ઇમેજસ્રોત,盖蒂图片社

“આશહેરનાસ્થાપકનેઆજગ્યામાંકયુંસૌંદર્ય દેખાયુંકેતેણેઅહીંશહેરવસાવ્યુંઉપરાંત, અન્ય બાદશાહોએ પણ અહીં પોતાના અમૂલ્ય જીવનનાં વર્ષોકઈરીતેગાળ્યાંહશેઆમારીકલ્પનામાં? પણઆવીશકતુંનથીઅહીંગરમપવનવાયછેઅને。 પાણીનીતંગીછે。”

"મેં આ શહેર ગર્દાબાદ (ધૂળથી ભરેલું શહેર) તો કહેલુંજછેએનીહવાપણધૂળથીભરેલીછી。 તદ્દનખરાબછેઅનેમાફકઆવેતેવુંનથીશહેર。 પાસે વહેતી નદી ચોમાસા સિવાય હંમેશાં સૂકી જ રહેછેકૂવાનુંપાણીમોટેભાગેખારુંછે。 તળાવો ધોબીઓએ કપડાં ધોઈ-ધોઈને છાસ જેવાં કરી મૂક્યાંછેસાધનસંપન્નલોકોનાંઘરોમાંટાંકા。 હોયછેતેઓચોમાસાનુંપાણીસંગ્રહકરીને。 બારેમાસવાપરેછેબહારનીહવાલાગ્યાવગરનું。 પાણીઆરોગ્યમાટેનુકસાનકારકછે。”

“શહેરનીબહારનીજમીનલીલોતરીનેબદલેકાંટાથી (થોર)છવાયેલીછેકાંટાઉપરથીવહેતાપવનનીઅસર。 જાણીતીછેમેંઆશહેરનેપહેલાંગર્દાબાદ。 કહ્યું હતું અને હવે હું તેને શું કહું તે સમજાતુંનથી。”

“હુંતેનેશમુમિસ્તાનકહું,કેબીમારીસ્તાન કહું, કે પછી ઝુકુમદાર (કાંટાનું શહેર) કહું કે પછીજહન્નુમાબાદ(નરકનુંશહેર)કારણકેબધાં)? નામબંધબેસતાંઆવેછે。”

આશબ્દોજહાંગીરેતેમનીઆત્મકથા 'તુજુક-એ-જહાંગીરી' એટલે કે 'જહાંગીરનામા'માં લખ્યાછે。

આજે અમદાવાદ ભલે તેની સમૃદ્ધ વિરાસત, ભવ્ય સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેગૌરવવંતુંસ્થાનધરાવેછે,

પરંતુ મોઘલ બાદશાહ જહાંગીર સાથે આ શહેરમાં એવું શું થયું હતું કે તેમણે આ શહેરને આવાં નકારાત્મકનામોઆપ્યાં?

શા માટે જહાંગીરે 'તુજુક-એ-જહાંગીરી'માં અમદાવાદ પ્રત્યે પોતાનો ગુસ્સો અને નફરત ખુલ્લેઆમવ્યક્તકર્યાં?

结束 સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરને તાવ આવ્યો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપચેનલસાથેજોડાવ

Whatsapp કન્ટેન્ટપૂર્ણ

જહાંગીર બાદશાહના સમયમાં અમદાવાદમાં 8 સૂબા નિયુક્તથયા。

સૂબા મુકર્રબખાનના સમયમાં જહાંગીર બાદશાહે ગુજરાતનોપ્રવાસખેડ્યોહતો。 તેઓમાળવાથીખંભાતથઈનેઅમદાવાદઆવવાનાહતા。 હિજરીસન 1027 કેઈ.સ。 1617ના ડિસેમ્બર મહિનામાં લગભગ 30મી તારીખની આસપાસ બાદશાહની સવારી ખંભાતમાં દરિયાની સહેલ ભોગવીનેઅમદાવાદઆવવાઊપડીહતી。

5 દિવસની મુસાફરી પછી તેમની સવારી અમદાવાદમાં આવી અને શહેરમાં પ્રવેશનું મુહૂર્ત બીજા દિવસનું હોવાથી તેમણે કાંકરિયા તળાવ ખાતે પડાવનાખ્યો。

