકેમઆદેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?, અવધિ 0,53

વીડિયો、બંગાળની ખાડીમાં વાવાઝોડું、ગુજરાત પર શું થશે અસર?, અવધિ 7,27