જહાંગીર લખે છે, "કાંકરિયા તળાવનો અંદરનો બાગ બગડીગયોહતોઅનેમકાનોપડીગયાંહતાંતે。 સફીખાનેમરામતકરાવ્યાં。” કાંકરિયાનીરચનાબાદશાહનેબહુગમી。 પરંતુ નગીનાવાડીના પુલ પાસે તળાવના કિનારે 'તબકાત-એ-અકબરી'ના કર્તા અને સુપ્રસિદ્ધ બક્ષી નિઝામુદ્દીનઅહમદખાનનોબાગહતો。 તેનાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યાં હોવાનુંજહાંગીરનોંધેછે。

બીજા દિવસે જ્યારે તેમણે અમદાવાદમાં પ્રવેશ કર્યો、ત્યારે રસ્તામાં સવારીને જોવા લોકોની ભીડઊમટીહતી。 જહાંગીર નોંધે છે, "કાંકરિયાથી ભદ્ર સુધી રસ્તામાંબધેધૂળજધૂળહતીમુખ્યરસ્તોપહોળો。 અને વિશાળ હતો、પરંતુ દુકાનોના દેખાવ રસ્તાને શોભેતેવાનહોતામકાનોલાકડાનાંહતાંઅને。 રસ્તાપરમકાનોનાથાંભલાપાતળાઅનેહલકાહતા。”

અમદાવાદમાં આવ્યા બાદ જહાંગીરે તેમના પુત્ર શાહજહાંનો27મોજન્મદિવસઉજવ્યો。

જહાંગીરનેઅમદાવાદપસંદનપડ્યું,એટલેતેમણે માળવાથઈનેઆગ્રાજવાનોવિચારકર્યો。 10 号,1618 号છોડ્યું。 પરંતુ બાદશાહની સવારી માળવાની સરહદે પહોંચી ત્યારે જહાંગીરને કંટાળો આવ્યો અને તેમણે અમદાવાદફરીઆવવાનોનિર્ણયકર્યો。 માળવાની સરહદેથી ઝાલોદ થઈને તેઓ અમદાવાદ આવી પહોંચ્યા。 17 号,1618 号કર્યો。

એસમયેતેમનોઅમદાવાદનોપ્રવાસલાંબોહતો, પરંતુ તે વખતે અમદાવાદમાં એક રોગચાળો ફેલાયો હતો。

જહાંગીરલખેછે,"અમદાવાદમાંકોઈભાગ્યેજહશે, જેનેઆબીમારીનથઈહોયસારીવાતએહતીકે。 મરણનુંપ્રમાણનહીંજેવુંજવધ્યુંહતું。”

જહાંગીરનેપણતાવઆવીગયોહતો。 તે સમયે અમદાવાદમાં રહેતા યુરોપિયનો પણ તેની લપેટમાંઆવીગયાહતા。

આ બીમારીના દર્દ અને અશક્તિથી કંટાળીને જહાંગીરે અમદાવાદ પ્રત્યેનો પોતાનો અણગમો અને રોષ વ્યક્ત કર્યો તથા તેમણે અમદાવાદને અમદાવાદને ગર્દાબાદ、જહાન્નુમાબાદ、શમુમિસ્તાનજેવાં ઉપનામોઆપ્યાં。

અમદાવાદની હવાની ગુણવત્તા તપાસવા જહાંગીરનો પ્રયોગ

'જહાંગીરનામા'માંજણાવ્યાપ્રમાણે, જહાંગીરનોપ્રકૃતિપ્રેમતથાતેમનું પશુ-પંખીઓ વિશેનું ઊંડું જ્ઞાન આશ્ચર્યકારક હતું。 તેમણેચિત્રકારોનેપ્રોત્સાહનઆપ્યુંહતું અનેતેઓપોતેપણકુશળચિત્રકારહતા。 ઉપરાંત, તેઓ સંગીતકલા તથા બાગ-બગીચાના પણ શોખીનહતા。

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ ઑફ ઇન્ડિયા દ્વારાપ્રકાશિતઅનેએમ。 એ。 અલ્વીતથાએ。 રહેમાન દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'જહાંગીર - ધ નેચરલિસ્ટ'માં તેમના દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલો એક પ્રયોગ ટાંકવામાંઆવ્યોછે。 તેમાં જહાંગીરે અમદાવાદ અને મહેમદાવાદની હવા તથા પાણીની સરખામણી કરવા માટે એક પ્રયોગ હાથ ધર્યોહતો。

જેમાં નોંધવામાં આવ્યું છે, "અમદાવાદ અને મહેમદાવાદના વાતાવરણની માનવસ્વાસ્થ્ય માટેનીઅનુકૂળતાકેટલીછે,તેનીકસોટીકરવા,તેનીકસોટીકરવા માટેઆપ્રયોગકરવામાંઆવ્યોહતોજહાંગીરલખે。 છે:'નિઃશંકપણેમહેમદાવાદનુંપાણીઅનેહવા અમદાવાદનાંપાણીઅનેહવાજેવાંનથી。 ચકાસણીકરવામાટેમેંકડકઆદેશઆપ્યોકે, કાંકરિયા તળાવના કિનારે એક ઘેટાની ખાલ ઉતારીનેતેનેલટકાવવામાંઆવે。”

“આજસમયેઆવુંજએકઘેટુંમહેમદાવાદમાંપણ લટકાવવામાંઆવે,જેથીબંનેસ્થળોનીહવામાં રહેલાતફાવતનીજાણથઈશકેઅમદાવાદમાં 7 ઘડીનો。 સમયવીતીગયાબાદઘેટાનેલટકાવવામાંઆવ્યું。”

"દિવસની માત્ર 3 ઘડી બાકી હતી, ત્યારે તેનું શરીર એટલું બદલાઈને સડી ગયું હતું કે તેની નજીકથીપસારથવુંપણમુશ્કેલબન્યુંહતું。 બીજી તરફ, મહેમદાવાદમાં સવારે જે ઘેટાને લટકાવવામાંઆવ્યુંહતું,તેનાશરીરમાંસાંજ સુધીમાં કોઈ ફેરફાર થયો નહોતો અને રાતના દોઢ પ્રહર વીતી ગયા પછી જ તેમાં સડવાની શરૂઆત થઈ હતી。”

“ટૂંકમાંકહીએતો,અમદાવાદનાવિસ્તારમાં ઘેટાનું શરીર 8 કલાકમાં સડી ગયું હતું, જ્યારે મહેમદાવાદમાંતેનેસડતાં14કલાકલાગ્યાહતા。” (罗杰斯,第二卷,伦敦,1914 年,第 33 页)

જહાંગીર અમદાવાદમાં 9 મહિના રહ્યા

ઇતિહાસકારરત્નમણિરાવભીમરાવદ્વારા લખવામાં આવેલા અને ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિતપુસ્તક'ગુજરાતનું પાટનગર-અમદાવાદ'માં લખાયું છે કે જહાંગીરનો અણગમોઅમદાવાદશહેરપરહોવાનુંપ્રતીતથતું નથી પરંતુ એ જગ્યાએ કેમ શહેર વસાવ્યું તેના પર છે。

રત્નમણિરાવલખેછે,"એકપરદેશીએપણલખ્યુંછે અમદાવાદનારસ્તાધૂળવાળાછેપરંતુતેની。 નિંદાકરનારા18મીસદીસુધીકોઈમળતાનથી。”

“અબુલફઝલલખેછેકે,પાટણથીવડોદરાસુધીબધું બાગજેવુંલાગતુંહતુંજહાંગીરપછીના。 મુસાફરોઅમદાવાદનેવિશાળઉદ્યાનકહેછે。”

“સુલતાનમહમૂદબેગડોસારીહવાઅનેમોટા બગીચાઓનોશોખીનહતોતેઉનાળામાંચાંપાનેરથી。 ખાસઅમદાવાદઆવતાહતા。”

“આબધાપરથીએવુંલાગેછેકેબાદશાહેઅમદાવાદની જે નિંદા કરી છે તે તેમની બીમારીને કારણે કરી હોવીજોઈએ。”

તેઓ લખે છે, "જહાંગીરે અમદાવાદમાં આનંદ નથી ભોગવ્યોએવુંપણનથીએજઅરસામાંએકવખત。 દિવસમાં ઘણો વરસાદ પડ્યો હતો અને સાબરમતીમાં રેલઆવીહતી。”

“તેમાંઘણાંઘરપડીપણગયાંહતાં。જહાંગીરેપણ લખ્યું છે કે અમદાવાદના શહેરીઓ કહે છે કે આટલો બધોવરસાદપહેલાંકદીપડ્યોનથીજહાંગીરે。 અમદાવાદમાંમજાપણકરીછે。”

“કાંકરિયાતેમનુંપ્રિયસ્થળહોયતેમજણાયછે。 એક દિવસે શબ-એ-બારાતની રાતે કાંકરિયાની આસપાસ રોશની કરવાનો તેમણે હુકમ કર્યો હતો અને આતશબાજીફોડાવીહતી。”

“એમાંબાદશાહનેએટલોઆનંદઆવ્યોકેતેમણેબીજે દિવસેપણરોશનીકરાવીએવખતેકાંકરિયાના。 કિનારા પર રહેતા એક સંન્યાસીની પણ તેમણે મુલાકાત કરીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો。”

ભારતમાં અંગ્રેજોની ફૅક્ટરી નાખવાની પરવાનગી લેનારા બ્રિટિશર થૉમસ રોને ટાંકીને રત્નમણિરાવ લખે છે, "તેઓ જહાંગીર અમદાવાદ આવ્યાત્યારેમળવાગયાહતાબાદશાહત્યારે。 શહેરના એક બાગમાં મહિલાઓ સાથે નદીકિનારે બેઠા હતા.બાદશાહસાથેમેળાપનથયોઅનેમનેભદ્રના મહેલમાંબોલાવવામાંઆવ્યોમહેલમાંપહોંચ્યો。 ત્યારેબાદશાહનહોતા。”

2સપ્ટેમ્બર, 1618નારોજબાદશાહનીસવારીપાછી ઊપડે છે અને પાછી કાંકરિયા તળાવ પર પડાવ નાખે છે。 એ વખતે બાદશાહ પોતાનો 50મો જન્મદિવસ ત્યાં ઉજવેછેએવુંરત્નમણિરાવનોંધેછે。

તે સમયે ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન ચાલતો હતો તેથી જહાંગીરે તે સમયે રોજા છોડવા માટે અમદાવાદના વિદ્વાનોને બોલાવીને રોજા છોડ્યા હતા અને તે દિવસે મોતી અને સોનાનાં ફૂલો વેરવામાં આવ્યાં હોવાનું પણ રત્નમણિરાવ લખે છે。

જહાંગીરે કાંકરિયામાં ચાર દિવસનો મુકામ કર્યોહતો。 જહાંગીરે અમદાવાદમાં લગભગ નવ મહિના સુધી નિવાસકર્યોહતો。

આજવર્ષમાંજહાંગીરેતેમનાપુત્ર શાહાંજહાનેઅમદાવાદનાસુબાબનાવ્યાહતા。 જહાંગીરે અમદાવાદમાં નિવાસ વખતે સિક્કા પણ પડાવ્યા હતા અને રાજ્યનો વહીવટ તે વખતે તેમનાં પત્ની નૂરજહાંના હાથમાં હતો તેથી કહેવાય છે કે એ સિક્કા ઉપર 'રાજ્યના તેરમા વર્ષમાં જહાંગીરની સ્ત્રી નૂરજહાં અમદાવાદનીસ્ત્રીસુબેદાર'એવાશબ્દોપણ લખેલાહતા。 અમદાવાદમાં કાળુપુરમાં જે ટંકશાળ છે તે જહાંગીરનાસમયનીબનેલીછે。

27 વર્ષની હતી અને તેમણે પોતાની ભરજુવાનીનો ઉત્તમસમયઅમદાવાદખાતેગાળ્યોહતો。 પરંતુ ત્રણ વર્ષ બાદ શાહજહાંએ તેના જ પિતા સામેબળવોકર્યોહતો。

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુશોધો

શૉર્ટવીડિયો

શૉર્ટવીડિયોનોઅંત

નવાજૂની

અમદાવાદ : એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન'જેવાંનામોઆપ્યાં?

ગુજરાત અને મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરતીજાહેરાતોમાંશુંઅંતરછે?

બંગાળની ખાડીમાં ફરીથી સર્જાયું નવું વાવાઝોડું,હવેગુજરાતમાંકેટલાદિવસપડશે વરસાદ?

બીબીસીવિશેષ

સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